ભીમતાલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎ઈતિહાસ: કડીઓનો મેળ પાડ્યો
લીટી ૧૦:
ભીમતાલ એ એંગ્લો-નેપાળી યુદ્ધ(ગોરખા યુદ્ધ)(1814-16) પછી બ્રિટિશ શાસન હેઠળ આવ્યું હતું.
 
ભીમતાલ તેના નજીકના શહેર નૈનિતાલ કરતાં જૂનું છે, કારણ કે નૈનિતાલ શહેર માત્ર 150-160 વર્ષ જૂનું છે જ્યારે ભીમતાલ એક લાંબા સમયથી મેદાનો અથવા તેની સામેની ટેકરીઓ પરથી આવતા પ્રવાસીઓ માટે એક વિરામ માટેનું સ્થળ છે. જૂના કેડી-માર્ગનો ઉપયોગ અહીં હજુ પણ થાય છે જે કુમાઉન પ્રદેશ અને નજીકનાં કાઠગોડમ તેમજ [[નેપાળ]] અને [[તિબેટ]]ને જોડે છે. તે કદાચ જૂનો પ્રસિદ્ધ ‘સિલ્ક રુટ’નો ભાગ હોઈ શકે તેવી માન્યતા છે.
 
==જોવાલાયક સ્થળો==