પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Committing_change_pending_since_2013
નાનું તાલુકો અલગ પાડ્યો. અન્ય નાના સુધારાઓ.
લીટી ૨૪:
|સ્થિતિ=ચકાસો
}}
[[સરસ્વતી નદી| સરસ્વતી]] નદીને તટે વસેલું અને [[ગુજરાત]]ના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર '''પાટણ''' ({{ઉચ્ચારણ|Patan.ogg}}) ઉત્તર ગુજરાતના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]] અને [[પાટણ તાલુકો|પાટણ તાલુકા]]નું મુખ્યમથક છે. ગુજરાતને ''ગુજરાત'' નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. [[સોલંકી]] રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ [[ભારત]]વર્ષમાં પ્રસિદ્ધ હતું.
 
==ઇતિહાસ==
લીટી ૩૧:
==સાહિત્યમાં==
* [[કનૈયાલાલ મુનશી]]ની વિખ્‍યાત નવલકથા ''પાટણની પ્રભુતા'', ''ગુજરાતનો નાથ'' અને ''રાજાધિરાજ'' ઉપરાંત તેની પહેલાંના [[ભીમદેવ સોલંકી]]ના સમયમાં [[મહમદ ગઝની]]ના આક્રમણની કથા રજૂ કરતી ''જય સોમનાથ''માં પાટણ કેન્‍દ્રમાં છે. એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્‍દ્રવર્તી છે.
 
* પાટણમા [[કાદંબરી]] જેવા કપરા સંસ્‍કૃત ગદ્યગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્‍યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ [[ભાલણ]]નું નામ તો ‘ભાલણની ખડકી‘ ના નામ રૂપે જ રહ્યું છે.
 
* જૈન સાધુઓ - [[હેમચંદ્રાચાર્ય]] ઉપરાંત [[રામચંદ્ર]], [[ગુણચંદ્ર]] અને અન્‍ય ધર્મજ્ઞો-સાહિત્‍યજ્ઞોની કૃતિઓ ભંડારોમાં સચવાઈ રહી.
 
Line ૪૧ ⟶ ૩૯:
[[Image:Sahasraling Talav at Pattan.jpg|thumb|right|સહસ્ત્રલિંગ તળાવ]]
* સહસ્ત્રલિંગ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. પરંતુ હાલ, સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્‍કૃત પણ શાળામાં મહાન સંસ્‍કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્‍ય જ નહીં વિસ્‍મૃત પણ છે.
 
* પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્‍યાંના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્‍તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે. શ્રી મુનશીના પ્રયત્‍નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્‍યાં હેમચંદ્ર સ્‍મારક થયું છે. તેમાં આધુનિક વ્‍યવસ્‍થાનો ઉપયોગ કરીને ઠેરઠેરથી હસ્‍તપ્રતો લાવીને સંઘરવામાં આવી છે.
 
Line ૪૮ ⟶ ૪૫:
 
પાટણ પટોળાં ઉપરાંત હાથવણાટનાં રેશમી કાપડ મશરૂ માટે પણ જાણીતું છે. આજે આશરે ૪૦૦ હિંદુ અને મુસલમાન કુટુંબો આ મશરૂનાં હાથવણાટમાંથી રોજી મેળવે છે. ભૂતકાળમાં આ વસ્ત્ર, વિવિધ ધર્મોની અલગ-અલગ ધાર્મિક વિધિઓમાં વપરાતું હતું, જે હવે બદલાતા જમાના સાથે નવી ડિઝાઇન સાથે વિદેશોમાં નિકાસ પામે છે અને ફેશન ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે.
 
== પાટણ તાલુકામાં આવેલાં ગામો ==
{{col-begin}}
{{col-4}}
*[[ અબલુવા (તા. પાટણ)| અબલુવા ]]
*[[ અઘર (તા. પાટણ)| અઘર ]]
*[[ અજીમણા (તા. પાટણ)| અજીમણા ]]
*[[ આંબલીયાસણ (તા. પાટણ)| આંબલીયાસણ ]]
*[[ અણાવાડા (તા. પાટણ)| અણાવાડા ]]
*[[ બબાસણા (તા. પાટણ)| બબાસણા ]]
*[[ બાદીપુર (તા. પાટણ)| બાદીપુર ]]
*[[ બકરાતપુર (તા. પાટણ)| બકરાતપુર ]]
*[[ બાલીસણા (તા. પાટણ)| બાલીસણા ]]
*[[ બાલવા (તા. પાટણ)| બાલવા ]]
*[[ બેપાદર (તા. પાટણ)| બેપાદર ]]
*[[ ભદ્રાડા (તા. પાટણ)| ભદ્રાડા ]]
*[[ ભલગામ (તા. પાટણ)| ભલગામ ]]
*[[ બોરસણ (તા. પાટણ)| બોરસણ ]]
*[[ ચડાસણા (તા. પાટણ)| ચડાસણા ]]
*[[ ચંદ્રુમણા (તા. પાટણ)| ચંદ્રુમણા ]]
*[[ દાભડી (તા. પાટણ)| દાભડી ]]
*[[ દેલીયાથરા (તા. પાટણ)| દેલીયાથરા ]]
*[[ ડેર (તા. પાટણ)| ડેર ]]
*[[ દેરાસણા (તા. પાટણ)| દેરાસણા ]]
*[[ ધણાસરા (તા. પાટણ)| ધણાસરા ]]
*[[ ધરણોજ (તા. પાટણ)| ધરણોજ ]]
*[[ ધારપુર (તા. પાટણ)| ધારપુર ]]
*[[ ધરુસણ (તા. પાટણ)| ધરુસણ ]]
*[[ દીઘડી (તા. પાટણ)| દીઘડી ]]
*[[ દિયોદરડા ]]
*[[ દુધરામપુરા ]]
{{col-4}}
*[[ ફુલેસણા (તા. પાટણ)| ફુલેસણા ]]
*[[ ગડોસણ (તા. પાટણ)| ગડોસણ ]]
*[[ ગાજા (તા. પાટણ)| ગાજા ]]
*[[ ઘચેલી (તા. પાટણ)| ઘચેલી ]]
*[[ ગોલાપુર (તા. પાટણ)| ગોલાપુર ]]
*[[ ગુલવાસણા (તા. પાટણ)| ગુલવાસણા ]]
*[[ ગુંગડીપાટી ]]
*[[ હાજીપુર (તા. પાટણ)| હાજીપુર ]]
*[[ હમીદપુર (તા. પાટણ)| હમીદપુર ]]
*[[ હાંસાપુર (તા. પાટણ)| હાંસાપુર ]]
*[[ હનુમાનપુરા (તા. પાટણ)| હનુમાનપુરા ]]
*[[ ઈલમપુર (તા. પાટણ)| ઈલમપુર ]]
*[[ જાલેશ્વર પાલડી ]]
*[[ કાલોઢી (તા. પાટણ)| કાલોઢી ]]
*[[ કમલીવાડા (તા. પાટણ)| કમલીવાડા ]]
*[[ કાની (તા. પાટણ)| કાની ]]
*[[ કાટપુર (તા. પાટણ)| કાટપુર ]]
*[[ ખલીપુર (તા. પાટણ)| ખલીપુર ]]
*[[ ખાનપુર કોડી (તા. પાટણ)| ખાનપુર કોડી ]]
*[[ ખાનપુર રાજકુવા (તા. પાટણ)| ખાનપુર રાજકુવા ]]
*[[ ખાનપુરડા (તા. પાટણ)| ખાનપુરડા ]]
*[[ ખારીવાવડી (તા. પાટણ)| ખારીવાવડી ]]
*[[ ખીમીયાણા (તા. પાટણ)| ખીમીયાણા ]]
*[[ કીંબકુવા ]]
*[[ કોટવડ (તા. પાટણ)| કોટવડ ]]
{{col-4}}
*[[ કુડેર (તા. પાટણ)| કુડેર ]]
*[[ કુણઘેર ]]
*[[ કુંતાવાડા (તા. પાટણ)| કુંતાવાડા ]]
*[[ લોધી (તા. પાટણ)| લોધી ]]
*[[ લોધપુર (તા. પાટણ)| લોધપુર ]]
*[[ મહેમદપુર (તા. પાટણ)| મહેમદપુર ]]
*[[ મંદોત્રી (તા. પાટણ)| મંદોત્રી ]]
*[[ માનપુર (તા. પાટણ)| માનપુર ]]
*[[ મણુંદ (તા. પાટણ)| મણુંદ ]]
*[[ માતરાવડી (તા. પાટણ)| માતરાવડી ]]
*[[ માતપુર (તા. પાટણ)| માતપુર ]]
*[[ મીઠીવાવડી (તા. પાટણ)| મીઠીવાવડી ]]
*[[ મોટા રામંદા (તા. પાટણ)| મોટા રામંદા ]]
*[[ નાના રામંદા (તા. પાટણ)| નાના રામંદા ]]
*[[ નવા બાવાહાજી (તા. પાટણ)| નવા બાવાહાજી ]]
*[[ નાયતા (તા. પાટણ)| નાયતા ]]
*[[ નોરતા (તા. પાટણ)| નોરતા ]]
*[[ ઓઢવા (તા. પાટણ)| ઓઢવા ]]
*[[ પાટણ ]]
*[[ રાજપુર (તા. પાટણ)| રાજપુર ]]
*[[ રખાવ (તા. પાટણ)| રખાવ ]]
*[[ રણુંજ (તા. પાટણ)| રણુંજ ]]
*[[ રુઘનાથપુરા (તા. પાટણ)| રુઘનાથપુરા ]]
*[[ રુણી (તા. પાટણ)| રુણી ]]
*[[ રુવાવી (તા. પાટણ)| રુવાવી ]]
{{col-4}}
*[[ સબોસણ (તા. પાટણ) | સબોસણ ]]
*[[ સગોડીયા (તા. પાટણ) | સગોડીયા ]]
*[[ સામળપાટી (તા. પાટણ) | સામળપાટી ]]
*[[ સામોડા (તા. પાટણ) | સામોડા ]]
*[[ સામપરા (તા. પાટણ) | સામપરા ]]
*[[ સંડેર (તા. પાટણ) | સંડેર ]]
*[[ સંદેસરપાટી ]]
*[[ સંખારી (તા. પાટણ) | સંખારી ]]
*[[ સણોદરડા ]]
*[[ સાંતી (તા. પાટણ) | સાંતી ]]
*[[ સરદારપુરા નોરતા ]]
*[[ સારીયાદ (તા. પાટણ) | સારીયાદ ]]
*[[ સારવા (તા. પાટણ) | સારવા ]]
*[[ સોટાવડ (તા. પાટણ) | સોટાવડ ]]
*[[ સુજનીપુર (તા. પાટણ) | સુજનીપુર ]]
*[[ ટાંકવાસણા ]]
*[[ ઉંડરા (તા. પાટણ) | ઉંડરા ]]
*[[ વડીયા (તા. પાટણ) | વડીયા ]]
*[[ વડાલી (તા. પાટણ) | વડાલી ]]
*[[ વઘાસર (તા. પાટણ) | વઘાસર ]]
*[[ વરેડા (તા. પાટણ) | વરેડા ]]
*[[ વાયડ (તા. પાટણ) | વાયડ ]]
*[[ વેલોડા નાના (તા. પાટણ) | વેલોડા નાના ]]
*[[ વેલોડા મોટા (તા. પાટણ) | વેલોડા મોટા ]]
*[[ વિસાલ વાસણા ]]
*[[ ગોખરવા ]]
*[[ વદાણી (લક્ષ્મીપુરા)]]
{{col-end}}
 
== સંદર્ભ ==
Line ૧૬૮ ⟶ ૫૩:
{{Commons|Category:Patan|પાટણ}}
{{Wikivoyage|Patan (Gujarat)|પાટણ}}
* [http://patandp.gujarat.gov.in/Patan/taluka/patan/index.htm પાટણ તાલુકા પંચાયતની વેબસાઇટ]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160472 પાટણ તાલુકા વિશે માહિતી]
 
[[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]]
"https://gu.wikipedia.org/wiki/પાટણ" થી મેળવેલ