ભીમતાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎ઈતિહાસ
લીટી ૧૨:
ભીમતાલ તેના નજીકના શહેર નૈનિતાલ કરતાં જૂનું છે, કારણ કે નૈનિતાલ શહેર માત્ર 150-160 વર્ષ જૂનું છે જ્યારે ભીમતાલ એક લાંબા સમયથી મેદાનો અથવા તેની સામેની ટેકરીઓ પરથી આવતા પ્રવાસીઓ માટે એક વિરામ માટેનું સ્થળ છે. જૂના કેડી-માર્ગનો ઉપયોગ અહીં હજુ પણ થાય છે જે કુમાઉન પ્રદેશ અને નજીકનાં કાઠગોડમ તેમજ નેપાળ અને તિબેટ જોડે છે. તે કદાચ જૂનો પ્રસિદ્ધ ‘સિલ્ક રુટ’નો ભાગ હોઈ શકે તેવી માન્યતા છે.
 
== જોવાલાયક સ્થળો ==
[[ચિત્ર:Temple_on_the_Bhimtal_Lake,_Bhimtal,_1864.jpg|thumb|ભીમતાલ તળાવ પાસે આવેલું ભીમતાલ મંદિર.]]
[[ચિત્ર:The_dam_and_the_Bhim_temple_at_Bhimtal,_1895.jpg|thumb|ભીમતાલમાં આવેલું જળાશય અને ભીમતાલ મંદિર.]]
ભીમેશ્વર મંદિર નજીક આવેલું સ્થળ એ ગાર્ગી નદીનો એક સ્ત્રોત છે કે જે સ્થાનિકોમાં ‘ગોલા નદી’ તરીકે ઓળખાય છે જે ગર્ગ પર્વત અથવા નૈનીતાલ જિલ્લાના ગર ગામથી નીકળે છે.