હિંમતનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારા. હિંમતનગર તાલુકો લેખ અલગ પાડ્યો.
લીટી ૨૩:
|સ્થિતિ=ચકાસો
}}
[[File:Himatnagar Public Library and Towerclock.jpg|thumb|right|હિંમતનગર પુસ્તકાલય અને ટાવર ઘડિયાળ]]
હિંમતનગર તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[હિંમતનગર]] આ તાલુકાનું તેમ જ [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]નું મુખ્ય મથક છે.
'''હિંમતનગર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]નું શહેર છે. હિંમતનગર તાલુકાનું તેમ જ [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]નું મુખ્ય મથક છે.
 
== ઇતિહાસ ==
હિંમતનગર શહેરની સ્થાપના સુલતાન અહમદ ૧લાએ (ઈ. સ. ૧૪૧૧ થી ઈ. સ. ૧૪૪૩) કરી હતી. [[ઇડર]]ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએપહેલાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ. સ. ૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું, એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર રાખવામાં આવ્યું. ત્યાર બાદ ઇ. સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું અને ઇ. સ. ૧૯૧ર માં ઈડરના મહારાજા હિંમતસિંહના નામ ઉપરથી શહેરનું જૂનું નામ અહમદનગરમાંથી તેનું હાલનું નામ હિંમતનગર બદલવામાં આવ્યું.
 
== ધાર્મિક સ્થળો==
શહેરમાં ર દિગંબર અને ૩ શ્વેતામ્બર એમ પાંચ અગત્યના જૈન મંદિર છે. ભોલેશ્વર મહાદેવ, ઝરણેશ્વર મહાદેવ, જૂની દરગાહ પાસેનું મહામંદિર અને સ્વામીનારાયણ મંદિર અગત્યનાં સ્થળો છે. શહેરમાં ત્રણ વાવ છે, તેમજ બાજુની દિવાલ પર લેખવાઈ સૌથી જૂની વાવ 'કાઝીની વાવ' તરીકે પ્રખ્યાત છે, જે રેલ્વે પુલ અને રસ્તાના પુલ વચ્ચે આવેલી છે.
 
== આ પણ જુઓ ==
[[File:Himatnagar Public Library and Towerclock.jpg|thumb|right]]
* [[હિંમતનગર તાલુકો]]
 
== હિંમતનગર તાલુકામાં આવેલાં ગામો ==
{{col-begin}}
{{col-4}}
*[[ અદાપુર (તા. હિંમતનગર) ]]
*[[ અડપોદરા ]]
*[[ આગીયોલ (તા. હિંમતનગર) ]]
*[[ અકોદરા (તા. હિંમતનગર) ]]
*[[ અમરાપુર (તા. હિંમતનગર) ]]
*[[ આંબાવાડા (તા. હિંમતનગર) ]]
*[[ અરજણપુરા (તા. હિંમતનગર) ]]
*[[ બલોચપુર (તા. હિંમતનગર) ]]
*[[ બળવંતપુરા (તા. હિંમતનગર) ]]
*[[ બાંખોર (તા. હિંમતનગર) ]]
*[[ બાવસાર (તા. હિંમતનગર) ]]
*[[ બેરણા (તા. હિંમતનગર) ]]
*[[ ભાદરડી (તા. હિંમતનગર) ]]
*[[ ભાવપુર (તા. હિંમતનગર) ]]
*[[ બિલપણ (તા. હિંમતનગર) ]]
*[[ બોરીયા ખુરદ ]]
*[[ ચાંપલાનાર ]]
*[[ ચાંદરણી (તા. હિંમતનગર) ]]
*[[ દેથરોટા (તા. હિંમતનગર) ]]
*[[ ડેમાઇ મોટી (તા. હિંમતનગર) ]]
*[[ ડેમાઇ નાની (તા. હિંમતનગર) ]]
*[[ દેરોલ (તા. હિંમતનગર) ]]
*[[ દેસાસણ (તા. હિંમતનગર) ]]
*[[ ધાબલ (તા. હિંમતનગર) ]]
*[[ ઢાંઢા (તા. હિંમતનગર) ]]
*[[ ઢુંઢોર (તા. હિંમતનગર) ]]
*[[ ગઢા (તા. હિંમતનગર) ]]
*[[ ગઢોડા (તા. હિંમતનગર) ]]
*[[ ગાંભોઇ (તા. હિંમતનગર) ]]
*[[ ગામડી (તા. હિંમતનગર) ]]
*[[ ઘોરવાડા (તા. હિંમતનગર) ]]
*[[ હડીયોલ (તા. હિંમતનગર) ]]
*[[ હાજીપુર (તા. હિંમતનગર) ]]
*[[ હમીરગઢ (ખેડ) ]]
{{col-4}}
*[[ હમીરગઢ (વાંટડા) ]]
*[[ હંસલપુર (તા. હિંમતનગર) ]]
*[[ હાપા (તા. હિંમતનગર) ]]
*[[ હાથરોલ (તા. હિંમતનગર) ]]
*[[ હિંમતનગર ]]
*[[ હિમંતપુર (તા. હિંમતનગર) ]]
*[[ હુંજ (તા. હિંમતનગર) ]]
*[[ ઇલોલ (તા. હિંમતનગર) ]]
*[[ જાંબુડી (તા. હિંમતનગર) ]]
*[[ જામલા (તા. હિંમતનગર) ]]
*[[ જવાનગઢ (તા. હિંમતનગર) ]]
*[[ જવાનપુરા (તા. હિંમતનગર) ]]
*[[ જીતોડ (તા. હિંમતનગર) ]]
*[[ જીવાપુર (તા. હિંમતનગર) ]]
*[[ જોરાપુર (તા. હિંમતનગર) ]]
*[[ ખડોલી (તા. હિંમતનગર) ]]
*[[ કાળોદરી (તા. હિંમતનગર) ]]
*[[ કાનડા (તા. હિંમતનગર) ]]
*[[ કણાઇ (તા. હિંમતનગર) ]]
*[[ કણીયોલ (તા. હિંમતનગર) ]]
*[[ કાશીપુરા કંપા (તા. હિંમતનગર) ]]
*[[ કાકણોલ (તા. હિંમતનગર) ]]
*[[ કરણપુર (તા. હિંમતનગર) ]]
*[[ કાઠવાડીયા (તા. હિંમતનગર) ]]
*[[ કાટવડ (તા. હિંમતનગર) ]]
*[[ કેનપુર (તા. હિંમતનગર) ]]
*[[ કેશરપુરા (તા. હિંમતનગર) ]]
*[[ ખાંધોલ (તા. હિંમતનગર) ]]
*[[ ખણુસા (તા. હિંમતનગર) ]]
*[[ ખેડ (તા. હિંમતનગર) ]]
*[[ ખેડાવાડા (તા. હિંમતનગર) ]]
*[[ કુમ્પ (તા. હિંમતનગર) ]]
*[[ લાલપુર (સવગઢ) ]]
*[[ લાલપુર (વાવડી) ]]
{{col-4}}
*[[ લીખી (તા. હિંમતનગર) ]]
*[[ લોલાસણ (તા. હિંમતનગર) ]]
*[[ મહાદેવપુરા (ખેડાવાડા) ]]
*[[ મહાદેવપુરા (કુંદોલ) ]]
*[[ મહાદેવપુરા (લોલાસણ) ]]
*[[ મહાદેવપુરા (સઢા) ]]
*[[ મહેરપુરા (તા. હિંમતનગર) ]]
*[[ માલી (તા. હિંમતનગર) ]]
*[[ મનોરપુર (તા. હિંમતનગર) ]]
*[[ માનપુર (બાંખોર) ]]
*[[ માથાસુળીયા (તા. હિંમતનગર) ]]
*[[ મોરડુંગરા (તા. હિંમતનગર) ]]
*[[ મોતીપુરા (તા. હિંમતનગર) ]]
*[[ મુનપુર (રંગપુર) ]]
*[[ નાદરી (તા. હિંમતનગર) ]]
*[[ નાદરી પેથાપુર ]]
*[[ નાવા (તા. હિંમતનગર) ]]
*[[ નવલપુર (તા. હિંમતનગર) ]]
*[[ નવલપુર (ભાટોડા) ]]
*[[ નવાનગર (તા. હિંમતનગર) ]]
*[[ નિકોડા (તા. હિંમતનગર) ]]
*[[ નુરપુર (તા. હિંમતનગર) ]]
*[[ પરબડા (તા. હિંમતનગર) ]]
*[[ પેધમાલા (તા. હિંમતનગર) ]]
*[[ પેથાપુર (તા. હિંમતનગર) ]]
*[[ પીપળીયા (તા. હિંમતનગર) ]]
*[[ પીપલોડી (તા. હિંમતનગર) ]]
*[[ પીપોદર (તા. હિંમતનગર) ]]
*[[ પોળાજપુરા ]]
*[[ પ્રતાપપુરા (તા. હિંમતનગર) ]]
*[[ પ્રેમપુર (તા. હિંમતનગર) ]]
*[[ પુરાલ (તા. હિંમતનગર) ]]
*[[ રાયપુર (તા. હિંમતનગર) ]]
{{col-4}}
*[[ રાયસીંગપુરા (તા. હિંમતનગર) ]]
*[[ રાજપુર (ગાંભોઇ) ]]
*[[ રાજપુર (નાવા) ]]
*[[ રાજપુર (ઘોરવાડા) ]]
*[[ રાજપુર (રૂપાલ) ]]
*[[ રંગપુર (તા. હિંમતનગર) ]]
*[[ રાયગઢ (તા. હિંમતનગર) ]]
*[[ રૂપાલ (તા. હિંમતનગર) ]]
*[[ સાચોદર (તા. હિંમતનગર) ]]
*[[ સઢા (તા. હિંમતનગર) ]]
*[[ સાહેબાપુરા (તા. હિંમતનગર) ]]
*[[ સાકરોડીયા (તા. હિંમતનગર) ]]
*[[ સારોલી (તા. હિંમતનગર) ]]
*[[ સવગઢ (તા. હિંમતનગર) ]]
*[[ શ્રાવણા (તા. હિંમતનગર) ]]
*[[ સુરજપુરા (તા. હિંમતનગર) ]]
*[[ સુરપુર (હમીરગઢ) ]]
*[[ સુરપુર (લીખી) ]]
*[[ તાજપુરી (તા. હિંમતનગર) ]]
*[[ તાંડોલ (તા. હિંમતનગર) ]]
*[[ ઠુમરા (તા. હિંમતનગર) ]]
*[[ વાગડી (તા. હિંમતનગર) ]]
*[[ વજાપુર (તા. હિંમતનગર) ]]
*[[ વકતાપુર (તા. હિંમતનગર) ]]
*[[ વામોજ (તા. હિંમતનગર) ]]
*[[ વાંટડા (તા. હિંમતનગર) ]]
*[[ વાસણા (ઘોરવાડા) ]]
*[[ વાસણા (ચાંદરણી) ]]
*[[ વાસણી (તા. હિંમતનગર) ]]
*[[ વાવડી (તા. હિંમતનગર) ]]
*[[ વેજારાપ નો મઠ ]]
*[[ વીરાવાડા (તા. હિંમતનગર) ]]
*[[ વીરપુર (તા. હિંમતનગર) ]]
*[[ દોલગઢ (તા. હિંમતનગર) ]]
{{col-end}}
 
[[શ્રેણી:હિંમતનગર તાલુકો]]