મહેસાણા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Committing_change_pending_since_2013 |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સુધારાઓ.. |
||
લીટી ૧:
[[Image:Map GujDist North.png|thumb|200px|right|ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ]]
'''મહેસાણા જિલ્લો''' [[ગુજરાત]]નાં ઇશાન ખૂણે આવેલો છે. જિલ્લાનું વહિવટી વડુ મથક [[મહેસાણા|મહેસાણા શહેર]] છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૪,૩૩૮
▲'''મહેસાણા જિલ્લો''' [[ગુજરાત]]નાં ઇશાન ખૂણે આવેલો છે. જિલ્લાનું વહિવટી વડુ મથક [[મહેસાણા|મહેસાણા શહેર]] છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૪,૩૩૮ ચોરસ કિ.મી. છે. આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૨૦,૨૭,૭૨૭ હતી જે પૈકીનાં ૨૨.૪૦% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.<ref>[http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm| વસ્તી ગણતરી માહિતી]</ref>
''મહેસાણા જિલ્લા''ની સરહદે ઉત્તર દિશામાં [[બનાસકાંઠા જિલ્લો]], પશ્ચિમ દિશામાં [[પાટણ જિલ્લો]] તથા [[સુરેન્દ્રનગર જિલ્લો]], દક્ષિણ દિશામાં [[ગાંધીનગર જિલ્લો]] તથા [[અમદાવાદ જિલ્લો]] તેમ જ પૂર્વ દિશામાં [[સાબરકાંઠા જિલ્લો]] આવેલા છે.
== સંદર્ભ ==
{{મહેસાણા જિલ્લાના તાલુકા}}▼
{{
== બાહ્ય કડીઓ ==
Line ૧૩ ⟶ ૧૨:
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160424 મહેસાણા જિલ્લા વિશે માહિતી]
▲{{મહેસાણા જિલ્લાના તાલુકા}}
{{geo-stub}}▼
{{ગુજરાતના જિલ્લાઓ}}
▲{{geo-stub}}
[[શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ]]
|