દૂધસાગર ધોધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કોમન્સ ફિક્સ.
વ્યાકરણ ને જોડણીયું હરખી કરી
લીટી ૧:
[[ચિત્ર:Doodhsagar Waterfalls.jpg|right|thumb|300px|ઓગસ્ટ મહિના દરમિયાન દુધસાગરદૂધસાગર ધોધ]]
'''દુધસાગરદૂધસાગર ધોધ''' (અંગ્રેજી: Dudhsagar Falls) [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલઆવેલી [[ગોઆ|ગોવા]] તથા [[કર્ણાટક]] રાજયની સરહદ પર વહેતી [[મંડોવી નદી]] પર આવેલઆવેલો છે. આ ધોધ ચાર ભાગમાં વહેંચાયેલવહેંચાયેલો છે. આ ધોધ [[પણજી]]થી સડક માર્ગે ૬૦ કિલોમીટર જેટલા અંતરે તેમ જતેમજ મડગાંવ-બેલગામ રેલ્વે માર્ગ પર મડગાંવથી પૂર્વમાં ૪૬ કિલોમીટર તથા [[બેલગામ]]થી દક્ષિણમાં ૮૦ કિલોમીટર જેટલા અંતરે આવેલઆવેલો છે. દુધસાગરદૂધસાગર ધોધ ભારતના સૌથી ઊંચાઈ ધરાવતા ધોધ પૈકીનો એક ગણાય છે, જેની ઊંચાઈ ૩૧૦ મીટર (૧૦૧૭ ફુટફૂટ) તેમજ સરેરાશ પહોળાઈ ૩૦ મીટર (૧૦૦ ફુટફૂટ) જેટલી છે.<ref>{{cite web|url=http://www.world-waterfalls.com/database.php?pageNum_wwdSearch=6&totalRows_wwdSearch=919&s=N&t=H&orderby=height&sortLimit=300|title=World's highest waterfalls|publisher=World Waterfall Database|accessdate=૧૧ નવેમ્બર ૨૦૦૬}}</ref><ref>{{cite web|url=http://www.world-waterfalls.com/waterfall.php?num=29|title=Dudhsagar Falls – World Waterfall Database: World's Tallest Waterfalls|publisher=www.world-waterfalls.com|accessdate=૮ જૂન ૨૦૦૮}}</ref>.
 
આ ધોધ સહયાદ્રી પર્વતમાળા (પશ્ચિમ ઘાટ)માં આવેલઆવેલા ''ભગવાન મહાવીર અભયારણ્ય'' તથા ''મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન''ના રક્ષિત વિસ્તારમાં આવેલઆવેલો છે. આ નદી વડે જ કર્ણાટક અને ગોવા રાજ્યની સરહદ અંકાયેલી હોવાથી આ ધોધ બે રાજ્યોને અલગ પાડે છે. આ ધોધની આસપાસનો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલઘેરાયેલો છે, જ્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલેલી જોવા મળે છે. આ ધોધ જોવામાટેજોવા માટે ચોમાસાનો સમય યોગ્ય છે, કારણ કે ત્યારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વેગીલો અને ભરપૂર હોય છે.
 
== સંદર્ભો ==