ગોધરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
તાલુકો અલગ પાડ્યો. અન્ય નાના સુધારાઓ.
લીટી ૨૪:
|સ્થિતિ=ચકાસો
}}
'''ગોધરા''' શહેર [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[પંચમહાલ જિલ્લો|પંચમહાલ જિલ્લા]]નું તેમ જ [[ગોધરા તાલુકાનુંતાલુકા]]નું મુખ્યમથક છે. અમદાવાદથી મધ્ય-પ્રદેશ તરફ જતા [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯]] પરનું આ વ્યાવસાયિક કેન્દ્ર છે. ગોધરા [[વડોદરા]]થી [[દિલ્હી]] જતા રેલ્વે માર્ગ પરનું મહત્વનું સ્ટેશન છે. આ ઉપરાંત [[વાપી]]થી [[શામળાજી]] જતો રાજ્ય ધોરી માર્ગ નં. ૫-અ પણ અહીંથી પસાર થાય છે.
 
==ઇતિહાસ==
ઐતિહાસિક સ્ત્રોતોમાં પ્રાચીનકાળથી ગોધરાના ઉલ્લેખો મળે છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીમાં ગોધરાના ગોદ્ધહક, ગોદ્દહ, ગોધ્રા અને ગોધરા એવા નામો હતા. ગોધરા મોર્યકાળની સત્તાનો ભાગરુપ નગર હતું. એ વખતના અવશેષોમાં ગોધરાનો ઉલ્લેખ વિજય છાવણી તરીકે કરવામાં આવ્યો હતો. સલ્તનત કાળ દરમિયાન ગોધરા ગાયો ચરવાની ભૂમિ તરીકે જાણીતું હતું. ચાંપાનેરથી ગોધરા ગાયો ચરવા માટે આવતી હતી એવી લોકવાયકાઓ પ્રચલિત હતી. વિક્રમ સંવત 1274માં૧૨૭૪માં ગોધરામાં ચાલુક્ય વંશનો કણ્વ નામનો રાજા રાજ્ય કરતો હતો. બ્રિટિશકાળ દરમિયાન ગોધરા પ્રસિદ્ધ વિપ્લવકારી તાત્યા ટોપેની પ્રવૃત્તિનું કેન્દ્ર હતું. ૨૦મી સદીની શરુઆતમાં ગોધરા સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓથી ધમધમતું થયું હતું.
 
ઇ.સ. ૨૦૦૨માં અહીં માનવીઓના મોટા ટોળાંએ સાબરમતિ એક્સ્પ્રેસ ટ્રેનને આગ ચાંપતા સત્તાવાર રીતે ૫૯ લોકો જીવતા બળી ગયાં હતાં. આ ઘટનાને પગલે ગુજરાત ભરમાં હિંસા ભડકી ઉઠી હતી જેમાં આશરે ૧,૦૦૦થી વધુ લોકોએ જાન ગુમાવ્યા. આ કારણે આજે મિડિયાનાં પ્રતાપે ગોધરાનું નામ દેશ વિદેશમાં જાણીતું થઇ ગયું છે. આ અનિચ્છનીય અને દુખદ ઘટના રહી હતી.{{સંદર્ભ}}
 
== ભૂગોળ ==
==ભૌગોલિક==
ગોધરા {{coor d|22.776|N|73.618|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/9/Godhra2.html Falling Rain Genomics, Inc - ગોધરા]</ref> પર વસેલું છે.
 
લીટી ૪૯:
* [[પંચામૃત ડેરી]]
* આરણ્યક
 
== ગોધરા તાલુકામાં આવેલાં ગામો ==
 
{{col-begin}}
{{col-5}}
*[[અછાલા (તા. ગોધરા)|અછાલા]]
*[[આંબલી (તા. ગોધરા)|આંબલી]]
*[[આંગલીયા (તા. ગોધરા)|આંગલીયા]]
*[[આંકડીયા (તા. ગોધરા)|આંકડીયા]]
*[[અસારડી (તા. ગોધરા)|અસારડી]]
*[[બાખ્ખર]]
*[[બામરોલી ખુર્દ]]
*[[બેટીયા (તા. ગોધરા)|બેટીયા]]
*[[ભાલણીયા (તા. ગોધરા)|ભાલણીયા]]
*[[ભાલોદીયા (તા. ગોધરા)|ભાલોદીયા]]
*[[ભામૈયા પુર્વ (તા. ગોધરા)|ભામૈયા પૂર્વ]]
*[[ભામૈયા પશ્ચિમ (તા. ગોધરા)|ભામૈયા પશ્ચિમ]]
*[[ભણપુરા (તા. ગોધરા)|ભણપુરા]]
*[[ભાટપુરા (તા. ગોધરા)|ભાટપુરા]]
*[[ભીમા (તા. ગોધરા)|ભીમા]]
*[[બોડિદરા બુજર્ગ]]
*[[ચંચેલાવ (તા. ગોધરા)|ચંચેલાવ]]
*[[ચંચોપા]]
*[[ચાંચપુર (તા. ગોધરા)|ચાંચપુર]]
*[[છબનપુર]]
*[[છારીયા (તા. ગોધરા)|છારીયા]]
*[[છાવડ (તા. ગોધરા)|છાવડ]]
*[[ચિખોદરા (તા. ગોધરા)|ચિખોદરા]]
*[[ચુંદડી (તા. ગોધરા)|ચુંદડી]]
{{col-5}}
*[[દહીકોટ]]
*[[દરુણીયા]]
*[[દયાલ (તા. ગોધરા)|દયાલ]]
*[[ધાનીત્રા (તા. ગોધરા)|ધાનીત્રા]]
*[[ધાનોલ (તા. ગોધરા)|ધાનોલ]]
*[[ધાનોલ (જંગલ)]]
*[[ઢોલી (તા. ગોધરા)|ઢોલી]]
*[[એરંડી (તા. ગોધરા)|એરંડી]]
*[[ગઢ (તા. ગોધરા)|ગઢ]]
*[[ગદુકપુર]]
*[[ગવાસી]]
*[[ગોધરા]]
*[[ગોલી (તા. ગોધરા)|ગોલી]]
*[[ગોલ્લાવ]]
*[[ગોટાવીપુરા]]
*[[ગોઠડા (તા. ગોધરા)|ગોઠડા]]
*[[ગોવિન્દી (તા. ગોધરા)|ગોવિન્દી]]
*[[ગુસાર (તા. ગોધરા)|ગુસાર]]
*[[હમીરપુર (તા. ગોધરા)|હમીરપુર]]
*[[હારકુંડી (તા. ગોધરા)|હારકુંડી]]
*[[ઇચ્છા પગીનું મુવાડુ]]
*[[ઇસરોડીયા (તા. ગોધરા)|ઇસરોડીયા]]
*[[જાફરાબાદ (તા. ગોધરા)|જાફરાબાદ]]
{{col-5}}
*[[જાળીયા (તા. ગોધરા)|જાળીયા]]
*[[જીતપુરા (તા. ગોધરા)|જીતપુરા]]
*[[જુની ધરી]]
*[[કાબરીયા (તા. ગોધરા)|કાબરીયા]]
*[[કબીરપુર (તા. ગોધરા)|કબીરપુર]]
*[[કાલીયાકુવા (તા. ગોધરા)|કાલીયાકુવા]]
*[[કલ્યાણા]]
*[[કનાજીયા (તા. ગોધરા)|કનાજીયા]]
*[[કંકણપુર (તા. ગોધરા)|કંકણપુર]]
*[[કંકુથાંભલા (તા. ગોધરા)|કંકુથાંભલા]]
*[[કરણપુરા (તા. ગોધરા)|કરણપુરા]]
*[[કરસાણા (તા. ગોધરા)|કરસાણા]]
*[[કેવડીયા (તા. ગોધરા)|કેવડીયા]]
*[[ખજુરી સાંપા]]
*[[કોટડા (તા. ગોધરા)|કોટડા]]
*[[લાડપુર (તા. ગોધરા)|લાડપુર]]
*[[લાડુપુરા (તા. ગોધરા)|લાડુપુરા]]
*[[લીલેસરા]]
*[[મહેલોલ]]
*[[મહુલીયા]]
*[[મીરપ (તા. ગોધરા)|મીરપ]]
*[[મોરડુંગરા]]
*[[મોરયો (તા. ગોધરા)|મોરયો]]
{{col-5}}
*[[મોતાલ (તા. ગોધરા)|મોતાલ]]
*[[મોટી કાંટડી]]
*[[નદીસર (તા. ગોધરા)|નદીસર]]
*[[નાની કાંટડી]]
*[[નસીરપુર (તા. ગોધરા)|નસીરપુર]]
*[[નવી ધરી]]
*[[ઓડીદરા]]
*[[ઓરવાડા]]
*[[પઢિયાર (તા. ગોધરા)|પઢિયાર]]
*[[પાંડવા (તા. ગોધરા)|પાંડવા]]
*[[પરવડી (તા. ગોધરા)|પરવડી]]
*[[પિપલીયા (તા. ગોધરા)|પિપલીયા]]
*[[પિપલીયા (ધારી)]]
*[[પોપટપુરા (તા. ગોધરા)|પોપટપુરા]]
*[[પ્રતાપપુરા (તા. ગોધરા)|પ્રતાપપુરા]]
*[[રાયસીંગપુરા (તા. ગોધરા)|રાયસીંગપુરા]]
*[[રામપુરા (જોડકા)]]
*[[રાણીપુરા (તા. ગોધરા)|રાણીપુરા]]
*[[રતનપુર (કાંટડી)]]
*[[રતનપુર (રેલીયા)]]
*[[રેલીયા (તા. ગોધરા)|રેલીયા]]
*[[રીંછીયા (તા. ગોધરા)|રીંછીયા]]
*[[રીંછરોટા]]
{{col-5}}
*[[રૂપણપુરા (તા. ગોધરા)|રૂપણપુરા]]
*[[સમલી (તા. ગોધરા)|સમલી]]
*[[સંપા (તા. ગોધરા)|સંપા]]
*[[સાંકલી (તા. ગોધરા)|સાંકળી]]
*[[સારંગપુર (તા. ગોધરા)|સારંગપુર]]
*[[સરસાવ (તા. ગોધરા)|સરસાવ]]
*[[તાજપુર (તા. ગોધરા)|તાજપુર]]
*[[તારબોરડી (તા. ગોધરા)|તારબોરડી]]
*[[તરવાડી (તા. ગોધરા)|તરવાડી]]
*[[થાણા ગરજણ]]
*[[ટિંબા (તા. ગોધરા)|ટિંબા]]
*[[તોરણા (તા. ગોધરા)|તોરણા]]
*[[ટુવા (તા. ગોધરા)|ટુવા]]
*[[વડેલાવ (તા. ગોધરા)|વડેલાવ]]
*[[વણાકપુર (તા. ગોધરા)|વણાકપુર]]
*[[વાંસીયા (તા. ગોધરા)|વાંસીયા]]
*[[વાટલાવ (તા. ગોધરા)|વાટલાવ]]
*[[વાવડી બુજર્ગ]]
*[[વાવડી ખુર્દ]]
*[[વેગણપુર (તા. ગોધરા)|વેગણપુર]]
*[[વેલવડ (તા. ગોધરા)|વેલવડ]]
*[[વેરાઇયા (તા. ગોધરા)|વેરાઇયા]]
*[[વીંઝોલ (તા. ગોધરા)|વીંઝોલ]]
{{col-end}}
 
== સંદર્ભ ==
Line ૧૮૦ ⟶ ૫૪:
 
== બાહ્ય કડીઓ ==
*[http://panchmahaldp.gujarat.gov.in/Panchmahal/taluka/godhara/index.htm ગોધરા તાલુકા પંચાયતની વેબસાઇટ]
*[http://www.ourvillageindia.org/Place.aspx?PID=160610 ગોધરા તાલુકા વિશે માહિતી]
*[http://www.ourvillageindia.org/Place.aspx?PID=160840 ગોધરા શહેર વિશે માહિતી]