ભીમતાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફસફાઇ, હંજવારી કાઢી
લીટી ૨:
'''ભીમતાલ''' એ ભારતના [[ઉત્તરાખંડ]] રાજ્યના [[નૈનીતાલ]] જિલ્લામાં આવેલી નગરપંચાયત છે. જે નૈનીતાલથી ૨૨ કિલોમીટર દૂર અને સમુદ્રસ્તરથી ૧૩૭૦ ફૂટની ઊંચાઇ પર સ્થિત છે. ભીમતાલનું મુખ્ય આકર્ષણ ભીમતાલ તળાવ છે જેના મધ્યમાં એક ટાપુ આવેલો છે. મોટા ભાગના જિલ્લા પ્રશાસન કાર્યાલયો અહીં નવા બનેલા વિકાસ ભવનમાં સ્થળાંતરિત થઇ જતાં ભીમતાલ પર્યટન સ્થળ ઉપરાંત હવે એક નાનું જિલ્લા મુખ્યાલય પણ બની ગયું છે. 
 
== ભીમતાલ ની આબોહવા અને હવામાન ==
 ભીમતાલ નીભીમતાલની આબોહવા ઉનાળાઊનાળા દરમ્યાન ખુબખૂબ જ સુખદ અને સ્વાસ્થ્યપ્રદ પરંતુ શિયાળામાં ખુબખૂબ જ ઠંડી હોય છે.ઉનાળા ઊનાળા દરમ્યાન તાપમાન 29 ° સે થી 15 ° સે નીસેની વચ્ચે હોય છે જયારે શિયાળા માંશિયાળામાં ૪ ડીગ્રી સે. થી 18 ° સે ની વચ્ચે હોયરહે છે. 
 
== ઈતિહાસ ==