ઔદ્યોગિક ક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વધારાની વિનંતી દૂર કરી.
હવે હટાવવાની જરુર નથી
લીટી ૧:
[[ચિત્ર:Dampfma_gr.jpg|right|thumb|300x300px|વરાળ ઍંજિન ઔદ્યોગિક ક્રાંતિનું પ્રતિક ગણાય છે.

{{delete|કારણ=ભાંગફોડીયા પ્રવૃત્તિ|subpage=ઔદ્યોગિક ક્રાંતિ|year=2016|month=એપ્રિલ|day=20}}

hjxchdhjvdjksvcvdchvdchdvk
અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધના સમયમાં વિશ્વના કેટલાક દેશોમાં તકનિકી, સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિમાં ઘ્ણો મોટો બદલાવ આવ્યો. તેને જ '''ઔદ્યોગિક ક્રાંતિ''' (Industrial Revolution)ના નામે ઓળખવામાં આવે છે. જેની શરુઆત બ્રિટનથી થઈ હતી. આ સમયને વિશ્વની 'ઔદ્યોગિક ક્રાંતિ' તરીકે ઓળખાવવાની શરુઆત 'લેક્ચર્સ ઓન ધી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન ઇન ઇંગ્લેન્ડ'થી થઈ હતી. તેના લેખક દ્વારા ૧૮૪૪માં આ સમયને ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખાવાયો હતો.
hjxchdhjvdjksvcvdchvdchdvk

ઔદ્યોગિક ક્રાંતિબની શરુઆત વસ્ત્ર ઉદ્યોગમાં મશીનીકરણથી થઈ હોવાનું માનવામાં આવે છે. આ સાથે જ્ લોખંડ બનાવવાની પણ તકનીકો આવી અને ખનીજ કોલસાનો અત્યાધિક ઉપયોગ થવા લાગ્યો.કોલસાને બાળીને તેની વરળની શક્તિનો ઉપયોગ પણ શરુ થયો. આ રીતે ચાલતા મશીનોના આગમનથી ખાસ કરીને વસ્ત્ર ઉદ્યોગના ઉત્પાદનમાં નોંધપાત્ર રીતે વ્રુદ્ધિ થઈ. ઓગણીસમી સદીના પ્રથમ બે દસકાઓમાં સંપૂર્ણ રીતે ધાતુમાંથી બનેલા સધનોનો પણ ઉપયોગ શરુ થયો. તેના પરિણામસ્વરુપે બીજા ઉદ્યોગોમાં ઉપયોગમાં આવી શકે તેવા મશીનોની શોધ અને ઉપયોગ પણ શક્ય બન્યો.

અલગ-અલગ ઇતિહાસકારો દ્વારા વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિની અલગ-અલગ સમય અવધિ બતાવવામાં આવે છે જ્યારે કેટલાક ઇતિહાસકારો એવા પણ છે જે આને ક્રામ્તિ માનવાનો જ્ ઇનકાર કરે છે.

ઘણા વિચારકોનો મત એવો છે કે, ગુલામ દેશોના શોષણ અને તે દેશોમાંથી લૂંટ કરીને આ પ્રકારની ઔદ્યોગિક ક્રાંતિ કરાઇ હતી. ઔદ્યોગિક ક્રાંતિના વિકાસ માટે પૂંજી આવશ્યક ચીજ છે અને ભારત તેમજ્ અન્ય દેશોમાં શોષણ કરીને આવા સંશાધનોનો વિકાસ કરવામાં આવ્યો હતો.

== ક્રાંતિના અન્ય કારણો ==
* ક્રુષિ ક્રાંતિ

* વસતી વિસ્ફોટ

* વેપારી પ્રતિબંધોની સમાપ્તિ

* કાચા માલનું બઝાર વિકસ્યું

* પૂંજી અને નવી પ્રાદ્યોગિકી

* પુનર્જાગરણ કાળ

* રાષ્ટ્રવાદ

* કારખાના પ્રણાલી

== ઇતિહાસ ==
[[ચિત્ર:Hartmann_Maschinenhalle_1868_(01).jpg|right|thumb|300x300px|સન ૧૮૬૮માં જર્મનીના એક્ શહેરમાં આવેલા કરખાનાના મશીનનું દ્રશ્ય.]]
ઇસુની ૧૬મી અને ૧૭મી સદીમાં યુરોપના કેટલાક દેશોએ વહાણ માર્ગે અન્ય મહાદ્રીપો પર્qઅ પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. ત્યાં તેઓએ પોતાના ધર્મ અને વેપારનો પ્રચાર કર્યો. તે સમયમાં મશીનોની શોધ નહિવત હતી. જહાજ પણ લાકડાના જ્ બનતા હતા. જે વસ્તુનો ભાર ઓછો પણ મૂલ્ય વધુ હોય તેવી ચીજોનો વેપાર સાત સમુદ્રની પાર પણ થતો હતો. આ યુગમાં આંતર રાષ્ટ્રીય વેપારનો સારી રીતે વિકાસ થયો. બીજી તરફ તેના કારણે ખેતીનું પ્રમાણ ઘટવા લાગ્યું. શોષિત દેશોમાં છળવળ શરુ થઈ અને અમેરિકા તથા ફ્રાંસને આઝાદી મળી.  આ સાથે ઉદ્યોગોનો પણ વિકાસ થયો.  इंग्लैंड में उन दिनों कुछ नए यांत्रिक आविष्कार हुए। जेम्स के फ़्लाइंग शटल (1733), हारग्रीव्ज़ की स्पिनिंग जेनी (1770), आर्कराइट के

वाटर पावर स्पिनिंग फ़्रेम (1769), क्रांपटन के म्यूल (1779) और कार्टराइट के पावर लूम (1785) से वस्त्रोत्पादन में पर्याप्त गति आई। जेम्स वाट के भाप के इंजन (1789) का उपयोग गहरी खानों से पानी को बाहर फेंकने के लिए किया गया। जल और वाष्प शक्ति का धीरे-धीरे उपयोग बढ़ा और एक नए युग का सूत्रपात हुआ। भाप के इंजन में सर्दी, गर्मी, वर्षा सहने की शक्ति थी, उससे कहीं भी 24 घंटे काम लिया जा सकता था। इस नई शक्ति का उपयोग यातायात के साधनों में करने से भौगोलिक दूरियाँ कम होने लगीं। लोहे और कोयले की खानों का विशेष महत्व प्रकट हुआ और वस्त्रों के उत्पादन में मशीनों का काम स्पष्ट झलक उठा।

== ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ ==
પ્રાચીન કાળમાં ભારત એક સંપન્ન દેશ હતો. ભારતીય કારીગરો દ્વારા બનાવાયેલો માલ અરબ, મિસ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ વગેરે દેશોની બજારોમાં વેચાતો હતો અને ભારત સાથે વેપાર કરવા માટે અન્ય દેશોમાં સ્પર્ધા જેવું વાતાવરણ હતું. આથી જ્ વિદેશીઓ ભારતને લૂંટવા માટે આવેલા જેમાં અંગ્રેજો સૌથી છ્હેલ્લાં હતાં. સન ૧૬૦૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની અંગ્રેજો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આ કંપની ભારતમાં બનેલો માલ ઇંગ્લેન્ડ લઈ જઈને વેચતી હતી. ભારતની વસ્તુઓ જેમાં ખાસ કરીને રેશમ અને મખમલમાંથી બનેલુ કાપડ ઇંગ્લેન્ડમાં ખૂબ જ્ લોકપ્રિય હતું. એ ત્યાં સુધી કે ઇંગ્લેન્ડની મહારાણી પણ ભારતીય વસ્ત્રો પહેરવામાં પોતાનું ગૌરવ સમજતી હતી. પણ આ સ્થિતિ વધુ લાંબા સમય સુધી ન રહી. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઇંગ્લેન્ડમાં મોતા પાયે માલ તૈયાર થવા લાગ્યો. અંગ્રેજ વેપારીઓને ત્યાંની સરકારનો પૂર્ણ સહયોગ હતો.

કેટલાક વિદ્વાનોના મત મુજબ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરુઆત સન ૧૮૫૦થી શરુ થઈ હોવાનું માનવામાં આવે છે. સન ૧૮૫૩-૫૪માં ભારતમાં રેલ અને તારની સુવિધાઓ શરુ થઈ હતી. રેલના કારણે ભારતના ઉદ્યોગોને વિશેષ સહાયતા મળી.

[[બીજું વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વયુદ્ધ]] પછી ભારતીય ઉદ્યોગોનો એથી પણ વધુ વિકાસ થયો. ઉત્પાદન શક્તિમાં પણ વધારો થયો. વિવિધ ક્ષેત્રે મશીનોનો ઉપયોગ. દ્રિતિય વિશ્વયુદ્ધના અંત સુધીમાં ભારતની ગણના વિશ્વના પ્રથમ દસ ઔદ્યોગિક દેશોમાં થવા લાગી હતી. ભાર સાકર, સાબુ અને સિમેન્ટના ઉત્પાદનમાં પૂર્ણ રીતે આત્મ નિર્ભર દેશ હતો.

== ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતાઓ ==
<gallery>
File:Jethro Tull (agriculturist).jpg|જેથો ટૂલ (Jethro Tull)
(1674-1741)
(1674-1741)|જેમ્સ વાટ
(1736-1819)
File:James Watt.jpg|રિચર્ડ આર્કરાઇટ
(1732-1792)
(1736-1819)|Robert Fulton
(1765-1815)
File:Richard Arkwright.jpg|એડમુંડ કાર્ટરાઇટ
(1743-1823)
(1732-1792)|જહોન કે
(1704-1780)
File:Fulton.jpg|સિમુએલ કમ્ટન
(1753–1827)
(1765-1815)|જ્યોર્જ ટોફેસન
(1781-1848)
File:Edmund Cartwright.jpg|એલી ડિટની
(1765-1825)
(1743-1823)|હેનરી બેસમર
(1813 - 1898)
File:John Kay2.JPG|
(1704-1780)|
File:Samuel Crompton.jpg|
(1753–1827)|
File:George Stephenson.jpg|
(1781-1848)|
File:Whitney-Eli-LOC.jpg|
(1765-1825)|
File:Henry Bessemer 1890s2.jpg|
(1813 - 1898)|
</gallery>

== પ્રમુખ શોધો ==
* વરાળ ઍંજિન (વરાળ શક્તિ)
* ટૅલીગ્રાફ

* સ્પિનીંગ જેની

* રેલમાર્ગ

* દવાખાનાઓનું નિર્માણ
* ફોટોગ્રાફી

* વિદ્યુત

* વાયુયાન

== બાહ્ય કડિઓ ==
* [http://www.new1.dli.ernet.in/data1/upload/insa/INSA_1/20005abd_215.pdf‎ INDUSTRIES IN INDIA DURING 18TH AND 19TH CENTURY]
* [http://www.indiantake.blogspot.in/2010/11/india-role-in-industrial-revolution.html India's Role in the Industrial Revolution]