તર્જની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Removing "Index_finger.JPG", it has been deleted from Commons by Jcb because: Missing permission as of 9 April 2016 - Using VisualFileChange..
લીટી ૧:
'''તર્જની''' એટલે મનુષ્યના હાથમાં આવેલી [[મધ્યમા]] આંગળી અને [[અંગુઠો|અંગુઠા]] ની વચ્ચેની આંગળી.
[[ચિત્ર:Index_finger.JPGચિત્|thumb|150px|right|તર્જની]]
આ આંગળીને પહેલી આંગળી (forefinger) તથા અંગ્રેજીમાં દર્શક આંગળી (pointer finger) કે ઇન્ડેક્ષ ફિંગર (index finger) કે ટ્રિગર ફિંગર (trigger finger) પણ કહે છે. હાથમાં આ આંગળી ખુબજ ચુસ્ત અને સંવેદનશીલ હોય છે. એકલી તર્જની સંખ્યા ૧ દર્શાવે છે, પરંતુ ઉભી અથવા આડી સ્થિતીમાં હલાવાતી આ આંગળી નકાર અથવા ચેતવણીનાં સંકેતની સુચક છે. ક્યારેક એકલી ઉભી આ આંગળી વિજયનો સંકેત (રમત-ગમતમાં ખાસ) ગણાય છે, જેના દ્વારા દર્શાવાય છે કે "અમે પ્રથમ સ્થાને છીએ". [[અનામિકા]] (ત્રીજી આંગળી) કરતાં આ આંગળી લંબાઇમાં નાની હોવાની શક્યતા, સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ૨.૫ ગણી વધારે હોય છે.