બોટાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું માહિતી સરખી કરી, વિભાગો ઉમેર્યા.
લીટી ૧૧:
altitude = |
population_as_of = ૨૦૧૧|
population_total = ,૮૬૩૦,૪૮૫૩૦૨|
population_density = |
area_magnitude= sq. km |
લીટી ૨૨:
website = |
footnotes = |
સ્થિતિ=યોગ્ય
}}
'''બોટાદ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીનો એક મહત્વના [[બોટાદ જિલ્લામાંજિલ્લો|બોટાદ જિલ્લા]]માં આવેલું નગર છે, જે આ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક અને બોટાદ તાલુકાનું વડું મથક પણ છે.
 
== વસતી ==
[[સાળંગપુર]] હનુમાનજીનું પ્રખ્યાત મંદિર બોટાદ નગર થી ૧૧ કિ.મી. દૂર આવેલુ છે.
૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે બોટાદ શહેરની વસતી ૧,૩૦,૩૦૨ હતી. જેમાં ૬૭,૭૭૮ પુરુષો અને ૬૨,૫૨૪ સ્ત્રીઓનો સમાવેશ થતો હતો. બોટાદનો સાક્ષરતા દર ૮૩.૨૧% હતો. લિંગ પ્રમાણ ૧૦૦૦ પુરુષોએ ૯૨૨ સ્ત્રીઓનું હતું.<ref>{{cite web|last=Nikunj|first=Rojesara|title=Botad According To Census-2011|url=http://www.census2011.co.in/census/city/334-botad.html|publisher=Census2011|accessdate=૨૮ નવેમ્બર ૨૦૧૨}}</ref>
 
== નજીકનાં જોવાલાયક સ્થળો ==
# [[સાળંગપુર]] હનુમાનજીનું પ્રખ્યાત મંદિર બોટાદ નગર થીબોટાદથી ૧૧ કિ.મી. દૂર આવેલુ છે.
# વરીયાદેવી
# મોક્ષ મંદિર
Line ૩૩ ⟶ ૩૬:
# હિરા ઉદ્યોગ હિફલી
# હિરા બજાર
# કુષ્ણસાગરકૃષ્ણસાગર તળાવ
# તાજિયો
 
== વાહન વ્યવહાર ==
બોટાદ શહેર અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સાથે રેલ્વે અને માર્ગ વડે જોડાયેલું છે. બોટાદ જંકશન રેલ્વે સ્ટેશનથી પુણે, હૈદરાબાદ, કાકીનાડા, આસનસોલ, દિલ્હી સરાઇ રોહિલ્લા અને કોચુવેલી જવા માટે સીધી ટ્રેન મળે છે.<ref name="Reeten mandaliya">{{cite web|last=Mandaliya|first=Reeten|title=Railway Junction Timing|url=http://www.cleartrip.com/trains/stations/BTD|publisher=Reeten Mandaliya}}</ref>
 
== બોટાદ તાલુકામાં આવેલા ગામો ==
* [http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/maru-gam2.htm ગામના નામની યાદી, બોટાદ તા.પં.વેબસાઈટ (ગુજરાતી)]
{{બોટાદ તાલુકાના ગામો}}
* [http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/maru-gam2.htm ગામના નામની યાદી, બોટાદ તા. પં. વેબસાઈટ (ગુજરાતી)]
 
==સંદર્ભો==