ભીમતાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎ઈતિહાસ: હંજવારી કાઢવાનું ચાલુ
લીટી ૬:
 
== ઈતિહાસ ==
 ભીમતાલ એ મહાભારતનામહાભારતનાં પાત્ર [[ભીમ]] પરથી નામ આપવામાં આવેલુઆવેલું એક પ્રાચીન સ્થળ છે. ભીમેશ્વરા મહાદેવ મંદિર, કે જે -ભીમતાલ તળાવ નાતળાવના કાંઠે આવેલું જુનુંજૂનું શિવ મંદિર છે,-તે પાંડવો નાપાંડવોના વનવાસ દરમ્યાન ભીમે આ સ્થળ નીસ્થળની મુલાકાત લીધી ત્યારે બાંધવામાં આવેલું હોવાનું મનાય છે. અત્યારે જે મંદિર છે તે 17 મી17મી સદીમાં બાઝ બહાદુર (1638-78 એડી), જે ચાંદ રાજવંશ નોરાજવંશનો અને કુમાઉ રાજ્યરાજ્ નો રાજા હતો તેના દ્વારા બનાવવામાં આવ્યું હતું.
 
 ભીમતાલ એ એંગ્લો-નેપાળી યુદ્ધ(ગોરખા યુદ્ધ)(1814-16) પછી બ્રિટિશ શાસન હેઠળ આવ્યું હતું. 
 
ભીમતાલ તેના નજીકના શહેર નૈનિતાલ કરતાં જૂનું છે, કારણ કે નૈનિતાલ શહેર માત્ર 150-160 વર્ષ જૂનું છે.પરંતુ જ્યારે ભીમતાલ એક લાંબા સમયથી મેદાનો અથવા તેની સામેની ટેકરીઓ પરથી આવતા પ્રવાસીઓ માટે એક વિરામ માટે નુંમાટેનું સ્થળ છે. જૂના કેડી-માર્ગ નોમાર્ગનો ઉપયોગ અહીં હજુ પણ થાય છે જે Kumaunકુમાઉન પ્રદેશ અને નજીકનાનજીકનાં Kathgodamકાઠગોડમ તેમજ નેપાળ અને તિબેટ જોડે છે. તે કદાચ જુનોજૂનો પ્રસિદ્ધ ‘SILK‘સિલ્ક ROUTE’ નોરુટ’નો ભાગ હોઈ શકે તેવી માન્યતા છે.
 
== જોવાલાયક સ્થળો ==