અરવલ્લી જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડી.
અંગ્રેજી વિકિમાંથી માંથી માહિતી ઉમેરી.
લીટી ૨૫:
|સ્થિતિ=ચકાસો
}}
'''અરવલ્લી જિલ્લો''' ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે. ગુજરાત સરકારે ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]નું વિભાજન કરી નવો '''અરવલ્લી જિલ્લો''' બનવાની ઘોષણા કરી હતી. અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. નવરચિત અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થાય છે.<ref>{{cite news|title=Aravalli now a district in Gujarat|url=http://www.dnaindia.com/india/report_aravalli-now-a-district-in-gujarat_1742376|accessdate=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=DNA|date=૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref>
 
અરવલ્લી જિલ્લાનું જીલ્લામથક [[મોડાસા]] છે.
 
== નામ ==
==અરવલ્લી જિલ્લામાં આવેલા તાલુકાઓ ==
આ જિલ્લાનું નામ [[અરવલ્લી]] પર્વતમાળા પરથી પડ્યું છે ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી છે.<ref>{{cite news|title=Narendra Modi packs in a new dist, Nitin Gadkari hopes for 'Gujarat-like govt' in Delhi|url=http://www.indianexpress.com/news/narendra-modi-packs-in-a-new-dist-nitin-gadkari-hopes-for--gujaratlike-govt--in-delhi/1004205/0|accessdate=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=The Indian Express|date=૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref> અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના [[દાંતા]], મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.<ref name="indianexpress">{{cite news|title=Namesake of oldest mountain, Aravalli scores nil in industry|url=http://www.indianexpress.com/news/namesake-of-oldest-mountain-aravalli-scores-nil-in-industry/1163303/0|accessdate=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=The Indian Express|date=૨ સપ્ટેમ્બર ૨૦૧૩}}</ref>
 
== ઇતિહાસ ==
૨૦૧૩માં ગુજરાત સરકાર દ્વારા નવા રચવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો.<ref>{{cite news|title=Seven new districts to be formed in Gujarat|url=http://daily.bhaskar.com/article/GUJ-AHD-seven-new-districts-to-be-formed-in-gujarat-4158081-NOR.html|accessdate=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=Daily Bhaskar|date=૨૪ જાન્યુઆરી ૨૦૧૩}}</ref> આ જિલ્લો મોટાભાગે આદિવાસી વસતી ધરાવે છે અને તેની રચનાની ઘોષણા ૨૦૧૨ની ગુજરાત ચૂંટણી પહેલા કરવામાં આવી હતી.<ref>{{cite news|title=Aravali to be Gujarat's 29th district|url=http://articles.timesofindia.indiatimes.com/2012-09-17/rajkot/33902078_1_ambaji-aravali-tribal-areas|accessdate=૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩|newspaper=Times of India|date=૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨}}</ref>
 
== ભૂગોળ અને વસતી ==
અરવલ્લી જિલ્લો [[મોડાસા તાલુકો|મોડાસા]], [[માલપુર તાલુકો|માલપુર]], [[ધનસુરા તાલુકો|ધનસુરા]], [[મેઘરજ તાલુકો|મેઘરજ]], [[ભિલોડા તાલુકો|ભિલોડા]] અને [[બાયડ તાલુકો|બાયડ]] તાલુકાઓનો સમાવેશ કરે છે.<ref name=modi>{{cite news|first=Kapil|last=Dave|title=Dignity of PM office has reached its nadir: Modi|url=http://m.timesofindia.com/city/ahmedabad/Dignity-of-PM-office-has-reached-its-nadir-Modi/articleshow/22064574.cms|accessdate=૨૬ ઓગસ્ટ ૨૦૧૩|newspaper=The Times of India|date=૨૫ ઓગસ્ટ ૨૦૧૩}}</ref> આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસતી બહુમતીમાં છે.<ref name="indianexpress" /> આ જિલ્લો ૬૭૬ ગામો અને ૩૦૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી ૧૨.૭ લાખની છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો છે.<ref name=modi/>
 
=== તાલુકાઓ ===
*[[મોડાસા તાલુકો]]
*[[માલપુર તાલુકો]]
Line ૩૭ ⟶ ૪૬:
*[[મેઘરજ તાલુકો]]
 
=== નદીઓ ===
==અરવલ્લી જિલ્લામાં આવેલી નદીઓ==
*[[વાત્રક નદી|વાત્રક]]
*[[મેશ્વો નદી|મેશ્વો]]
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{ગુજરાતના જિલ્લાઓ}}