સોમવાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઢાંચો મધ્યમાં.
નાનું સુધારો.
લીટી ૧:
'''સોમવાર''' એ [[અઠવાડિયું|અઠવાડિયા]]નો બીજો દિવસ છે. [[અઠવાડિયું|અઠવાડિયા]]માં કુલ સાત દિવસ હોય છે. સોમવાર પહેલાંનો દિવસ [[રવિવાર]] તેમ જ સોમવાર પછીનો દિવસ [[મંગળવાર]] હોય છે.
 
[[સંસ્કૃત]]માં સોમવારને (इन्दुवासरम्) થી ઓળખવામાં આવે છે. દુનિયાની મોટાભાગની ભાષાઓમાં આ વારનાં નામનો અર્થ '[[ચંદ્ર]]નો વાર' તેવો થાય છે, અમુક ભાષાઓમાં તેનો અર્થ 'રવિવાર પછીનો', અને અમુકમાં 'પ્રથમ દિવસ' તેવો અર્થ પણ થાય છે. [[હિંદુ ધર્મ]]ના લોકોમાં સોમવારના દિવસે શિવજીના દર્શન અને પૂજા કરવાનો તેમ જ ઉપવાસ (એકટાણું) કરવાનો અનેરો મહિમા છે. એમાં પણ વિશેષ કરીને [[શ્રાવણ]] મહિનામાં સોમવારનું ધાર્મિક મહત્વ અત્યંત વધારે હોય છે.
 
<center>{{અઠવાડિયાના વારનાં નામો}}</center>
[[હિંદુ ધર્મ]]ના લોકોમાં સોમવારના દિવસે શિવજીના દર્શન અને પૂજા કરવાનો તેમ જ ઉપવાસ (એકટાણું) કરવાનો અનેરો મહિમા છે. એમાં પણ વિશેષ કરીને [[શ્રાવણ]] મહિનામાં સોમવારનું ધાર્મિક મહત્વ અત્યંત વધારે હોય છે.
 
{{સ્ટબ}}
<center>{{અઠવાડિયાના વારનાં નામો}}</center>
 
[[શ્રેણી:સમય]]