શિવરાત્રિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎તિથીની સમજૂતિ: સંદર્ભ મઠાર્યો
લીટી ૧૫:
 
===શિવની આરામની રાત્રિ===
ઓછી પ્રચલિત એક કથા મુજબ, શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર (ત્રણ કલાક)ના ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય છે, એટલેકે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે. શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમ્યાન શિવતત્વ કોઇ તમોગુણનો સ્વિકાર કરતા નથી અને નથી તો વિશ્વમાંથી આવતું કોઇ હળાહળ (સમુદ્રમંથન દરમ્યાન નીકળતું વિષ) સ્વિકારતાં. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાનપ્રમાણ તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે [[બીલીપત્ર]], ધંતુરાનાધંતુરાનાં પુષ્પ, [[રૂદ્રાક્ષ]], વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે.<ref>{{cite web|url=http://www.hindujagruti.org/hinduism/festivals/mahashivratri/#science|title=Mahashivratri|access-date=૬ માર્ચ ૨૦૧૬}}</ref>
 
==સંદર્ભ==