સાતતાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:તળાવ using HotCat
વ્યાકરણ અન્ જોડણીઓ હરખી કરી
લીટી ૧:
{{સુધારો}}
'''સાતતાલ''' અથવા '''શનીતાલ''' (હિન્દી માં સાત તળાવો માટે) એ ભારત નાભારતનાં ઉત્તરાખંડ રાજ્ય નારાજ્યના નૈનીતાલ જીલ્લા નાજિલ્લાના ભીમતાલ શહેર નીશહેરની પાસે નીચલા હિમાલય માંહિમાલયમાં આવેલા સાત ફ્રેશતાજા મીઠા પાણીના તળાવોનો એક બીજા સાથે જોડાયેલજોડાયેલો સમૂહ છે. આ સમૂહ mehragaon ખીણમાં સરસ બગીચાઓની નીચે ૧૩૭૦ મીટરની ઊંચાઈએ સ્થિત છે. 
 
ઓક અને પાઇનપાઇનના નાવૃક્ષોના વૃક્ષોગાઢ ના ઘના જંગલો નીજંગલોની વચ્ચે સેટ થયેલુંવસેલું સાતતાળ એ ભારત ના પ્રદુષણભારતનાં વગરપ્રદૂષણ નાવગરનાં અને સાફ રખાયેલા ચોખ્ખા પાણી નાપાણીનાં બાકી રહેલા થોડા બાયોમ્સતળાવો પૈકી નુંપૈકીનું એક છે. આ સ્થળ યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. આઉટડોર વેકેશન દરમ્યાન ફરવા માટે બહાર નીકળેલા પ્રવાસીઓ માટે ખાવા પીવા ની-પીવાની વ્યવસ્થા માટે અહી કેમ્પો ઉભાઊભા કરાયા છે જે અહી નાઅહીંના સ્થાનિક લોકો દ્વારા જ ચલાવાયચલાવવામાં આવે છે. 
આ સમૂહ mehragaon ખીણ માં સરસ બગીચાઓની નીચે ૧૩૭૦ મીટર ની ઉચાઈએ સ્થિત થયેલા છે. 
 
ઓક અને પાઇન ના વૃક્ષો ના ઘના જંગલો ની વચ્ચે સેટ થયેલું સાતતાળ એ ભારત ના પ્રદુષણ વગર ના અને સાફ રખાયેલા ચોખ્ખા પાણી ના બાકી રહેલા થોડા બાયોમ્સ પૈકી નું એક છે. આ સ્થળ યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. આઉટડોર વેકેશન માટે નીકળેલા પ્રવાસીઓ માટે ખાવા પીવા ની વ્યવસ્થા માટે અહી કેમ્પો ઉભા કરાયા છે જે અહી ના સ્થાનિક લોકો દ્વારા જ ચલાવાય છે. 
 
== ભૂસ્તરશાસ્ત્ર ==
સાતતાળ એ હિમાલય નીહિમાલયની નીચલી પર્વતમાળા માંપર્વતમાળામાં સ્થિત થયેલું અને તિબેટીયન પ્લેટ તેમજ ગંગા નાનદીના મેદાની વિસ્તારો વચ્ચે નીવચ્ચેની વિવર્તનીક ગતિવિધિ તેમજ તેમના ઉત્થાન નુંઉત્થાનનું પરિણામ છે. અહી પથ્થરો મુખ્યત્વે કાંપ તેમજ ક્વાર્ટ્ઝ નાક્વાર્ટ્ઝનાં બનેલા છે.
 
=== પરિસ્થિતિ વિજ્ઞાન ===
સાતતાળ વધારે માત્રમાત્રમાં માંપર્યાવરણના પર્યાવરણ ના ક્ષયન નીક્ષયનની અસર હેઠળ નાજુક પરીસ્થીમાંપરિસ્થિતિમાં આવેલા mesotropic ગ્રુપ નાગ્રુપના તળાવો છે. મોટા પ્રમાણપ્રમાણમાં માં જંગલો નોજંગલોનો નાશ,વિઘટિત ન થાય તેવા કચરા નોકચરાનો નિકાલ તેમજ નજીક નાનજીકના વિસ્તારમાં નિયંત્રણ વગર નુંવગરનું શહેરીકરણ આ વિસ્તારવિસ્તારના નાપર્યાવરણને પર્યાવરણખૂબ ને ખુબ નુકસાન પહોચાડે છે. તેના પરિણામે ઓછી માત્રામાં વરસાદ, વનસ્પતિઓ અને પ્રાણીઓપ્રાણીઓની ની પ્રજાતિઓ માંપ્રજાતિઓમાં ઘટાડો તેમજ કાયમી ઝરણાઓ જલ્દી થીજલ્દીથી સુકાઈ જાય છે. તળાવોમાં પણ ઓક્સીઝન નુંઑક્સિજનનું ઓછુ પ્રમાણ તેમજ નાઈટ્રોઝનનાઈટ્રોજન તેમજ ફોસ્ફરસઅને નુંફોસ્ફરસનું ઉચુંઊંચું પ્રમાણ જોવા મળે છે. ગેરકાનૂની શિકાર નાશિકારના કારણે ઘણા જંગલી પ્રાણીઓ નોપ્રાણીઓનો સફાયો થઇ ગયો છે. ખુદારીયા તળાવ તેના પશ્ચિમી તરફતરફના નાપાણીના પાણી ના રીઝાવ નેરીઝાવને કારણે ‘સુખા તળાવ’ બની ગયું છે. તે ઉપરાંત લાન્તાના,પર્થેનિઉમ અને eichhornia જેવી આક્રમક વનસ્પતિઓ નોવનસ્પતિઓનો વ્યાપક વિકાસ પણ આ તળાવો નાતળાવોનાં અસ્તિત્વ સામે ખતરો ઉભોઊભો કરે છે.
 
== વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ==
=== જૈવિક વિવિધતા ===
સાતતાળ તેની જૈવિક વિવિધતા તેમજ પારીસ્થીતિકપરિસ્થિતિજન્ય આયામ ને માટે બેજોડ છે. અહીના નિવાસી તેમજ પ્રવાસી પક્ષીઓ મળી નેમળીને કુલ ૫૦૦ પ્રજાતિઓ, સસ્તન વર્ગ નીવર્ગની ૨૦ પ્રજાતિઓ,પતંગિયાઓ નીપતંગિયાઓની ૫૨૫ થી૫૨૫થી વધારે પ્રજાતિઓ તેમજ ઉધઈઊધઈ, ભમરાઓ અને અન્ય કીટકોકીટકોની ની ૧૧૦૦૦ થી ઓઅન૧૧૦૦૦થી વધારે પ્રજાતિઓ છે.વનસ્પતિઓ માંવનસ્પતિઓમાં bryophytes, ઓર્કિડ,જુજ જવલ્લે જોવા મળતા કલાઈમ્બીંગ છોડ, નાના છોડો,ઔષધીઓઔષધિઓ વગેરે અલગ -અલગ અને વિશાળ પ્રમાણ માંપ્રમાણમાં જોવા મળે છે. દરેક ઝીલ નોઝીલનો તેનો પોતાનો diatom આંક છે. આ પોષ્ટિકતા આધારિત diatom આંક નીઆંકની રચના પાણી નીપાણીની ગુણવત્તા અને પરિસ્થિતિ નુંપરિસ્થિતિનું આકલન કરી નેકરીને કરવામાં આવે છે.
 
=== બટરફ્લાય મ્યુઝીયમ ===
અહી એક ખુબજ વિપુલતા ધરાવતું બટરફ્લાય મ્યુઝીયમમ્યુઝિયમ ફ્રેડરિક smetakek દ્વારા જોન્સ એસ્ટેટ પર બાંધવામાં આવ્યું હતું જ્યાં પતંગિયાપતંગિયાની ની ૨૫૦૦ થી૨૫૦૦થી વધુ તેમજ અન્ય કીટકો ની ૧૧૦૦કીટકોની થી૧૧૦૦થી વધુ પ્રજાતિઓ છે.
 
=== સાતતાળ મિશન એસ્ટેટ અને મેથોડિસ્ટ આશ્રમ ===