દૂધસાગર ધોધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ચિત્ર વર્ણન. |
||
લીટી ૧:
[[ચિત્ર:Doodhsagar Waterfalls.jpg|right|thumb|300px|
'''દુધસાગર ધોધ''' (અંગ્રેજી: Dudhsagar Falls) [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલ [[ગોઆ|ગોવા]] તથા [[કર્ણાટક]] રાજયની સરહદ પર વહેતી [[મંડોવી નદી]] પર આવેલ છે. આ ધોધ ચાર ભાગમાં
આ ધોધ સહયાદ્રી પર્વતમાળા (પશ્ચિમ ઘાટ)માં આવેલ ''ભગવાન મહાવીર અભયારણ્ય'' તથા ''મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન''ના રક્ષિત વિસ્તારમાં આવેલ છે. આ નદી વડે જ કર્ણાટક અને ગોવા રાજ્યની સરહદ અંકાયેલી હોવાથી આ ધોધ બે રાજ્યોને અલગ પાડે છે. આ ધોધની આસપાસનો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલ છે, જ્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલેલી જોવા મળે છે. આ ધોધ જોવામાટે ચોમાસાનો સમય યોગ્ય છે, કારણ કે ત્યારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વેગીલો અને ભરપૂર હોય છે.
|