ભીમનાથ (તા. બરવાળા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Committing_change_pending_since_2013
નાનું બોટાદ
લીટી ૧:
 
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = ભીમનાથ
| state_name = ગુજરાત
| district = અમદાવાદબોટાદ
| taluk_names = બરવાળા
| latd =22.246999|latm = |lats =
Line ૨૮ ⟶ ૨૭:
|સ્થિતિ=યોગ્ય
}}
'''ભીમનાથ (તા. બરવાળા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના મધ્ય ભાગમાં આવેલા [[અમદાવાદબોટાદ જિલ્લો| અમદાવાદબોટાદ જિલ્લા]]માં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[બરવાળા| બરવાળા તાલુકા]]માં નલિકા નદીના કિનારા પર આવેલું એક મહત્વનું ગામ છે. ભીમનાથ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી તેમ જ ખાનગી સંસ્થાઓમાં નોકરી પણ કરે છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલી]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
આ ગામમાં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે પૌરાણિક સમયનું મંદિર છે. આ મંદિર સાથે [[મહાભારત]]ના સમયની પાંડવોના ગુપ્તવાસની વાતો સંકળાયેલી છે. આ મંદિરમાં અહીં આવેલાં જાળ (વરખડી)ના વૃક્ષમાંથી ઝરતા સફેદ પદાર્થ (ખાંડ જેવો) પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.
 
==ઇતિહાસ==
==ભુગોળ==
==આ પણ જુવો==
* [[અમદાવાદ]]
* [[ગુજરાત]]
* [[ભારત]]
{{ઢાંચો:બરવાળા તાલુકાના ગામ}}
==સંદર્ભ==
{{reflist}}
==બાહ્ય કડીઓ==
* [http://ahmedabaddpbotaddp.gujarat.gov.in/ahmedabad/taluka%5Cbarvala%5Cindexbarvala-index-guj.htm અમદાવાદબોટાદ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર બરવાળા વિષે માહિતિમાહિતી]
* [http://ahmedabaddp.gujarat.gov.in/ahmedabad/taluka/barvala/jilavishe/bhimnath-mahadev.htm ભીમનાથ મહાદેવ વિશે માહિતી]
 
{{ઢાંચો:બરવાળા તાલુકાના ગામ}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:ગુજરાતનાં શિવાલયો]]