હિંમતનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{ભાષાંતર}} પૂર્ણ
નાનું શિક્ષણ અને પરિવહન.
લીટી ૫૦:
†<small>[[શીખ]] (૦.૩૧%), [[બૌદ્ધ]] (<૦.૦૧%) અને અન્યોનો સમાવેશ કરે છે.</small>
}}
 
== શિક્ષણ ==
[[File:Shree Himmat High School.JPG|thumb|હિંમત માધ્યમિક શાળાનું નવું મકાન]]
હિંમતનગરમાં ઘણી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જેવી કે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટિ કોલેજ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ આવેલી છે. હિંમતનગર મેડિકલ કોલેજનું ઉદ્ધાટન સપ્ટેમ્બર ૨૦૧૫માં થયું હતું.<ref name="DeshGujaratc2015">{{cite web | author=DeshGujarat | title=Rs 240 crore medical college inaugurated in Himmatnagar, Gujarat | website=DeshGujarat | date=૧૦ સપ્ટેમ્બર ૨૦૧૫ | url=http://DeshGujarat.Com/2015/09/10/rs-240-crore-medical-college-inaugurated-in-himmatnagar-gujarat/ | accessdate=૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫}}</ref>
 
જૈન આનંદગુણસુરી વિદ્યાલય, મદ્રેસા હાઇ સ્કૂલ, રુમિ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ અને હિંમત હાઇ સ્કૂલ (૧ અને ૨) વગેરે શાળાઓ અહીં આવેલી છે. હિંમતનગરમાં કેન્દ્રીય શાળા પણ આવેલી છે.<ref>{{Cite book|title = Maru Himmatnagar|last = Himmat|first = Bording|publisher = bookself publication|year = ૨૦૦૦|isbn = |location = Himmatnagar|pages = }}</ref>
 
== પરિવહન ==
[[File:Himmatnagar Central Bus Station GSRTC.jpg |thumb|હિંમતનગર બસ સ્ટેશન]]
હિંમતનગરમાં રેલ્વે સ્ટેશન (મીટર ગેજ લાઇન)<ref name="agmarknet">http://agmarknet.nic.in/profile/profile_online/displayformdetails.asp?mkt=469</ref> અને બસ સ્ટેન્ડ (ડેપો) આવેલા છે.<ref>http://www.gujaratsrtc.com/divisions.asp</ref>હિંમતનગર [[મુંબઈ]]થી [[દિલ્હી]]ને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ પર આવેલું છે.<ref name="agmarknet"/>
 
== આ પણ જુઓ ==