બજાણા (તા. દસાડા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{ભાષાંતર}} બાકી છે.
અંગ્રેજી વિકિમાંથી માહિતી ઉમેરી.
લીટી ૩૨:
 
== ઇતિહાસ ==
{{ભાષાંતર}}
બ્રિટિશ શાસન સમયે આ ગામ જાટ લોકોના હેઠળ હતું. બજાણાના જાટ મૂળભૂત રીતે [[સિંધ]]ના વાંગા બજારમાંથી આવ્યા હતા જ્યાંથી તેઓને સિંધના શાસકે તેમને તેમના ઘરની બે સ્ત્રીઓના લગ્ન રાજશાસકોમાં ન કરાવતા હાંકી કાઢ્યા હતા. લોકવાયકા મુજબ તે સ્ત્રીઓ સાથે જાટ અહીં ભાગી આવ્યા હતા અને સિંધના રાજવીઓએ તેમનો પીછો કર્યો હતો. [[કચ્છ]] રાજ્યના તે સમયના શાસક રાવ રાયઘણે તેમને આશરો આપવાની ના પાડી હતી અને તેમને ગુજરાતમાં ખદેડી દીધા પરંતુ તેમનો સામનો મુનઘરબિયા ગામ પાસે સિંધની સેના સાથે થયો હતો. જાટ લોકોએ સમર્પણ કરવાની જગ્યાએ સ્ત્રીઓની સાથે સામૂહિક આત્મહત્યા કરી હતી અને તેમનાં સ્મારકો કચ્છમાં લખુઢ નજીક જોવા મળે છે.<ref name="bg"/>
 
ત્યારબાદ તેઓ કચ્છનું રણ ઓળંગીને મોરબી રાજ્યમાં આવ્યા પરંતુ હજુ પણ સિંધની સેના તેમનો પીછો કરતી હતી. તેઓ થાનગઢ નજીક માંડવ ટેકરીઓ જોડે પહોંચવામાં સફળ થયા અને મુળીના પરમારો પાસે ગયા. પરમારોએ તેમની સહાયતા માટે સંમત થયા અને તેઓ સિંધની સેનાના આક્રમણની રાહ જોતાં ટેકરીઓમાં થોડો સમય રહ્યા. પરંતુ પરમારો મદદે આવ્યા નહી અને તેમના રાજવી લઘધીરસિંહજીએ એક જાટ સ્ત્રી સુમરીબાઇને નાસી જવામાં મદદ કરી અને તેના ભાઇ હાલોજીને સિંધીઓને સોંપ્યો. સિંધીઓએ સુમરીબાઇનો [[વાણોદ (તા. દસાડા)|વાણોદ]] સુધી પીછો કર્યો જ્યાં તેણીએ આત્મહત્યા કરી, તેણીની કબર હજુ ત્યાં આવેલી છે.<ref name="bg"/>
Eventually they crossed the [[Rann of Kutch]] to [[Morvi State|Morbi]] still pursued by the Sindh troops, but managed to reach the Mandav hills near [[Thangadh]], then in the possession of the Parmars of Muli. The Parmars agreed to aid them and they are said to have maintained themselves in the hills for some time against the attack of the Sindh army. But the Parmars were at last compelled to come to terms and their chieftain Laghdhirji allowing Sumribai, the one surviving Jat lady, to escape, surrendered his brother Haloji to the Sindhis. They pursued Sumribai as far as [[Vanod]] where she committed suicide, and her tomb is still there.<ref name="bg"/>
 
ગુજરાત સલ્તનતના [[મહમદ બેગડો|મહમદ બેગડા]]એ સિંધીઓના આક્રમણને ખાળવા માટે સેના મોકલી. આ સેનાએ સિંધીઓને હાંકી કાઢ્યા અને હાલોજીને મુક્ત કરાવ્યો અને તેને [[અમદાવાદ]] લઇ ગયા જ્યાં તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. હાલોજીથી ખુશ થયેલા સુલ્તાને તેને રાણપુર નજીકની ખરાબાની જમીન ભેટ આપી. હાલોજી સુલ્તાનની આ દયા હાલોજીના અને લઘધરીજીના નાના ભાઇને એટલી સ્પર્શી ગઇ કે તેઓ સુલ્તાનની સાથે અમદાવાદમાં જોડાયા અને ઇસ્લામ ધર્મ સ્વિકાર કર્યો, જ્યાં સુલ્તાને તેમને [[બોટાદ]] અને ચોવીસ ગામોના સૂબા બનાવ્યા. તેમની એક શાખા [[ધોળકા]]માં ૧૭૮૦માં સ્થાયી થઇ અને કિલ્લાનો સૂબા બન્યા. મલિક હિમત નામના સૂબા અને તેના વંશજો ધોળકાના કસબાતી તરીકે જાણીતા છે. જાટ લોકો અમદાવાદ આવ્યા અને સુલ્તાનની કુર્નિશ બજાવી, અને તેઓ સુલ્તાને તેમને [[ચાંપાનેર]] પરના આક્રમણમાં સમાવેશ કર્યા. ત્યાં તેમણે બતાવેલી બહાદુરીને કારણ સુલ્તાને તેમને બજાણા સહિત ચોવીસ ગામોની ભેટ ધરી. આના પછી તુરંત, સુલ્તાનની પરવાનગીથી તેઓએ ઝાલાઓના હાથમાંથી [[માંડલ]] મેળવ્યું. આ ગામ સુલ્તાને મેળવ્યું પરંતુ પડોશના કેટલાક ગામો જાટોએ જાળવી રાખ્યા. મલિક ઇશાજીએ પોતાને વાલિવડા ખાતે સ્થાપિત કર્યો અને મલિક લાખા સિતાપુર અને વાણોદ ખાતે રહ્યો. મલિક હૈદર ખાન બજાણામાં સ્થાયી થયો. મલિક ઇસાજીએ ત્યારબાદ રાવમાસના હાથમાંથી વારાહી જીત્યું અને ત્યાં સ્થાયી થયો. વારાહી અને તેની આજુ-બાજુના ગામો મોટી જાટવર કહેવાય છે અને બજાણા અને તેની આજુ-બાજુના ગામો નાની જાટવર કહેવામાં આવે છે.<ref name="bg"/>
[[Mahmud Begada]] of [[Gujarat Sultanate]] sent troops to repel the Sindhis. They drove them back and released Haloji, whom they took with them to [[Ahmedabad]], where he became a convert to Islam. The Sultan, who was pleased with Haloji, bestowed on him the waste site of [[Ranpur]]. The kindness of the Sultan to Haloji so impressed a younger brother of his and Laghdhirji's, that he joined him at Ahmedabad, and also adopted the Islam, when the Sultan bestowed on him the ''tapa'' of [[Botad]] and twenty-four villages; one of this branch settled at [[Dholka]] in 1780 as commander of the garrison. His name was Malik Himat, and his descendants are known as the Kasbatis of Dholka. The Jats now all repaired to Ahmedabad, and paid their respects to the Sultan, who employed them in the siege of [[Champaner]] and there they distinguished themselves so much by their prowess that after the capture of that fortress the Sultan bestowed on their leader Malik Hedoji the twenty-four villages subject to Bajana. Shortly after this, by permission of the Sultan, they conquered Mandal from the [[Jhala]]s. This town was taken possession of by the Sultan, but the Jats were allowed to occupy some of the neighbouring villages. Malik Isaji now established himself at [[Valivda]], Malik Lakha at Sitapur and Vanod, and Malik Haidar Khan at Bajana. Malik Isaji afterwards conquered Varahi from the Ravmas and established himself there. Varahi and its neighbourhood is called Moti Jatvar, Great Jatvar; and Bajana and its neighbourhood is called Nani Jatvar or Little Jatvar.<ref name="bg"/>
 
ગામમાં બે મોટા તળાવો આવેલા છે.<ref name="bg"/>