Content deleted Content added
લીટી ૧૬:
હા હો પસે તો એયને મજો મજો થૈ જાહે. ભલુ થાજો તમારા બેયનું કે અરધુપરધુ આવડી ગ્યું. એ એક બે દિ'માં પતી જહે પસી તમને કઉં. આભાર.-[[સભ્ય:ગામડિયો|ગામડિયો]] ([[સભ્યની ચર્ચા:ગામડિયો|ચર્ચા]]) ૨૨:૩૪, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
::ગામડીયા ભાઈ, તમે બવ જાણકાર હો એ રીતે પાનાઓ પર હંજવારી કાઢી શકો છો એ જાણીને ખુબ આનંદ થયો. મદદની જરૂર પડે તો અમે સહુ પણ ટેકો કરવા તૈયાર સવી. આવું હારૂ કામ ચાલું રાખજો. વાહ, તમે તો શ્રી ધવલભૈ ની લેખીનીમાં પણ તળપદી બોલીની સોડમ આણી છે. એક વખત સંધાય ભેદા થૈને કરીયું ખાહું.--એ. આર. ભટ્ટ ૦૮:૧૫, ૧૫ જૂન ૨૦૧૬ (IST)
 
કેરીયુ ખાવાનું આપડી વાડીએ જ રાખસુ. ઘરવાળી માથાની મળી સે એટલે હવારમાં રોજ હંજવારી કાઢવી પડે સે એટલે ટેવ પડી ગૈ સે. આયા બધાય મજાના માણસ સે. મજા પડી. જરુર પડહે તો ડોરબેલ વગાડય. આભાર સાયેબ.-[[સભ્ય:ગામડિયો|ગામડિયો]] ([[સભ્યની ચર્ચા:ગામડિયો|ચર્ચા]]) ૦૮:૫૨, ૧૫ જૂન ૨૦૧૬ (IST)
 
==સ્વાગત==