ભીમતાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૩:
સયદબાબાની મઝાર એ એક એવી જગ્યા છે જ્યાં ભીમતાલ અને તેની આસપાસના સ્થળો તેમજ વિવિધ ભાગમાંથી લોકો દર ગુરુવારે અહી પૂજા માટે આવે છે. તે વિવિધતામાં એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણકે અલગ-અલગ ધર્મો (હિન્દૂ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી) ના લોકો અહીં આવે છે તે ઉપરાંત અહીંનો નજારો આ સ્થળનું મુખ્ય આકર્ષણ છે. અહીંથી સમગ્ર તળાવ, ડેમ, ત્યાના ટાપુઓ તેમજ નજીકના સ્થળો જેવા કે જંગાલીયા ગાઁવ, નકુચિયાતલ જોઈ શકાય છે.
 
== વસતી વિષયક ==
== વસ્તી-વિષયક માહિતી ==
2011 ની2011ની ભારતની વસ્તીવસતી ગણતરી મુજબ, ભીમતાલ નીભીમતાલની વસ્તીવસતી 7722 લોકો છે., જે ૨૦૦૧૨૦૦૧ની ની સરખામણી માંસરખામણીમાં ૩૧.૪૬% નો વધારોવધારે છે.અહી જાતીઅહીં જાતિ રેશિયો ૮૮૫ છે.ભીમતાલ નોભીમતાલનો સરેરાશ સાક્ષરતા દર ૯૩.૬૭% છે જે રાષ્ટ્રીય સરેરાશ ૭૪.૦૪% કરતા વધારે છે, જેમાં ૯૫.૨૮% પુરુષ સાક્ષરતાસાક્ષર અને ૯૧.૭૯% સ્ત્રી સાક્ષરતાસાક્ષર છે.અહી અહીં ૧૧% વસ્તીવસતી ૬ વર્ષથી ઓછી ઉમર નીઉંમરની છે.
 
== પ્રવાસન આવાસ ==