વાંકાનેર રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
નાનું ઇન્ફોબોક્સ.
લીટી ૧:
{{Infobox former subdivision
|native_name = વાંકાનેર રજવાડું
|conventional_long_name =
|common_name = વાંકાનેર
|nation = બ્રિટિશ ભારત
|status_text = રજવાડું
|era =
|year_start = ૧૬૦૫
|date_start =
|event_start=
|year_end = ૧૯૪૮
|date_end =
|event_end= ભારતની સ્વતંત્રતા
|event1 =
|date_event1 =
|p1 =
|s1 = ભારત
|flag_p1 =
|flag_s1 = Flag of India.svg
|image_flag =Flag of Wankaner State.png
|image_coat =
|image_map = SaurashtraKart.jpg
|image_map_caption = સૌરાષ્ટ્રમાં વાંકાનેર રજવાડાનું સ્થાન
|stat_area1 =1075
|stat_year1 = ૧૯૩૧
|stat_pop1 = 44259
|footnotes = {{EB1911}}
}}
[[ચિત્ર:Wankaner-palace.png|thumb|190x190px|૨૦મી સદીમાં મહારાજા અમરસિંહજી દ્વારા બંધાવેલો વાંકાનેર મહેલ]]
'''વાંકાનેર રજવાડું''' ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા કાઠિયાવાડના ઐતહાસિક [[હાલાર]] વિસ્તારનું અને બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવતી કાઠિયાવાડ એજન્સીનું ૧૧ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું.<ref>[http://members.iinet.net.au/~royalty/ips/w/wankaner.html Wankaner Princely State (11 gun salute)]</ref> તેની રાજધાની [[વાંકાનેર]] હતી, જે હાલમાં [[ગુજરાત]] રાજ્યના [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં આવેલી છે. રજવાડાનો મોટાભાગનો વિસ્તાર પર્વતીય હતો.