Content deleted Content added
No edit summary
→‎લાયસન્સ: દોઢ ડહાપણ
લીટી ૧૦૯:
 
નમસ્કાર ધવલભાઈ, આપના જણાવ્યા મુજબ તથા મારી સમજણ મુજબ ક્રિએટિવ કોમન્સ લાયસન્સની લીંક કૉપી કરીને અમારી વેબસાઈટ પર મુકી છે. તેની URL લીંક અહીં મુકું છું. આગળ માર્ગદર્શન કરશો. http://gujaratibhasha.org/forum/topic/18
 
બેન જેસી કરસન (જય શ્રીકૃષ્ણ), તમે આયા મૂકેલી કડી જોય. આ તો તમે બવ હારુ કામ કરો સો. ચાલુ રાખો. આપડી ભાસાને આગળ લાવવા હારુ તમારા જેવા વિદ્વાનની જ જરુર સે. ન્યાં તમે ઇ જે ક્રિએટિવ કોમન્સની કડી મૂકી ઇ પણ જોય. હું નવો નવો આયા આયો સુ એટલે બવ ખબર પડતી નથ પણ આયા વિકિપીડિયામાં તમે જોવો કે આયા મૂકાતુ લખાણ ક્રિયેટિવ કોમન્સ લાયસન્સ હેઠળ ઉપલબ્ધ છેએવું આયા લખેલુ સે એટલે એમ થાય કે તમે એને કોપી કરવા, ઉપયોગ કરવા, મઠારવા સ્વતંત્ર સો. (એવું પણ લખેલુ સે.) એટલે તમે જ્યાથી લખાણ કૉપી કરો ઇવડુ ઇ લખાણ તે વેબસાઇટમાં આ લાયસન્સ હેઠળ હોય તો તમે તેને આયા મૂકી હકો અથવા તો એના કૉપીરાઇટ જેની કને હોય તેની લેખિત પરવાનગી જોયે એમ હું હમજ્યો સુ. જો તમને પરવાનગી નો મળે તોય મૂંઝાયા વગર તમે તમતમારે એ લખાણનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીને એને તમારી ભાસામાં (બેઠે બેઠી કૉપી નૈ કરવાની એમ) આયા મૂકો તોય હાલે.-[[સભ્ય:ગામડિયો|ગામડિયો]] ([[સભ્યની ચર્ચા:ગામડિયો|ચર્ચા]]) ૧૧:૦૫, ૧૫ જૂન ૨૦૧૬ (IST)