વાંકાનેર રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ.
નાનું કડી.
લીટી ૨૭:
|footnotes = {{EB1911}}
}}
[[ચિત્ર:Wankaner-palace.png|thumb|190x190px|૨૦મી સદીમાં મહારાજા અમરસિંહજી દ્વારા બંધાવેલો વાંકાનેર[[રણજીત મહેલવિલાસ પેલેસ]]]]
'''વાંકાનેર રજવાડું''' ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા કાઠિયાવાડના ઐતહાસિક [[હાલાર]] વિસ્તારનું અને બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવતી કાઠિયાવાડ એજન્સીનું ૧૧ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું.<ref>[http://members.iinet.net.au/~royalty/ips/w/wankaner.html Wankaner Princely State (11 gun salute)]</ref> તેની રાજધાની [[વાંકાનેર]] હતી, જે હાલમાં [[ગુજરાત]] રાજ્યના [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]માં આવેલી છે. રજવાડાનો મોટાભાગનો વિસ્તાર પર્વતીય હતો.