દિવાળીબેન ભીલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ. સંદર્ભ.
લીટી ૨૧:
|નોંધ =
}}
 
'''દિવાળીબેન પુંજાભાઇ ભીલ''' અથવા '''દિવાળીબેન પુંજાભાઇ લાઠીયા''' એ ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતાં ગાયક છે. તેઓ ફિલ્મી ગીતો માટે પણ જાણીતા છે.
 
== જન્મ અને શરૂવાતનુંપ્રારંભિક જીવન ==
દિવાળિબેનદિવાળીબેન ૯ વરસની ઉમરે પિતાને [[જુનાગઢ]] રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા. શરૂવાતમાં એમણે નર્સને ઘરે રસોઇ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી. એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું અને એ પછી એમણે ફરી ક્યારેય પણ લગ્ન ન કર્યા હતા.<ref name="db">{{cite web|title='હું તો કાગળિયા લખી લખી...',પદ્મ શ્રી લોકગાયિકા દિવાળીબેન ભીલનું અવસાન|url=https://web.archive.org/web/20160519170952/http://www.divyabhaskar.co.in/news-ht/SAU-JUN-OMC-padma-shree-award-winner-diwaliben-bhil-is-no-more-5328040-NOR.html?seq=1|date=૧૯ મે ૨૦૧૬|access-date=૨૦ મે ૨૦૧૬|work=[[દિવ્ય ભાસ્કર]]}}</ref>
 
== કારકિર્દી ==
[[હેમુ ગઢવી|હેમુ ગઢવીએ]] એમનું [[આકાશવાણી]] [[રાજકોટ]] માટે સહુ પ્રથમ વખત રેકોર્ડીંગ કર્યું હતુ. એ માટે એમને રૂપાંચ પાંચનુંરૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. એ પછી એમણે ગુજરાતી ફીલ્મોમાંચલચિત્રોમાં પાર્શ્ચ ગાયીકા તરીકે પણ કાર્ય કરેલ છે. પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.<ref name="db" />
 
== સન્માન ==
૧૯૯૦માં એમને ભારત સરકારના [[પદ્મશ્રી]] સન્માન વડે નવાજવામાં આવ્યા હતા.<ref name="md">{{cite web|title=Popular Gujarati folk singer Diwaliben Bhil passes away at 83|url=http://www.mid-day.com/articles/popular-gujarati-folk-singer-diwaliben-bhil-passes-away-at-83/17251184|date=૧૯ મે ૨૦૧૬|access-date=૨૦ મે ૨૦૧૬|work=મિડ ડે}}</ref>
 
== મૃત્યુ ==
લાંબી બિમારીને કારણે તેમનું મૃત્યુ ૧૯ મે ૨૦૧૬ના રોજ થયું હતું.<ref name="db" />
 
== સંદર્ભ ==
==બાહ્ય કડી==
{{Reflist}}
* [https://web.archive.org/web/20160519170952/http://www.divyabhaskar.co.in/news-ht/SAU-JUN-OMC-padma-shree-award-winner-diwaliben-bhil-is-no-more-5328040-NOR.html?seq=1 દિવ્યભાષ્કરમાં પ્રસિદ્ધ થયેલ દિવાળીબેનના અવસાનના સમાચાર]
 
[[શ્રેણી:ગાયિકા]]