સાતતાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફસફાઈ મહદંશે પૂર્ણ માટે સુચના હટાવી
લીટી ૧૭:
 
=== સાતતાલ મિશન ઇસ્ટેટ અને મેથડિસ્ટ આશ્રમ ===
સાતતાલ [[ખ્રિસ્તી ધર્મ|ખ્રિસ્તી]] આશ્રમની રચના ઇ. સ્ટેન્લી જોન્સ (૧૮૮૪-૧૯૭૩) દ્વારા કરવામાં આવી હતી. આ ખ્રિસ્તી આશ્રમ એક જૂના ચાનાં બગીચા પર સાતતાલ તળાવનાં કિનારા પર છે. સેન્ટ જોહ્ન ચર્ચ પણ આ આશ્રમનો એક હિસ્સો છે જે મિશ્ર સ્થાપત્ય કલાનું દર્શનિય સ્થાન છે. અહીં નજીકમાં ‘ચેપલ’ પણ છે, તેની રચના ઉત્તરાખંડનાં કુમાઉ પ્રદેશમાં [[ખ્રિસ્તી ધર્મ]]નાં પ્રચાર માટે ૧૯૩૦માં કરવામાં આવી હતી. ઘણા વર્ષો સુધી આ ચર્ચનાં પ્રચારકો દ્વારા આ એક વેદાંત આશ્રમ છે તેમ કહી લોકોને ગુમરાહ કરાવામાં આવતા હતાં. ઘણા ખ્રિસ્તીઓ કહે છે કે, 'આ રીતે છેતરપિંડી કરવી તે રોમન કૅથોલિક ચર્ચ તેમજ નવા કરાર મુજબ નિષેધને પાત્ર છે એવું માનવામાં આવે છે.'
 
=== સુભાષ ધારા ===