Content deleted Content added
લીટી ૧૩:
હા, પાનું બનાવોનું બટન હવે દેખાણું. હું હવારથી ગોતતો'તો પણ મેળ પડ્યો નઈ. મેં હવારમાં ક્ બે કડીઓની મુલાકાત લીધી'તી. બીજીયું હજી બાકી છે. આપના બ્યનો ખૂબ ખૂબ અભાર. હું વાંચીને પછી થોડાક દિવસ પસે લેખ બનાવય્. તેમાં ભૂલ હોય તો કે જો.-ગામડિયો
:એય ને તમતમારે વોંચ્યે રાખો, નવો પાનોં બનાબ્બા મોટે અમી થોડોઘણો લોકો અહિં સિયે, તમારું વાંસવાનું પતે અને હરખી ફાવટ આવે એટલે અમની કીજો, પસે અમી જોઈ લૈહું....--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૧૭, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
 
હા હો પસે તો એયને મજો મજો થૈ જાહે. ભલુ થાજો તમારા બેયનું કે અરધુપરધુ આવડી ગ્યું. એ એક બે દિ'માં પતી જહે પસી તમને કઉં. આભાર.-[[સભ્ય:ગામડિયો|ગામડિયો]] ([[સભ્યની ચર્ચા:ગામડિયો|ચર્ચા]]) ૨૨:૩૪, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
 
==સ્વાગત==