મેષ રાશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 60 interwiki links, now provided by Wikidata on d:q32067 (translate me)
નાનું જ્યોતિષી વિગતો હટાવી. સ્ટબ.
લીટી ૧:
'''મેષ રાશી''' એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. રાશીચક્રની આ પહેલી [[રાશી]] છે. મેષ રાશી [[પૂર્વદિશા]]ની ઘોતક છે અને તેનો સ્વામી [[મંગળ]] છે.
 
{| class="wikitable"
|-
Line ૨૬ ⟶ ૨૮:
|}
 
{{સ્ટબ}}
'''મેષ રાશી''' એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. રાશીચક્રની આ પહેલી [[રાશી]] છે. મેષ રાશી [[પૂર્વદિશા]]ની ઘોતક છે અને તેનો સ્વામી [[મંગળ]] છે.
== લગ્ન ==
જે જાતકોના જન્મ સમયે [[ચંદ્ર]] મેષ રાશીમાં સંચરણ કરતો હોય, તેની મેષ રાશી મનાય છે. જન્મ સમયે લગ્નમાં મેષરાશી હોય તો પણ તે પોતાનો પ્રભાવ બતાવે છે. મેષ લગ્નમાં જન્મવા વાળા જાતક દુબળાપાતળા શરીરવાળા, અધીક બોલવાવાળા, ઉગ્ર સ્વભાવવાળા, રજોગુણી, અહંકારી, ચંચળ, બુધ્ધીમાન, ધર્માત્મા, ચતૂર, ઓછા સંતાન વાળા, અધીક પિત વાળા, બધા પ્રકારનું ભોજન કરવા વાળા, ઉદાર, કુળ દિપાવનાર અને શરીરે લાલીમા ધરાવનાર હોય છે.<br />મેષ લગ્નમાં જન્મનાર જાતકને આયુષ્યના ''૬, ૮, ૧૫, ૨૦, ૨૮, ૩૪, ૪૦, ૪૫, ૫૬'' અને ''૬૩''મા વર્ષમાં શારીરીક તકલીફો અને આર્થીક નૂકશાનીનો સામનો કરવો પડે છે. ''૧૬, ૨૦, ૨૮, ૩૪, ૪૧, ૪૮'' ૨૩ અને ''૫૧'' માં વર્ષમાં ધનપ્રાપ્તિ, વાહન સુખ, ભાગ્યવૃદ્ધિ જેવા વિવિધ લાભો મેળવે છે.
 
== સ્વભાવ ==
મેષ [[અગ્નિ]] તત્વવાળી [[રાશી]] છે. એનો સ્વામી [[મંગળ]] [[અગ્નિ]] [[ગ્રહ]] છે. રાશી અને સ્વામીનો આ સંયોગ [[અગ્નિ]] કે [[ઉર્જા]]ને અનેકગણી વધારી દે છે, આજ કારણે મેષરાશીના જાતક ઓજ્સ્વી, સાહસીક, પ્રબળ ઇચ્છાશક્તિ વાળા અને જન્મજાત યોદ્ધા હોય છે. જે ગમે તેવી મુશ્કેલીમાં પણ પોતાનો માર્ગ શોધવાની કોશીશ કરે છે.
 
== આર્થિક બાબતો ==
મેષરાશીના જાતકોમાં ધન કમાવાની સારી યોગ્યતા હોય છે. તેઓ નાના નાના કામોમાં રસ ધરાવતા નથી તેમજ મગજમાં હંમેશાં મોટી મોટી યોજનાઓ વિચાર્યા કરે છે. નેતાગીરી, સંગઠક, [[ઉપદેશક]], સારા વક્તા, પ્રમોટર, [[લશ્કર]] તથા [[પોલીસ]]માં અધિકારી, [[રસાયણ]] શાસ્ત્રી, સર્જન, [[લોખંડ]] અને [[પોલાદ]]ના [[કારખાના]]ઓમાં કામ કરનાર પણ હોય છે. ક્યારેક ખરાબ ગ્રહોના પ્રભાવમાં ખોટી આદતો ધરાવનાર, દાદાગીરી અને ગુનાહીત પ્રવ્રુતિઓમાં પણ પડે છે.
 
== આરોગ્ય ==
મોટા ભાગે તો સારૂં આરોગ્ય ધરાવનાર હોય છે. તેમનામાં [[રોગપ્રતિકારક શક્તિ]] સારી હોય છે. છતાં પણ માથાની ઇજાઓથી બચતા રહેવું, મેષથી છઠો ભાવ [[કન્યા રાશી]]નો છે અને જાતકને [[પાચનતંત્ર]] સંબંધી રોગની સાવચેતી રાખવી પડે, આને કારણે માથાનો દુખાવો, બળતરા, લકવા, ખીલ, દાદર, આધાશીશી, અનિદ્રા અને મેલેરીયા જેવી બિમારીઓ થવાની સંભાવના હોય છે.
 
 
[[શ્રેણી:જ્યોતિષ]]