દૂધસાગર ધોધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ફોરમેટિંગ સુધારાઓ.
લીટી ૧:
[[ચિત્ર:Dudhsagar_Falls_triplet,_2009.JPG|right|thumb|300px|દુધસાગર ધોધનો નિચાણવાળો ભાગ (Lower half of Dudhsagar Falls)]]
'''દુધસાગર ધોધ''' (અંગ્રેજી: Dudhsagar Falls) [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલ [[ગોઆ|ગોવા]] તથા [[કર્ણાટક]] રાજયની સરહદ પર વહેતી  [[મંડોવી  નદી]]  પર  આવેલ  છે.    ધોધ  ચાર  ભાગમાં  વંહેચાયેલ  છે.    ધોધ  [[પણજી]] થી  સડક  માર્ગે  ૬૦  કિલોમીટર  જેટલા  અંતરે  તેમ    મડગાંવ-બેલગામ  રેલ્વે  માર્ગ  પર મડગાંવ થી  મડગાંવથી પૂર્વમાં  ૪૬  કિલોમીટર  તથા  [[બેલગામ]]થી  દક્ષિણમાં  ૮૦  કિલોમીટર  જેટલા  અંતરે  આવેલ  છે.  દુધસાગર  ધોધ  ભારતના  સૌથી  ઊંચાઈ  ધરાવતા  ધોધ  પૈકીનો  એક  ગણાય  છે, જેની ઊંચાઈ ૩૧૦ મીટર (૧૦૧૭ ફુટ) તેમજ સરેરાશ  પહોળાઈ ૩૦ મીટર (૧૦૦ ફુટ) જેટલી છે.<ref>{{cite web|url=http://www.world-waterfalls.com/database.php?pageNum_wwdSearch=6&totalRows_wwdSearch=919&s=N&t=H&orderby=height&sortLimit=300|title=World's highest waterfalls|publisher=World Waterfall Database|accessdate=2006-11-11૧૧ નવેમ્બર ૨૦૦૬}}</ref><ref>{{cite web|url=http://www.world-waterfalls.com/waterfall.php?num=29|title=Dudhsagar Falls – World Waterfall Database: World's Tallest Waterfalls|publisher=www.world-waterfalls.com|accessdate=2008-06-08૮ જૂન ૨૦૦૮}}</ref>.
 
આ ધોધ સહયાદ્રી પર્વતમાળા (પશ્ચિમ ઘાટ)માં આવેલ  ''ભગવાન મહાવીર અભયારણ્ય'' તથા ''મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન''ના રક્ષિત વિસ્તારમાં આવેલ છે. આ  નદી વડે    કર્ણાટક  અને  ગોવા  રાજ્યની  સરહદ  અંકાયેલી  હોવાથી    ધોધ  બે  રાજ્યોને  અલગ  પાડે  છે.    ધોધની  આસપાસનો  વિસ્તાર  ગાઢ  જંગલોથી  ઘેરાયેલ  છે,  જ્યાં  પ્રકૃતિ  સોળેકળાએ  ખીલેલી  જોવા  મળે  છે.    ધોધ  જોવામાટે ચોમાસાનો સમય યોગ્ય છે, કારણ કે ત્યારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વેગીલો અને ભરપૂર હોય છે.
 
== સંદર્ભો ==
{{Reflist}}
<references />
 
== બાહ્ય કડીઓ ==