Content deleted Content added
નાનું સ્વાગત.
લીટી ૬:
ભાઇ, મારુ પાનુ તો બનાવીયુ. હવે હું કરવાનું સે ? લેખ કેમ બનાવાનો ? શીખવાડોને.-ગામડિયો
: વિકિપીડિયામાં આપનું સ્વાગત છે. જે રીતે તમે [[દૂધસાગર ધોધ]] લેખમાં સુધારા કર્યા તેવા જ સુધારાઓની અહીં તાતી જરૂર છે. લેખ બનાવવા માટે તમે [[વિશેષ:ContentTranslation|ભાષાંતર સાધન]] વાપરી શકો છો (તેમાં મશીન ભાષાંતર પ્રાપ્ત છે, પરંતુ તેને સીધું જ ન વાપરતાં જોડણી, વ્યાકરણ તેમજ વાક્યોની ભૂલો સુધારીને લેખ બનાવવા વિનંતી છે.) --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૦:૨૫, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
 
ભાઇ હારુ થયું કે તમ્ કીધુ. મેં એમાં ભાષાંતર કર્યુ પણ પછી કંટાળીને બંધ કરી દીધું. થોડુક શીખવું પડશે પસે આવડી જાહે.ન્યા લગી હું જોડણીયું સુધારુ સુ. લેખ બનાવવાનો હોય તો આમાથી જ બનાવવાનો ? આમા ભાષાંતર વગર તો લેખ બનતો નથી. પણ હારું સાધન સે. હું અધુરો લેખ પુરો કરીશ.-ગામડિયો