દહેગામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Committing_change_pending_since_2013
ઇતિહાસ, ભૂગોળ - અંગ્રેજી વિકિમાંથી. તાલુકો છૂટો પાડ્યો વગેરે..
લીટી ૨૨:
સ્થિતિ=ચકાસો
}}
'''દહેગામ તાલુકો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ગાંધીનગર જિલ્લો|ગાંધીનગર જિલ્લા]]નોના મહત્વનો[[દહેગામ તાલુકો|દહેગામ છે. [[દહેગામતાલુકા]]નું શહેર આ તાલુકાનુંઅને મુખ્ય મથક છે.
 
== ઇતિહાસ ==
૨૦૦૧ ભારત જનગણના<ref>{{GR|India}}</ref> ના સમયમાં, દહેગામ નગરમાં ૩૮,૦૮૩ લોકોની વસ્તી હતી. જેમાં પુરુષોની જનસંખ્યા ૧૯,૮૮૩ અને મહિલાઓની જનસંખ્યા ૧૮,૨૦૦ જેટલી છે. દહેગામ નગરનો સાક્ષરતા દર ૬૫% જેટલો છે, જે રાષ્ટ્રના સાક્ષરતા દર ૫૯.૫% કરતાં વધારે છે. આ પૈકી પુરુષ સાક્ષરતા દર ૭૩% છે તેમ જ મહિલા સાક્ષરતા દર ૫૮% જેટલો છે. દહેગામ નગરની જનસંખ્યાના ૧૪% વસ્તીની ઉંમર ૬ વર્ષથી ઓછી છે.
દહેગામનો ઇતિહાસ ૮૦૦ વર્ષ જૂનો છે. ઇસ ૧૨૫૭ દરમિયાન ગુજરાતનો આ વિસ્તાર ખિલજી વંશના શાસન હેઠળ હતો. તઘલખ વંશના જફર ખાને [[ઇડર]]ના રામ રાય રાઠોડને ગાદી પરથી ઉથલાવ્યો અને આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તાનો કબ્જો મુઘલો પાસે આવ્યો. મરાઠાઓએ ૧૭૫૩ દરમિયાન વિસ્તાર પર શાસન કર્યું જેમાં દામજી ગાયકવાડ શક્તિશાળી શાસક હતા. દહેગામ તાલુકાની સ્થાપના ગાયકવાડ શાસન દરમિયાન ૧૮૭૫માં થઇ હતી અને તુરંત તે વિસ્તારની રાજકીય ગતિવિધીઓનું કેન્દ્ર બન્યો. ૧૯૮૭માં દહેગામ નગરપાલિકાની સ્થાપના થઇ અને તે [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ જિલ્લા]]માં સમાવેશ થયો. જ્યારે ૧૯૯૮માં અમદાવાદ જિલ્લાનું પુન:રચના થઇ ત્યારે દહેગામ ગાંધીનગર જિલ્લામાં આવ્યું.<ref> {{cite web | url = http://www.hoparoundindia.com/gujarat/history-of-Dahegam.aspx | title = Dahegam City History | publisher = HopAroundIndia.com | accessdate = ૯ માર્ચ ૨૦૧૫ | language = English}}</ref>
અહીં કોઈ વિશેષ જાતિ એટલી સંખ્યામાં નથી, જે આ શહેરમાં બહુમતી ધરાવી શકે. દહેગામા તાલુકામાં ઠાકોર સમુદાયની વસ્તી વધુ છે તેમ જ આ ઉપરાંત દેવ અમીન, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિયોં, રબારી, વણિક, મુસલમાનો અને અન્ય સમુદાયના લોકો વસે છે. દહેગામ ખાતે મુખ્ય બસ સ્ટેશન નજીક બાબા સાહેબ આમ્બેડકર તેમ જ નહેરુ ક્રોસિંગ નજીક સરદાર વલ્લભભાઈ પટેલનાં મોટા કદનાં પૂતળાં મુકાયેલાં જોવા મળે છે.
 
== ભૂગોળ ==
મોટી સંખ્યામાં કચ્છી પટેલ અહીં સ્થળાંતર કરીને દહેગામ નગરમાં વસી ગયા છે. તેઓ ખાસ કરીને ખેતી, ઇમારતી લાકડાંનો ધંધો તેમ જ અન્ય કારોબાર કરે છે. તેઓ અહીં ઘણી જ સારી રીતે સ્થાનીય સમુદાય સાથે હળીમળીને રહે છે. તેમણે દહેગામને પોતાનું વતન બનાવ્યું છે.
દહેગામ {{Coord|23.17|N|72.82|E|}} પર સ્થિત છે.<ref>[http://www.fallingrain.com/world/IN/9/Dahegam.html Falling Rain Genomics, Inc - Dahegam]</ref> સમુદ્ર સપાટીથી તેની સરરેરાશ ઉંચાઇ ૭૩ મીટર (૨૩૯ ફીટ) છે.
 
== વસતી ==
== દહેગામ તાલુકામાં આવેલા ગામડાંઓ ==
૨૦૦૧ ભારત જનગણના<ref>{{cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archiveurl=http://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archivedate=2004-06-16|title= Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|accessdate=૧ નવેમ્બર ૨૦૦૮|publisher= Census Commission of India}}</ref> ના સમયમાં, દહેગામ નગરમાં ૩૮,૦૮૩ લોકોની વસ્તી હતી. જેમાં પુરુષોની જનસંખ્યા ૧૯,૮૮૩ અને મહિલાઓની જનસંખ્યા ૧૮,૨૦૦ જેટલી છે. દહેગામ નગરનો સાક્ષરતા દર ૬૫% જેટલો છે, જે રાષ્ટ્રના સાક્ષરતા દર ૫૯.૫% કરતાં વધારે છે. આ પૈકી પુરુષ સાક્ષરતા દર ૭૩% છે તેમ જ મહિલા સાક્ષરતા દર ૫૮% જેટલો છે. દહેગામ નગરની જનસંખ્યાના ૧૪% વસ્તીની ઉંમર ૬ વર્ષથી ઓછી છે.
 
અહીં કોઈ વિશેષ જાતિ એટલી સંખ્યામાં નથી, જે આ શહેરમાં બહુમતી ધરાવી શકે. દહેગામ તાલુકામાં ઠાકોર સમુદાયની વસ્તી વધુ છે તેમ જ આ ઉપરાંત દેવ અમીન, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિઓ, રબારી, વણિક, મુસલમાનો અને અન્ય સમુદાયના લોકો વસે છે. મોટી સંખ્યામાં કચ્છી પટેલ અહીં સ્થળાંતર કરીને દહેગામ નગરમાં વસી ગયા છે. તેઓ ખાસ કરીને ખેતી, ઇમારતી લાકડાંનો ધંધો તેમ જ અન્ય કારોબાર કરે છે.
 
== સંદર્ભ ==
{{col-begin}}
{{col-4}}
*[[ અહમદપુર (તા. દહેગામ)| અહમદપુર ]]
*[[ અમરાજીના મુવાડા ]]
*[[ અંગુઠલા (તા. દહેગામ)| અંગુઠલા ]]
*[[ અંટોલી (તા. દહેગામ)| અંટોલી ]]
*[[ આંત્રોલી (તા. દહેગામ)| આંત્રોલી ]]
*[[ અરજણજીના મુવાડા ]]
*[[ બાબરા (તા. દહેગામ)| બાબરા ]]
*[[ બદપુર (તા. દહેગામ)| બદપુર ]]
*[[ બહિયેલ (તા. દહેગામ)| બહિયેલ ]]
*[[ બારડોલી (બારીયા) ]]
*[[ બારડોલી (કોઠી) ]]
*[[ બારીયા (તા. દહેગામ)| બારીયા ]]
*[[ બેટાવાડા (તા. દહેગામ)| બેટાવાડા ]]
*[[ ભાદરોડા (તા. દહેગામ)| ભાદરોડા ]]
*[[ બીલામણા (તા. દહેગામ)| બીલામણા ]]
*[[ બોભા (તા. દહેગામ)| બોભા ]]
*[[ ચામલા (તા. દહેગામ)| ચામલા ]]
*[[ ચેખલાપગી ]]
*[[ ચિસ્કારી (તા. દહેગામ)| ચિસ્કારી ]]
*[[ દહેગામ ]]
*[[ દેમાલીયા (તા. દહેગામ)| દેમાલીયા ]]
*[[ ચિસકર (તા. દહેગામ)| ચિસકર ]]
*[[ દેવકરણના મુવાડા ]]
*[[ ધારીસણા (તા. દહેગામ)| ધારીસણા ]]
*[[ દોદ (તા. દહેગામ)| દોદ ]]
{{col-4}}
*[[ દુમેચા (તા. દહેગામ)| દુમેચા ]]
*[[ ફુલજીના મુવાડા ]]
*[[ ઘામિજ (તા. દહેગામ)| ઘામિજ ]]
*[[ હાલીસા (તા. દહેગામ)| હાલીસા ]]
*[[ હરખજીના મુવાડા ]]
*[[ હરસોલી (તા. દહેગામ)| હરસોલી ]]
*[[ હાથીજણ (તા. દહેગામ)| હાથીજણ ]]
*[[ હીલોલ (તા. દહેગામ)| હીલોલ ]]
*[[ હીલોલ વાસણા ]]
*[[ ઇસનપુર દોડિયા ]]
*[[ જાળીયાનો મઠ ]]
*[[ જાલુંદરા મોટા ]]
*[[ જીંદવા (તા. દહેગામ)| જીંદવા ]]
*[[ જીવાજીની મુવાડી ]]
*[[ કડાદરા (તા. દહેગામ)| કડાદરા ]]
*[[ કડજોદરા ]]
*[[ કલ્યાણજીના મુવાડા ]]
*[[ કમાલબંધ વાસણા ]]
*[[ કણીપુર (તા. દહેગામ)| કણીપુર ]]
*[[ કંથારપુર (તા. દહેગામ)| કંથારપુર ]]
*[[ કારોલી (તા. દહેગામ)| કારોલી ]]
*[[ ખાડીયા (તા. દહેગામ)| ખાડીયા ]]
*[[ ખાનપુર (તા. દહેગામ)| ખાનપુર ]]
*[[ કોદરાલી (તા. દહેગામ)| કોદરાલી ]]
*[[ ક્રિષ્ણાનગર (તા. દહેગામ)| ક્રિષ્ણાનગર ]]
{{col-4}}
*[[ લવાદ (તા. દહેગામ)| લવાદ ]]
*[[ લીહોડા (તા. દહેગામ)| લીહોડા ]]
*[[ મહુડીયા (તા. દહેગામ)| મહુડીયા ]]
*[[ મેઘરજના મુવાડા ]]
*[[ મીરાપુર (તા. દહેગામ)| મીરાપુર ]]
*[[ મીરજાપુર (તા. દહેગામ)| મીરજાપુર ]]
*[[ મીઠાના મુવાડા (તા. દહેગામ)| મીઠાના મુવાડા ]]
*[[ મોસમપુર (તા. દહેગામ)| મોસમપુર ]]
*[[ મોટી મછાંગ ]]
*[[ મોટી પાવઠી ]]
*[[ મોતીપુરા (તા. દહેગામ)| મોતીપુરા ]]
*[[ નાજુપુરા (તા. દહેગામ)| નાજુપુરા ]]
*[[ નાના જાલુન્દ્રા ]]
*[[ નાંદોલ (તા. દહેગામ)| નાંદોલ ]]
*[[ નાની મછાંગ ]]
*[[ નવાનગર (તા. દહેગામ)| નવાનગર ]]
*[[ નિકોલ (તા. દહેગામ)| નિકોલ ]]
*[[ ઓત્તમપુર ]]
*[[ પહાડીયા (તા. દહેગામ)| પહાડીયા ]]
*[[ પાલૈયા (તા. દહેગામ)| પાલૈયા ]]
*[[ પાલ્લાનો મઠ ]]
*[[ પાલુંન્દ્રા (તા. દહેગામ)| પાલુંન્દ્રા ]]
*[[ પાસુનીયા (તા. દહેગામ)| પાસુનીયા ]]
*[[ પાટણા કુવા (તા. દહેગામ)| પાટણા કુવા ]]
*[[ પિપલજ (તા. દહેગામ)| પિપલજ ]]
{{col-4}}
*[[ પુનાદ્રા (તા. દહેગામ)| પુનાદ્રા ]]
*[[ રખીયાલ (તા. દહેગામ)| રખીયાલ ]]
*[[ રામનગર (તા. દહેગામ)| રામનગર ]]
*[[ સગડાલપુર (તા. દહેગામ)| સગડાલપુર ]]
*[[ સાહેબજીના મુવાડા ]]
*[[ સલકી (તા. દહેગામ)| સલકી ]]
*[[ સાંબેલા (તા. દહેગામ)| સાંબેલા ]]
*[[ સામેત્રી (તા. દહેગામ)| સામેત્રી ]]
*[[ સંપા (તા. દહેગામ)| સંપા ]]
*[[ સાણોદા (તા. દહેગામ)| સાણોદા ]]
*[[ શિયાપુર (તા. દહેગામ)| શિયાપુર ]]
*[[ શિયાવાડા (તા. દહેગામ)| શિયાવાડા ]]
*[[ સુજાના મુવાડા ]]
*[[ થાડાકુવા (તા. દહેગામ)| થાડાકુવા ]]
*[[ ઉડાન (તા. દહેગામ)| ઉડાન ]]
*[[ વડોદ (તા. દહેગામ)| વડોદ ]]
*[[ વડવાસા (તા. દહેગામ)| વડવાસા ]]
*[[ વાઘજીપુર (તા. દહેગામ)| વાઘજીપુર ]]
*[[ વરધાના મુવાડા ]]
*[[ વાસણા ચૌધરી ]]
*[[ વાસણા રાઠોડ ]]
*[[ વાસણા સોગઠી ]]
*[[ વટવા (તા. દહેગામ)| વટવા ]]
*[[ વેલપુરા (તા. દહેગામ)| વેલપુરા ]]
*[[ ઝાક (તા. દહેગામ)| ઝાક ]]
{{col-end}}
{{ગાંધીનગર જિલ્લાના તાલુકા}}
== સંદર્ભો ==
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.fallingrain.com/world/IN/9/Dahegam.html દહેગામ વિશે ફોલિંગરેઇન.કોમ પર માહિતી]
 
* [http://gandhinagardp.gujarat.gov.in/gandhinagar/taluka/dehgam/index.htm દહેગામ તાલુકા પંચાયતની વેબસાઇટ]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160501 દહેગામ તાલુકા વિશે માહિતી]
* [http://www.fallingrain.com/world/IN/9/Dahegam.html દહેગામ વિશે ફોલિંગરેઇન ડોટકોમ પર માહિતી]
* [http://www.itidahegam.org/ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દહેગામની વેબસાઇટ]