તાલાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
લીટી ૧૪૪:
|સ્થિતિ=યોગ્ય
}}
'''તાલાળા''' (કે '''તાલાલા''' કે '''તાલાલા (ગીર)''' કે '''તાલાળા (ગીર)''' )<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/index.htm તાલાલા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ, જે પર "તાલાલા તાલુકો" લખાયેલું છે.]</ref>[[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના એક મહત્વના તાલુકા [[:શ્રેણી:તાલાળા તાલુકો|તાલાળા તાલુકા]]નું નગર છે, જે આ તાલુકાનું આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે [[હિરણહીરણ નદી]] વહે છે. સીદીબાદશાહ કે [[સીદી]] તરીકે જાણીતી કોમ આ તાલુકામાં સ્થાયી થયેલી છે. અહીં શ્રીબાઇનો નિંભાડો જોવાલાયક છે. તાલાળા [[ગીર કેસર કેરી|કેસર કેરી]] અને ગીરના ડાલમથ્થા કહેવાતા [[એશીયાઇ સિંહ]] માટે ખુબ પ્રખ્યાત છે.
 
== વસતી ==
'''તાલાળા''' (કે '''તાલાલા''' કે '''તાલાલા (ગીર)''' કે '''તાલાળા (ગીર)''' )<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/index.htm તાલાલા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ, જે પર "તાલાલા તાલુકો" લખાયેલું છે.]</ref>[[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના એક મહત્વના તાલુકા [[:શ્રેણી:તાલાળા તાલુકો|તાલાળા તાલુકા]]નું નગર છે, જે આ તાલુકાનું આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે [[હિરણ નદી]] વહે છે. સીદીબાદશાહ કે [[સીદી]] તરીકે જાણીતી કોમ આ તાલુકામાં સ્થાયી થયેલી છે. અહીં શ્રીબાઇનો નિંભાડો જોવાલાયક છે. તાલાળા કેસર કેરી અને ગીરના ડાલમથ્થા કહેવાતા એશીયાઇ સિંહ માટે ખુબ પ્રખ્યાત છે.
આ તાલુકાની કુલ વસતી – ૧,ર૭,૭૯૪ છે. જેમાં પુરુષો – ૬૫,૮૩૩ અને સ્ત્રીઓ – ૬૧,૯૬૧ છે. વસ્તીની ગીચતા ૧૩૪/ચો.કિ.મી. છે.<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/taluka-vishe/vasti-mahiti.htm વસતી આંક]</ref> તાલાલા શહેરની વસ્તી ૪૦,૮૧૧, જેમાં પુરૂષ ૧૦,૪૧૨ અને સ્રીઓ ૯,૬૫૩ તથા સાક્ષરતા દર ૩૪.૭૪ % છે. તાલુકામાં હિરણ, સરસ્વતી અને કપિલા એમ ત્રણ નદીઓ આવેલી છે.
 
સીદી બાદશાહ કે [[સીદી]] તરીકે જાણીતી કોમ આ તાલુકામાં સ્થાયી થયેલી છે.
 
== તાલુકાના ગામો ==
આ તાલુકાની કુલ વસતી – ૧,ર૭,૭૯૪ છે. જેમાં પુરુષો – ૬૫,૮૩૩ અને સ્ત્રીઓ – ૬૧,૯૬૧ છે. વસ્તીની ગીચતા ૧૩૪/ચો.કિ.મી. છે.<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/taluka-vishe/vasti-mahiti.htm વસતી આંક]</ref> તાલાલા શહેરની વસ્તી ૪૦,૮૧૧, જેમાં પુરૂષ ૧૦,૪૧૨ અને સ્રીઓ ૯,૬૫૩ તથા સાક્ષરતા દર ૩૪.૭૪ % છે. તાલુકામાં હિરણ, સરસ્વતી અને કપિલા એમ ત્રણ નદીઓ આવેલી છે.
''(તાલાલા તાલુકામાં કુલ ગ્રામ પંચાયત ૪૭ છે.<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/english/talala-taluka.htm તા.પં. તાલાલા, જુનાગઢ જિ.પં.]</ref><ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/taluka-vishe/itihas.htm જિ.પં. જુનાગઢ, તાલાલા ઇતિહાસ]</ref> અહીં તે સહીત નાનામોટા સઘળાં ગામોની યાદી આપેલી છે.)''
 
==તાલુકાના ગામો<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/english/talala-taluka.htm તા.પં. તાલાલા, જુનાગઢ જિ.પં.]</ref>==
''(તાલાલા તાલુકામાં કુલ ગ્રામ પંચાયત ૪૭ છે.<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/taluka-vishe/itihas.htm જિ.પં. જુનાગઢ, તાલાલા ઇતિહાસ]</ref> અહીં તે સહીત નાનામોટા સઘળાં ગામોની યાદી આપેલી છે.)''
{{તાલાલા તાલુકાના ગામ}}
 
{{ઢાંચો:જુનાગઢ જીલ્લાના તાલુકા}}
==સંદર્ભો==
{{reflist}}
 
==સંદર્ભો==
{{Reflist}}
 
{{stub}}