કુરાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Gnosis (talk) દ્વારા કરેલ ફેરફારોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટા...
નાનુંNo edit summary
લીટી ૧:
[[ચિત્ર:Uthman Koran-RZ.jpg|thumb|left|નવમી સદીની કુરાનની હસ્તલિખિત આવૃતિ]]
'''કુરાન''' [[ઇસ્લામ]] ધર્મનું પવિત્ર પુસ્તક છે. મુસ્લિમો દ્વારા કુરાનને [[અલ્લાહ]]નું કહેણ માનવામાં આવે છે. આ પુસ્તક બીજા ધાર્મિક પુસ્તકો કરતા અલગ છે કારણકે અલ્લાહે પોતેજ [[મહંમદ પયગંબર]] થકી આ પુસ્તક લખ્યું હોવાનું મનાય છે. તે વ્યાપક રીતે અરબી ભાષા શ્રેષ્ઠ સાહિત્ય ગણવામાં આવે છે. કુરાન અસમાન લંબાઈ ધરાવતી ૧૧૪ સુરતોમાં વિભાજિત થયેલ છે. જે તેમની સાક્ષાત્કાર જગ્યા અને સમય પર આધાર રાખીને મક્કન અથવા મદની તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
 
Line ૨૧ ⟶ ૨૨:
શિયા, સુફી અને દુર્લભ સુન્ની વિદ્વાનો અનુસાર પયગંબર મહોમ્મદનાં મૃત્યુ પછી તરત જ હઝરત અલીએ કુરાન મુસહ્ફની સંપૂર્ણ આવૃત્તિ સંકલિત કરી. ઉસ્માન દ્વારા લિખિત મુસહ્ફ કરતાં આનો ક્રમ કઈંક અલગ હતો. તેમ છતાં, અલીએ આ પ્રમાણિત મુસહ્ફ સામે કોઇ વાંધો અથવા પ્રતિરોધ ન કર્યો, પરંતુ તેમનું પોતાનું પુસ્તક જાળવી રાખ્યું.
 
યમામાંના યુધ્ધમાં કુરાનની કડીઓને યાદ રાખીને લખતા ૭૦ લેખકોના મૃત્યુ પછી, ખલીફા અબુ બકરે વિવિધ પ્રકરણો અને પંક્તિઓ એક ભાગમાં એકત્રિત કરવાનો નિર્ણય લીધો. આથી, લેખકોનું એક સમુહ જેમાં ઝૈદ-ઇબ્ન-તાબિત પણ સમાવિષ્ઠ હતા, તેઓએ પ્રકરણો અને પંક્તિઓ એકત્ર કરીને હસ્ત લિખીત સંપૂર્ણ પુસ્તકની નકલોનું નિર્માણ કર્યું.<ref name="ReferenceA">{{Hadith-usc|bukhari|usc=yes|6|60|201}}</ref>[[ચિત્ર:Uthman Koran-RZ.jpg|thumb|left|નવમી સદીની કુરાનની હસ્તલિખિત આવૃતિ]]
 
== લખાણ ==