Content deleted Content added
લીટી ૧૦:
:ભાઈ, તમે જે લેખ અહિં ન હોય તે ભાષાંતર સાધનની મદદ વગર કે ભાષાંતર કર્યા વગર પણ બનાવી શકો. જે લેખ બનાવવો હોય તે પહેલેથી અહિં છે કે નહિ તે શોધી જુઓ, જુદીજુદી જોડણીઓનો ઉપયોગ કરીને શોધવું. જો શબ્દ ન મળે તો [https://gu.wikipedia.org/w/index.php?search=%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B&title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7&fulltext=1&searchToken=cdl3x42id9bs8esitlktnmkoc આવું જોવા મળશે] જેમાં લાલકડી ઉપર ક્લિક કરીને તમે નવો લેખ બનાવવાની શરૂઆત કરી શકશો.
:જો કે નવો લેખ બનાવો તે પહેલા સ્વાગત સંદેશામાં આપેલી કડીઓની મુલાકાત લઈને વિકિપીડિયા શું છે, અહિં શું કરી શકીએ અને શું ન કરી શકીએ, જે કરી શકીએ તે કેવી રીતે કરાય, વગેરેની માહિતી મેળવી લેશો જેથી આગળ કામ કરવાનું સરળ રહે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૫૨, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
 
હા, પાનું બનાવોનું બટન હવે દેખાણું. હું હવારથી ગોતતો'તો પણ મેળ પડ્યો નઈ. મેં હવારમાં ક્ બે કડીઓની મુલાકાત લીધી'તી. બીજીયું હજી બાકી છે. આપના બ્યનો ખૂબ ખૂબ અભાર. હું વાંચીને પછી થોડાક દિવસ પસે લેખ બનાવય્. તેમાં ભૂલ હોય તો કે જો.-ગામડિયો