મોરારજી દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Committing_change_pending_since_2013
નાનું સાફ-સફાઇ.
લીટી ૩૯:
|religion =હિંદુ
}}
 
'''મોરારજી દેસાઈ''' ([[ફેબ્રુઆરી ૨૯]], ૧૮૯૬ – [[એપ્રિલ ૧૦]], ૧૯૯૫) (આખું નામ: મોરારજી રણછોડજી દેસાઈ) [[ભારત]] દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન (ઇ. સ. ૧૯૭૭થી ૭૯) હતા. તેઓ એવા પ્રથમ વડાપ્રધાન હતા કે જેઓ [[કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ]]ના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા. તેમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવાંકે, મુંબઇ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, નાણા પ્રધાન અને ભારતના નાયબ વડાપ્રધાન. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, મોરારજી દેસાઇ તેમના શાંતિ માટેનાં પ્રયત્નો અને દક્ષિણ એશિયાના બે દુશ્મન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટેના પ્રયત્નો માટે જાણીતા છે. ૧૯૭૪માં ભારતના પ્રથમ અણુધડાકા પછી, મોરારજીભાઈએ [[ચીન]] અને પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કરવામાં ભાગ ભજવ્યો હતો અને [[ભારત]]-[[પાકિસ્તાન]]નાં ૧૯૭૧ યુધ્ધ જેવી પરિસ્થિતી નીવારી હતી. ઘર આંગણે, તેમણે ૧૯૭૪ના અણુધડાકા પછી ભારતના અણુ કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પાછળથી તેમની નીતિઓએ મુખ્યત્વે સામાજિક, આરોગ્ય સંબંધિત અને સંચાલન ક્ષેત્રના સુધારાઓને ઉત્તેજન આપ્યું. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન [[ભારત રત્ન]] (૧૯૯૧) તેમ જ [[પાકિસ્તાન]] દેશના સર્વોચ્ચ સમ્માન [[નિશાન-એ-પાકિસ્તાન]] (૧૯૯૦)થી સન્માનિત કરવામાં આવ્યા હોય.
 
Line ૪૬ ⟶ ૪૫:
== પ્રારંભિક જીવન ==
[[File:Desai1937.jpg|thumb|left|૧૯૩૭માં મોરારજી દેસાઇ]]
મોરારજી દેસાઈનો જન્મ તત્કાલીન બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]<nowiki/>ના તેમજ તાલુકામાં આવેલા ભદેલી ગામમાં થયો હતો. આ ગામ હાલમાં [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]માં આવે છે. તેઓનું પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રમાં કુંડલા શાળા, સાવરકુંડલા (જે અત્યારે જે.વી. મોદી શાળા તરીકે ઓળખાય છે) માં થયું. ત્યાર બાદ તેઓએ બાઇ અવાં બાઇ હાઇસ્કૂલ, વલસાડમાં શિક્ષણ લીધું. મોરારજીભાઈએ વિલ્સન કૉલેજ, [[મુંબઈ]], [[મહારાષ્ટ્ર]] થી સ્નાતક ની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ત્યાર પછી તેઓ [[ગુજરાત]] માં નાગરીક (સિવિલ) સેવામાં ગોધરામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા હતા. એમણે મે, ૧૯૩૦ના વર્ષમાં નોકરી માંથી રાજીનામું આપ્યું.<ref name="ET-2013-06-10">{{cite web | url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/can-narendra-modi-follow-in-morarji-desais-footsteps/articleshow/20517337.cms | title=શું નરેન્દ્ર મોદી મોરારજી દેસાઈના પગલે ચાલી શકશે? | publisher=The Economic Times | date=10૧૦ Jun,જુન 2013૨૦૧૩<!--, 11.07AM IST--> | accessdate=2013-06-10૧૦ જુન ૨૦૧૩ | author=Ajay Umat & Harit Mehta}}</ref> ત્યારબાદ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ ના વર્ષમાં તેમણે [[અસહકારની ચળવળ]]માં ભાગ લીધો હતો. [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ|સ્વતંત્રતા સંગ્રામ]] માં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વ ક્ષમતા ના કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમય માં પ્રાંતિય પરિષદો ની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સી માં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકે ની જવાબદારીઓ નિભાવી હતી.
 
==રાજકીય જીવન ==
ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્ય નારાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ભારતની સ્વતંત્રતા પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી ૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ રાજ્ય ગુજરાતીભાષી અને મરાઠીભાષી લોકોનુ બનેલુ દ્વિભાષી રાજ્ય હતુહતું. ૧૯૫૬થી સમયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા "મહારાષ્ટ્ર" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ,ઇન્દૂલાલ યાગ્નીકઇન્દૂલાલ નીયાજ્ઞિકની આગેવાની હેઠળની સમિતિએ "ગુજરાત" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. રાષ્ટ્રિય દ્રષ્ટીએદ્રષ્ટિએ ચુસ્ત એવા મોરારજી દેસાઈ આ બંને ચળવળના વિરોધી હતા. જ્યારે ફ્લોરા ફૌન્ટેનફાઉન્ટેન પાસે સમયુક્તસંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ દ્વારા થઇ રહેલા વિરોધ ના કારણે ચળવળકારીઓ ને લીધે જાહેર મિલકત અને વ્યાવસાયિક ઓફિસોને થઇ રહેલા નુકસાનને અટકાવવા તેમણે પોલીસને ટોળા પર ગોળીબાર માટે મંજૂરી આપી હતી. જ્યારે સ્ટોક એક્સચેન્જમાં હુમલાનો નિકટવર્તી ભય વર્તાઇ રહ્યો હતો ત્યારે પોલીસે પ્રથમ એક કલાક હવામાં ગોળીબાર કર્યો હતો.પરંતુ આ પગલુ પરિસ્થીતીને કાબુમાં લાવી શક્યુ નહીં, તેથી થયેલા સીધા ફાયરિંગથી સમગ્ર ઘટના દરમિયાન ૧૦૫તોફાનીઓ૧૦૫ તોફાનીઓ માર્યા ગાયા હતા. દેસાઇ ત્રણ દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ આવવામાં સફળ રહ્યા હતા. જોકે તેઓ આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માગતા હતા અને માર્ગો પર થતી હિંસાનો અંત આણવા આતુર હતા. તેથી પાછળથી તેમણે ભાષાકીય આધાર પર રાજ્ય દ્વિભાજનની પરવાનગી આપી હતી. રાજ્ય દ્વિભાજન પછી મુંબઇ નવા બનેલા મહારાષ્ટ્ર રાજ્યનુ પાટનગર બન્યુ.
 
ફ્લોરા ફૌન્ટેનને પાછળથી ફાઉન્ટેનને માર્યા ગયેલા ૧૦૫ લોકોની યાદમાં પાછળથી "હુતાત્મા ચોક"નામ આપવામાં આવ્યુ હતુહતું. બાદમાં દેસાઇને તેમણેતેમને કેબિનેટમાં નિમણૂકનિમણુંક મળતા તેઓ દિલ્હી ગયા હતા.
 
== ભારતનાં વડા પ્રધાન (૧૯૭૭-૭૯) ==
Line ૬૫ ⟶ ૬૪:
 
== અંગત જીવન અને કુટુંબ ==
મોરારજી દેસાઈને એક પુત્ર કાંતિ દેસાઈ, બે પૌત્ર ભરત અને જગદીપ દેસાઈ અને ૪ પ્રપૌત્રો છે. આમાંથી રાજકીય ક્ષેત્રે માત્ર મધુકેશ્વર દેસાઈ જ સક્રિય છે, જે તેમનો પ્રપૌત્ર અને જગદીપ દેસાઈના પુત્ર છે.<ref>{{cite news | url=http://www.dnaindia.com/india/report_morarji-s-3g-scion-to-enter-politics_1370053 | title=મોરારજીના પ્રપૌત્ર રાજકારણમાં પ્રવેશવા તૈયાર | work=[[Daily News and Analysis]] (DNA) | date=11૧૧ Aprilએપ્રિલ 2010૨૦૧૦ | agency=DNA | accessdate=4 Februaryફેબ્રુઆરી 2012૨૦૧૨ | author=Khanna, Summit | location=Ahmedabad}}</ref> તેઓ પોતાનાં દાદામહ જેવી છાપ ઉભી કરવા માટે સક્રિય છે.<ref>{{cite news | url=http://lite.epaper.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=5&edlabel=TOIA&mydateHid=11-04-2010&pubname=&edname=&articleid=Ar00502&format=&publabel=TOI | title=પ્રપૌત્રે રાજ્યમાં મોરારજી દેસાઈનો વારસો સજીવન કર્યો | date=11૧૧ Aprilએપ્રિલ 2010૨૦૧૦ | agency=[[Times News Network|TNN]] | accessdate=4 Februaryફેબ્રુઆરી 2012૨૦૧૨ |newspaper=[[The Times of India]]| author=Yagnik, Bharat}}{{cite news|title=Morarji's great grandson to revive legacy|url=http://lite.epaper.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=5&edlabel=TOIA&mydateHid=11-04-2010&pubname=&edname=&articleid=Ar00502&format=&publabel=TOI}}</ref> મધુકેશ્વર દેસાઈ ભારતીય જનતા યુવા મોર્ચાનાં રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ છે, જે ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખ છે.<ref>{{cite news|title=મોરારજી દેસાઈના પ્રપૌત્ર ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખમાં ઉપ પ્રમુખ તરીકે જોડાયા | url= http://articles.economictimes.indiatimes.com/2013-05-30/news/39629167_1_youth-wing-bharatiya-janata-yuva-morcha-bjp-fold | newspaper=The Economic Times | date=May૩૦ 30thમે 2013૨૦૧૩}}</ref>
 
વિશાલ દેસાઈ, જેઓ ભરત દેસાઈના પુત્ર છે, લેખક અને ફિલ્મ નિમાર્ણકર્તા છે<ref>{{cite news|title=A lightly carried legacy|url=http://www.afternoondc.in/interview/a-lightly-carried-legacy/article_23612|newspaper=The Afternoon}}</ref> તેઓ ૨૦૦૯માં લંડન ફિલ્મ સ્કૂલમાંથી સ્નાતક થયા છે<ref>{{cite news|title=જવા માટે તૈયાર|url=http://www.afternoondc.in/dairy/ready-to-go/article_55180|newspaper=The Afternoon}}</ref> હાલમાં તેઓ મુંબઈ ખાતે તેમની પોતાની ફિલ્મ નિર્માણ સંસ્થા, 'અ થાઉઝન્ટ ફેસીસ પ્રોડક્શન્શ', ચલાવી રહ્યા છે.<ref>{{cite news|title=હા, અમે કેન્સ|url=http://www.mid-day.com/entertainment/2012/may/010512-Yes-we-Cannes.htm|newspaper=Mid Day}}</ref>
 
૧૯૭૮માં, વડાપ્રધાન મોરારજી દેસાઇ, કે જેઓ લાંબાસમયથી સ્વમૂત્ર ચિકિત્સા અજમાવી રહ્યા હતા, એ વિશે ડાન રાથેર જોડે ૬૦ મિનિટો સુધી સ્વમૂત્ર પીવાથી થતા ફાયદા વિશે ચર્ચા કરી હતી. મોરારજીએ કહ્યું હતું કે સ્વમૂત્ ચિકિત્સાએ આરોગ્ય સુવિધા ન પરવડી શકે એવા લાખો ભારતીયો માટે ઉત્તમ ચિકિત્સા છે. તેઓ આ તેમની આદત માટે કેટલાય ભારતીયો અને વિદેશીઓ દ્વારા અણગમો પામ્યા હતા.<ref>{{cite news | url=http://timesofindia.indiatimes.com/articleshow/4822621.cms | title=Curative Elixir: Waters Of India | work=[[The Times of India]] | date=July૨૭ 27,જુલાઇ 2009 | archiveurl=http://www.webcitation.org/5qsj22uyt૨૦૦૯ | first1=Prasenjit | last1=Chowdhury}}</ref>
 
== સંદર્ભ ==
{{Reflist}}
{{commons category}}
<references/>
 
== આ પણ જુઓ ==
Line ૮૨ ⟶ ૮૦:
* [http://www.pmindia.nic.in/former.htm ભારત દેશના વડા પ્રધાનનું અધિકૃત વેબસાઇટ (અંગ્રેજી ભાષામાં)]
* [http://sthindi.indopia.in/India-usa-uk-news/news_details.php?id=35785&page=1 ભારત દેશના ચોથા વડા પ્રધાન મંત્રી મોરારજી દેસાઈ] (સંકલ્પ ટાઇમ્સ)
{{commons category}}
 
{{ભારતના વડાપ્રધાન}}
 
{{ભારત રત્ન}}