ભચાઉ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
નાનું અંગ્રેજી વિકિમાંથી માહિતી ઉમેરી.
લીટી ૫૯:
| footnotes =
}}
[[File:State Highway 6 Bhachau Gujarat India.jpg|thumb|right|રાજ્ય ધોરીમાર્ગ ૬, ભચાઉ]]
'''ભચાઉ''' તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[ભચાઉ]] આ તાલુકાનું મુખ્ય મથક છે. કચ્છ જિલ્લામાં આવેલા ૨૦૦૧ના ભૂકંપને કારણે આ શહેરમાં ઘણું નુકસાન થયું હતું.
 
૧૯૫૬ના અંજાર ભૂકંપ<ref name=h>{{cite news|title=Quake rocks Kutch|url=http://www.hindu.com/2006/07/24/stories/2006072400940900.htm|accessdate=૧૬ ડિસેમ્બર ૨૦૧૩|newspaper=The Hindu|date=૨૪ જુલાઇ ૧૯૫૬}}</ref> અને [[૨૦૦૧ ગુજરાત ધરતીકંપ|૨૦૦૧ના ગુજરાત ધરતીકંપ]]ને કારણે આ શહેરમાં ઘણું નુકસાન થયું હતું.
 
== ભૂગોળ ==
ભચાઉ {{coord|23.28|N|70.35|E|}} પર સ્થિત છે.<ref>[http://www.fallingrain.com/world/IN/9/Bhachau.html Falling Rain Genomics, Inc - Bhachau]</ref> સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૪૧ મીટર (૧૩૪ ફીટ) છે.
 
== જોવાલાયક સ્થળો ==
ભચાઉ નગરમાં જૂનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે, જયાં કથડદાદાનુ મંદીર પણ આવેલું છે. જેને ભૂકંપના કારણે નુકસાન થયેલ છે. ભચાઉની બાજુમાં બાબા રામદેવપીરનું મંદિર આવેલું છે.
 
== ભચાઉ તાલુકો<ref>http://kutchdp.gujarat.gov.in/kutch/marugam-3.htm</ref> ==
ભચાઉ તાલુકાના ગામોની યાદી નીચે મુજબ છે.<ref>http://kutchdp.gujarat.gov.in/kutch/marugam-3.htm</ref>
{{ઢાંચો:ભચાઉ તાલુકાના ગામ}}
 
"https://gu.wikipedia.org/wiki/ભચાઉ" થી મેળવેલ