ભચાઉ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વસતી
નાનું તાલુકો અલગ પાડ્યો.
લીટી ૬૦:
}}
[[File:State Highway 6 Bhachau Gujarat India.jpg|thumb|right|રાજ્ય ધોરીમાર્ગ ૬, ભચાઉ]]
'''ભચાઉ''' તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે.મહત્વના [[ભચાઉ તાલુકો|ભચાઉ તાલુકા]]માં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.
 
૧૯૫૬ના અંજાર ભૂકંપ<ref name=h>{{cite news|title=Quake rocks Kutch|url=http://www.hindu.com/2006/07/24/stories/2006072400940900.htm|accessdate=૧૬ ડિસેમ્બર ૨૦૧૩|newspaper=The Hindu|date=૨૪ જુલાઇ ૧૯૫૬}}</ref> અને [[૨૦૦૧ ગુજરાત ધરતીકંપ|૨૦૦૧ના ગુજરાત ધરતીકંપ]]ને કારણે આ શહેરમાં ઘણું નુકસાન થયું હતું.
લીટી ૬૮:
 
== જોવાલાયક સ્થળો ==
ભચાઉ નગરમાં જૂનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે, જયાં કથડદાદાનુ મંદીર પણ આવેલું છે., જેને ભૂકંપના કારણે નુકસાન થયેલ છે. ભચાઉની બાજુમાં બાબા રામદેવપીરનું મંદિર આવેલું છે.
 
== ભચાઉ તાલુકો ==
{{Main|ભચાઉ તાલુકો}}
ભચાઉ તાલુકાના ગામોની યાદી નીચે મુજબ છે.<ref>http://kutchdp.gujarat.gov.in/kutch/marugam-3.htm</ref>
{{ઢાંચો:ભચાઉ તાલુકાના ગામ}}
 
==સંદર્ભ==
"https://gu.wikipedia.org/wiki/ભચાઉ" થી મેળવેલ