હરણાવ નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડી.
નાનું {{geo-stub}} નીચે. અંગ્રેજી માંથી માહિતી, સંદર્ભ, ચિત્ર ઉમેર્યા.
લીટી ૧:
[[ચિત્ર:Harnav River.jpg|thumbnail|હરણાવ નદી]]
[[File:Bridge on Harnav River at Khedbrahma.jpg|thumb|હરણાવ નદી પરનો પુલ]]
'''હરણાવ નદી''' [[ગુજરાત]] રાજ્યના [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]માં આવેલી નદી છે. આ નદી પર ''હરણાવ બંધ'' બાંધવામાં આવેલો છે.<ref>http://www.nih.ernet.in/rbis/india_information/SABARMATI_PROJECTS.htm</ref> આ નદી [[સાબરમતી]] નદીની ઉપ-નદી છે અને તેમાં ભળી જાય છે. આ નદી તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતી છે.<ref>http://gujenvfor.gswan.gov.in/wildlife/eco-tourism/wildlife-eco-tourism-11.htm</ref>
 
હિરણાક્ષી, ભિમાક્ષી અને કોસાંબી નામની નાની ત્રણ નદીઓનો સંગમ થઇને હરણાવ નદી બને છે, જે [[સાબરમતી]] નદીમાં ભળી જાય છે. આ નદી [[ખેડબ્રહ્મા]]ને બે ભાગમાં વહેંચે છે.<ref name="taluka">{{cite web|url=http://sabarkanthadp.gujarat.gov.in/sabarkantha/taluka/khedbramha/index.htm|title=Khedbrahma Taluka Official Govt. Website|accessdate=૧ ઓક્ટોબર ૨૦૧૨}}</ref> હરણાવ નદી પહેલાં હિરણ્યાક્ષ અથવા હરણી નદી તરીકે ઓળખાતી હતી.<ref name=ggbc>{{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Pálanpur, and Mahi Kántha (Public Domain text)|url=http://books.google.com/books?id=Lr4IAAAAQAAJ&pg=PA437|year=૧૮૮૦|publisher=Government Central Press|pages=૪૩૭-૪૩૮}}</ref>
'''હરણાવ નદી''' [[ગુજરાત]] રાજ્યના [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]માં આવેલી નદી છે. આ નદી પર ''હરણાવ બંધ'' બાંધવામાં આવેલો છે.<ref>http://www.nih.ernet.in/rbis/india_information/SABARMATI_PROJECTS.htm</ref> આ નદી [[સાબરમતી]] નદીની ઉપ-નદી છે અને તેમાં ભળી જાય છે. આ નદી તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતી છે.<ref>http://gujenvfor.gswan.gov.in/wildlife/eco-tourism/wildlife-eco-tourism-11.htm</ref>
 
આ નદી તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતી છે.<ref>http://gujenvfor.gswan.gov.in/wildlife/eco-tourism/wildlife-eco-tourism-11.htm</ref>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{geo-stub}}
 
{{ગુજરાતની નદીઓ}}
 
{{geo-stub}}
 
[[શ્રેણી:ગુજરાતની નદીઓ]]