ચંદ્રકાન્ત શેઠ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફ-સફાઇ. ઇન્ફોબોક્સ.
લીટી ૧:
{{Infobox writer <!--For more information, see [[:Template:Infobox Writer/doc]].-->
{{cleanup}}
નામ| :name ચંદ્રકાન્ત= ચંદ્રકાંત શેઠ
| image = Writer Chandrakant Sheth.jpg
| caption = ચંદ્રકાંત શેઠ [[ગુજરાતી સાહિત્ય પરિષદ]] ખાતે, ૭ એપ્રિલ ૨૦૧૬
| native_name = ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ
| native_name_lang = guj
| pseudonym = આર્યપુત્ર, નંદ સામવેદી, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
| birth_name = ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ
| birth_date = ૩ ફેબ્રુઆરી ૧૯૩૮
જન્મ| :birth_place ૦૩-૦૨-૧૯૩૮= [[કાલોલ]], [[પંચમહાલ જિલ્લો]], [[ગુજરાત]].
| occupation = કવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક
| language = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| nationality = ભારતીય
| education = એમ.એ., પીએચ.ડી.
| alma_mater = * [[ગુજરાત યુનિવર્સિટી]]
* [[ગુજરાત વિદ્યાપીઠ]]
| period =
| subjects =
| movement =
| notableworks =
* ''પવન રૂપેરી'' (૧૯૭૨)
* ''ઉઘડતી દિવાલો'' (૧૯૭૪)
* ''ધુળમાંની પગલીઓ'' (૧૯૮૪)
પત્નિ| :spouse = મુદ્રિકાબેન
| children =
| awards =
* [[કુમાર સુવર્ણ ચંદ્રક]] (૧૯૬૪)
* નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૬૪)
* [[રણજિતરામ સુવર્ણ ચંદ્રક]] (૧૯૮૫)
* ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૮૪-૮૫)
* સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૬)
* ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક (૧૯૮૬)
* ૨૦૦૫ - [[નરસિંહ મહેતા એવોર્ડ]] (૨૦૦૫)
* સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૦૬)
| signature =Autograph of Writer Chandrakant Sheth.jpg
| years_active =
}}
'''ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ''' ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદ, સંપાદક અને નિબંધકાર છે.
 
== રચનાઓ ==
ઉપનામ : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર
 
પિતા : ત્રિકમલાલ
 
માતા : સરસ્વતીબેન
 
પત્નિ : મુદ્રિકાબેન
 
જન્મ : ૦૩-૦૨-૧૯૩૮ [[કાલોલ]], [[પંચમહાલ જિલ્લો]], [[ગુજરાત]].
 
અભ્યાસ : એમ.એ., પી.એચ.ડી.
 
વ્યવસાય : અધ્યાપન
 
==રચનાઓ==
* કવિતા - પવન રૂપેરી, ઊઘડતી દિવાલો, ચાંદલિયાની ગાડી, પડઘાની પેલે પાર
* નાટક - સ્વપ્નપિંજર
Line ૨૭ ⟶ ૪૯:
* સંપાદન - સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ, બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય, માતૃકાવ્યો, દાંમ્પત્ય મંગલ
 
== સન્માન ==
* [[કુમાર સુવર્ણ ચંદ્રક]] (૧૯૬૪)
* ૧૯૮૬ - [[સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી|સાહિત્ય અકાદમી એવોર્ડ]]
* નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૬૪)
* ૨૦૦૫ - [[નરસિંહ મહેતા એવોર્ડ]]
* [[રણજિતરામ સુવર્ણ ચંદ્રક]] (૧૯૮૫)
 
* ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૮૪-૮૫)
== સવિશેષ પરિચય ==
* સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૬)
* ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક (૧૯૮૬)
* [[નરસિંહ મહેતા એવોર્ડ]] (૨૦૦૫)
* સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૦૬)
 
<!--
== સવિશેષ પરિચય ==
'''શેઠ ચંદ્રકાન્ત ત્રિકમલાલ, ‘આર્યપુત્ર’, ‘નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’ (૩-૨-૧૯૩૮) : કવિ. નિબંધકાર, વિવેચક, સંપાદક.''' જન્મ કાલોલ (જિ. પંચમહાલ)માં વતન ઠાસરા (જિ. ખેડા). ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૭૯માં ‘ઉમાશંકર જોશી-સર્જક અને વિવેચક’ વિષય પર ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧-૬૨માં સૅન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ખંડસમયના અધ્યાપક. ૧૯૬૨-૬૩માં કપજવંજ કૉલેજમાં, ૧૯૬૩થી ૧૯૬૬ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં, ૧૯૬૬થી ૧૯૭૨ સુધી ભક્ત વલ્લભ ધોળા કૉલેજમાં અને 1972 થી 1979 સુધી પુનઃ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૭૯થી ૧૯૮૪ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત. ક. લા. સ્વાધ્યાયમંદિરમાં નિયામકપદે. અત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૬૪માં કુમારચંદ્રક. નર્મદચંદ્રક-વિજેતા. ૧૯૮૪-૮૫ નું ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૮૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવોર્ડ.
 
 
સાતમા દાયકામાં પ્રભાવક બનેલા ‘રે મઠ’ના કવિઓના સંપર્કને કારણે એમનો ‘પવન રૂપેરી’ (૧૯૭૨) કાવ્યસંગ્રહ સંવેદન અને અભિવ્યક્તિ પરત્વે આધુનિક મિજાજ દાખવે છે. જીવનની કૃતકતામાંથી જન્મતો ખાલીપો, સાચું જીવન ન જીવી શકવાને લીધે અનુભવાતી ગૂંગળામણ, મથામણોની વંધ્યતા, ચૈતન્યહ્રાસ જેવાં સંવેદનો તથા ભાષા અને કલ્પનોની તાજપ, આકારની સુરેખતા, કટાવનો લય આદિ અભિવ્યક્તિગત લાક્ષણિકતાઓથી યુક્ત સંગ્રહની આધુનિક મુદ્રાવાળી કવિતામાંથી કેટલીક નીવડેલી ધ્યાનાર્હ રચનાઓ છે. અલબત્ત ગીત, ગઝલ, સૉનેટ જેવા કાવ્યપ્રકારોનો આશ્રય લઈ પુરોગામી સૌંદર્યલક્ષી કવિઓની કવિતાને અનુસરવાનું વલણ પણ અહીં છે.
 
 
‘ઊઘડતી દીવાલો’ (૧૯૭૪)ની રચનાઓમાં શબ્દની વ્યર્થતાનો અનુભવ, જીવનની અગતિક્તામાંથી જન્મતો વિષાદ, નિરૂપણમાં હળવાશ, અછાંદસ તરફની ગતિ આદિ લાક્ષણિકતાઓથી આધુનિક વલણ બળવત્તર બન્યું છે.
 
 
‘ચાંદલિયાની ગાડી’ (૧૯૮૦) બાળકો માટે, તો ‘પ્રોઢશિક્ષણ ગીતમાળા’ (૧૯૮૬) પ્રૌઢો માટે રચાયેલાં ગીતોના સંગ્રહો છે. ‘પડઘાની પેલે પાર’ (૧૯૮૭) કાવ્યસંગ્રહમાં આત્મશોધકનું ઉક્તિવૈચિત્ર્ય છે.
 
 
‘નંદ સામવેદી’ (૧૯૮૦)માં અંગત સંવેદનને અભિવ્યક્ત કરતા લલિતનિબંધો છે. નંદના કલ્પિત પાત્ર દ્વારા લેખકે ‘સ્વ’ સાથે વાત કરી છે. માનવમાનવ વચ્ચેના સંબંધમાં જ્યાં સંકુચિતતા, કૃતકતા, કુટિલતા છે ત્યાં નંદ ગૂંગળામણ ને વિષાદ અનુભવે છે. શૈશવને સ્મૃતિમાં વાગોળતી કૃતિ ‘ઘૂળમાંથી પગલીઓ’ (૧૯૮૪)ના પ્રસંગોની કથા આત્મચરિત્ર અને લલિતનિબંધ-બંનેના સંધિસ્થાને ઊભી છે. ‘ચહેરા ભીતર ચહેરા’ (૧૯૮૬)માં સમાજનાં સામાન્ય માનવીઓના ચહેરાઓને ઊજળી બાજુએથી જોઈને, આલેખાયેલા ચરિત્રલક્ષી નિબંધો છે. ‘હેત અને હળવાશ’ (૧૯૯૦)માં વિનોદરસિક લેખો છે.
 
 
‘કાવ્યપ્રત્યક્ષ’ (૧૯૭૬) મુખ્યત્વે કાવ્યસર્જનની પ્રક્રિયા, કવિતા અને છંદ, કાવ્યમાં ઔચિત્ય જેવા કાવ્યસિદ્ધાંતોની અને અર્વાચીન ગુજરાતી કવિતાના કેટલાક અગ્રણી કવિઓની કવિતાની તપાસ કરતો વિવેચનગ્રંથ છે.
 
 
‘અર્થાન્તર’ (૧૯૭૮)માં નાટક, નવલકથા, ગુજરાતી ગદ્ય આદિ વિશેના સૈદ્ધાંતિક પ્રશ્નોની ચર્ચાથી પર રહેતી, ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર નવલકથાઓની ચર્ચા છે. ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની ‘રામનારાયણ વિ. પાઠક’ (૧૯૭૯) પુસ્તિકામાં સર્જકના વાઙમયપુરુષાર્થની તપાસ છે. ‘આય્ રનીનું સ્વરૂપ’ (૧૯૮૪) નાની પરિચયપુસ્તિકા છે. ‘સ્વામિનારાયણ સંતકવિતા’ (૧૯૮૪)માં સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓની કેટલીક નોંધપાત્ર કવિતાઓ પરના આસ્વાદલેખો છે.
 
 
‘સ્વપ્નપિંજર’ (૧૯૭૩)નાં એકાંકીઓ નિરૂપણ પરત્વે ઍબ્સર્ડ નાટ્યશૈલીનો પ્રભાવ દર્શાવે છે. ‘ગુજરાતીમાં વિરામચિહ્નો’ (મોહનભાઈ પટેલ સાથે, ૧૯૭૩) ગુજરાતી [[વિરામચિહ્નો]] વિશે શાસ્ત્રીય દ્રષ્ટિથી સર્વગ્રાહી ચર્ચા કરતું ગુજરાતીમાં પ્રથમ પુસ્તક છે. ‘દાંમ્પત્યમંગલ’ (૧૯૭૯) દામ્પત્યવિષયક કાવ્યો અને વિચારોનો સહસંપાદિતગ્રંથ છે. ‘પૃષ્ટિદર્શન’ (૧૯૮૬) આચાર્ય વ્રજરાયજીએ પુષ્ટિદર્શન વિશે આપેલાં વ્યાખ્યાનોનું સંપાદન છે. ‘માતૃદર્શન’ (૧૯૮૧) માતૃભક્તિનાં ગુજરાતી કાવ્યોનું સહસંપાદન છે. ‘ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા’ (૧૯૭૭) મુખ્યત્વે ગુજરાતી ભાષા-સાહિત્યના અભ્યાસીઓના સાહિત્ય દ્વરા સધાતી રાષ્ટ્રીય એકતા વિશેના વિચારોનું સહસંપાદન છે. ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય’- ભા. ૧-૨ (૧૯૭૩) તથા મધ્યકાલીન ગુજરાતી કાવ્યગ્રંથોમાં વપરાયેલી સંખ્યાનો નિર્દેશ કરતા શબ્દોની માહિતી આપતું ‘સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ’ (૧૯૮૩) એ એમનાં અન્ય સહસંપાદનો છે. ‘પંડિત ભાતખંડે’ (૧૯૬૭) એ ડૉ. એસ. એન. રાતંજનકરના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ છે. ‘મલયાળમ સાહિત્યની રૂપરેખા’ (૧૯૭૮) પણ એમનો અનુવાદગ્રંથ છે. (-જયંત ગાડીત)
 
 
'''ધૂળમાંની પગલીઓ (૧૯૮૪) :''' ચંદ્રકાન્ત શેઠનો બાળપણનાં સંસ્મણરણો આલેખતો ગ્રંથ. દૂરના ભૂતકાળને વર્તમાનની ક્ષણથી જોવાનું કુતૂહલ અને એમ કરવામાં સ્મૃતિ સાથે કલ્પનાને ભેળવવાનો સર્જક કીમિયો અહીં મહદંશે સફળ નીવડ્યો છે. આત્મકથાની પ્રમાણભૂતતા કરતાં આત્મકથાની સામગ્રીના સંવેદનનો પ્રશ્ન લેખક માટે મહત્વનો છે, એવો પ્રચ્છન્ન અભિગમ આ ગ્રંથ સાથે સંકળાયેલો છે. એટલે જ, શબ્દેશબ્દમાં લેખકે પોતાની ઉપસ્થિતિ હુંપદની રીતે નહિં, પણ સર્જનકર્મ માટે અનિવાર્ય એવા ધ્રુવપદ તરીકે સ્વીકારી છે. સંવેદનશીલ ગદ્યના કેટલાક નમૂનેદાર ખંડો અહીં જોવા મળે છે.
-->
 
==બાહ્ય કડિઓકડીઓ==
 
* [http://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Chandrakant-Sheth.html આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથીપર મેળવી શકાશે.પરિચય]
* [http://sureshbjani.wordpress.com/2007/05/10/chandrakant_sheth/ વલ્ડપ્રેસ.કોમ ઉપર ચંદ્રકાન્ત શેઠ વિષે માહિતી]
 
==બાહ્ય કડિઓ==
* [http://sureshbjani.wordpress.com/2007/05/10/chandrakant_sheth/ વલ્ડપ્રેસ.કોમ ઉપર ચંદ્રકાન્ત શેઠ વિષે માહિતી]
 
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]