દૂધસાગર ધોધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કોમન્સ
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Dudhsagar_Falls_triplet,_2009Doodhsagar Waterfalls.JPGjpg|right|thumb|300px|દુધસાગર ધોધનો નિચાણવાળો ભાગ]]
'''દુધસાગર ધોધ''' (અંગ્રેજી: Dudhsagar Falls) [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલ [[ગોઆ|ગોવા]] તથા [[કર્ણાટક]] રાજયની સરહદ પર વહેતી [[મંડોવી નદી]] પર આવેલ છે. આ ધોધ ચાર ભાગમાં વંહેચાયેલ છે. આ ધોધ [[પણજી]]થી સડક માર્ગે ૬૦ કિલોમીટર જેટલા અંતરે તેમ જ મડગાંવ-બેલગામ રેલ્વે માર્ગ પર મડગાંવથી પૂર્વમાં ૪૬ કિલોમીટર તથા [[બેલગામ]]થી દક્ષિણમાં ૮૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. દુધસાગર ધોધ ભારતના સૌથી ઊંચાઈ ધરાવતા ધોધ પૈકીનો એક ગણાય છે, જેની ઊંચાઈ ૩૧૦ મીટર (૧૦૧૭ ફુટ) તેમજ સરેરાશ પહોળાઈ ૩૦ મીટર (૧૦૦ ફુટ) જેટલી છે.<ref>{{cite web|url=http://www.world-waterfalls.com/database.php?pageNum_wwdSearch=6&totalRows_wwdSearch=919&s=N&t=H&orderby=height&sortLimit=300|title=World's highest waterfalls|publisher=World Waterfall Database|accessdate=૧૧ નવેમ્બર ૨૦૦૬}}</ref><ref>{{cite web|url=http://www.world-waterfalls.com/waterfall.php?num=29|title=Dudhsagar Falls – World Waterfall Database: World's Tallest Waterfalls|publisher=www.world-waterfalls.com|accessdate=૮ જૂન ૨૦૦૮}}</ref>.