જન ગણ મન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Removing "Janaganamana-score.png", it has been deleted from Commons by Natuur12 because: Per c:Commons:Deletion requests/File:Janaganamana-score.png.
લીટી ૧:
[[ચિત્ર:Janaganamana-score.pngચિત્|thumb|right|300px| જન ગણ મનની સંગીત રચના ([[દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા):Jana Gana Mana instrumental.ogg|જન ગણ મન,સંગીત]])]]
 
'''''જન ગણ મન''''' ([[બંગાળી ભાષા|બંગાળી]]: জন গণ মন Jôno Gôno Mono) ભારતનુ રાષ્ટ્રગીત છે. [[નોબૅલ પારિતોષિક]] વિજેતા [[રવીન્દ્રનાથ ટાગોર]] રચીત [[બંગાળી ભાષા]]ની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય [[કોંગ્રેસ]]નાં [[કોલકોતા જિલ્લો|કોલકોતા]] અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.