વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બે વિભાગો ભેગા કર્યા. કેવી રીતે ટાઇપ કરવું લેખને સુધારવાની જરૂર છે.
નાનું સુધારા. કોમન્સની મદદની કડી આપી, જોડણી વગેરે.
લીટી ૨૨:
 
==એનો અર્થ એ કે વિકિપીડિયા પર ગમે તે વ્યક્તિ તોડફોડ કરી શકે છે?==
વિકિપીડિયા નો કોઇ પણ લેખ કોઇ પણ વ્યક્તિ બદલી શકે છે. પણ અહિંયા સ્વયં સેવકો હાજર જ રહેતા હોય છે જેઓ કોઇ વ્યક્તિના ખરાબ લેખન ને સુધારવા કે કોઇ પણ પ્રકારની તોડફોડને અવળી કરી લેખોની કક્ષા સાચવી રાખે છે. તમે પણ તેમાં મદદરૂપ થઇ શકો છો. દરેક લેખનો "ઈતીહાસઇતિહાસ" તમે જોઇ શકો છો. આ લેખનો પણ "ઈતીહાસઇતિહાસ" છે. આ લેખના મથાળે જ્યાં "ઈતીહાસઇતિહાસ" લખ્યું છે ત્યાં અથવા [http://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B&action=history અહીં] ક્લિક કરો અને જુઓ ઇતિહાસમાં કેવી રીતે માહિતી મળે છે.
 
== લેખમાં ચિત્રો કેમ નથી દેખાતા? ==
લીટી ૩૧:
પ્રશ્નઃઆપે ઉપર જણાવ્યું તેમ, જો તે લેખ જે તે વિકિમાં જ હોય અને કોમન્સમાં ન હોય, તો આવા ચિત્રોને અંગ્રેજી/હિંદી વિકિમાંથી વિકિ કોમન્સમાં કેવી રીતે લઈ આવવું?
*ઉત્તરઃ આને માટે આપે [[:commons:|કોમન્સ]]માં જઈને [[:Commons:Commons:Upload|અપલોડ ફાઇલ]] પર ક્લિક કરવાનું રહેશે, જે આપણા ગુજરાતી વિકિની જેમજ ડાબી બાજુના હાંસીયામાં જોવા મળશે. હવે જે પાનું ખુલે તેમાં ૪થો પર્યાય [http://commons.wikimedia.org/w/index.php?title=Special:Upload&uselang=fromwikimedia It is from another Wikimedia project (Wikipedia, Wikibooks, Wikinews, etc.)] ની કડી પર ક્લિક કરવાથી એક ફોર્મ ખુલશે. તે ફોર્મ વાળા પાનાંમાં ઉપરનાં લખાણના બીજા ફકરામાં [http://toolserver.org/~magnus/commonshelper.php CommonsHelper tool] છે, તેનો ઉપયોગ કરીને જે તે વિકિપીડિયાનાં પ્રકલ્પમાંથી ફાઈલની માહિતી લેવી, તેને કોપી કરી, '''Transfer a work from another Wikimedia project''' વાળા ફોર્મમાં '''Summary:''' નાં ખાનામાં મુકવાથી તેની બધીજ માહિતી આપોઆપ ઉમેરાઈ જશે. આ સાથે તમારે જે તે વિકિમાંથી ફાઇલ તમારા કોમ્યુટર પર ડાઉનલોડ કરવી પડશે, હવે આ ડાઉનલોડ કરેલી ફાઇલને '''Local filename'''નાં '''Browse''' બટનની મદદથી પસંદ કરો, જેથી '''Destination filename:'''માં જે તે નામ આપોઆપ દેખાશે. મારા મતે આ નામ યથાવત રહેવા દેવું, કેમકે તે નામથી જ તે ફાઇલ અન્યત્ર જોડાયેલી હોવાથી જો નામ બદલવામાં આવે તો તકલીફ થઈ શકે છે. છતાં જરૂર જણાય તો તમે ત્યાં તેને નવું નામ આપી શકો છો. આ જ રીતે જ્યારે તમે '''કોમન્સ હેલ્પર ટૂલ'''ની મદદથી સમરિ લાવ્યા હશો તો, '''Categories:''' પણ આપોઆપ આવી ગઈ હશે, છતાં તમારે જો ફાઈલને કોઈ વિશેષ શ્રેણીમાં મુકવી હોય તો, '''Categories:''' ખાનામાં તે શ્રેણી/શ્રેણીઓનું નામ ઉમેરી શકો છો. અ બધું જ થઈ ગયા પછી, નીચે '''અપલોડ ફાઇલ'''નું બટન છે તેના પર ક્લિક કરવાથી આપની ફાઇલ અપલોડ થઈ જશે.
 
આ [https://commons.wikimedia.org/wiki/Commons:First_steps/Uploading_files/gu મદદ પાનું] પણ જુઓ.
 
==લેખ ને અનુરુપ જે કોઇ પણ શ્રેણી હોય, તેમાં કઇ રીતે ઉમેરવુ?==
લેખને અનુરૂપ શ્રેણીમાં મુકવા માટે જે તે લેખને અંતે '''[[શ્રેણી:_________]]''' ઉમેરી દો. દર્શાવેલી ખાલી જગ્યામાં તે શ્રેણીનું નામ લખો. દા. ત. શ્રેણી:રાસાયણિક તત્વો
[[શ્રેણી:વિકિપીડિયા મદદ]]
''' ઉમેરી દો. દર્શાવેલી ખાલી જગ્યામાં તે શ્રેણીનું નામ લખો. દા. ત. શ્રેણી:રાસાયણિક તત્વો
 
==ઢાંચો શું હોય છે? એનો ઉપયોગ કઇ સ્થિતીમાં કરાય?==
ઢાંચો એ પહેલેથી નિશ્ચિત કરાયેલા કમાન્ડની માલિકા છે. જે કાર્યો વારંવાર કરવા પડે તેને ટાળવા ઢાંચા વપરાય છે. દા.ત. એક કોઠો બનાવવો હોય. તે દરેક લેખમાં આવતો હોય. તો દર વખતે કોઠા બનાવવાની પળોજણ માં પડી સમય બગાડતો અટકાવવા ઢાંચા વપરાય છે. આ ઢાંચાને બે છગડિયા <nowiki>{{ અને }}</nowiki> કૌંસમાં લખાય છે. આવો એક ઘણો ઉપયોગિઉપયોગી ઢાંચો છે, "માહિતીચોકઠું" નામનો. વિશ્વના વિવિધ દેશને લાગતા લેખમાં "માહિતીચોકઠું દેશ" વપરાયો છે. તે બનાવવો ઘણો અટપટો છે. પણ મહાવરાથી ઢાંચા વાપરી શકાય છે.
 
==ચોતરા પર ચર્ચા કેવી રીતે શરૂ કરવી?==
ચોતરા પર નવી ચર્ચા ચાલુ કરતી વખતે, આખાં પાનાંમાં ફેરફાર કરીને છેડે નવો વિષય ઉમેરવાને બદલે [[:વિકિપીડિયા:ચોતરો]] પર જમણી બાજુ ઉપરની તરફ એક ચોરસ ખાનું દેખાશે જેમાં ચોતરો (સમાચાર) અને ચોતરો (અન્ય) એમ લખ્યું છે અને તે બંનેની સામેના કોઠામાં '''નવી ચર્ચા'''ની કડી છે, આમાંથી આપની ચર્ચાના વિષયને અનુરૂપ વિભાગમાં '''નવી ચર્ચા''' પર ક્લિક કરીને નવો વિષય ઉમેરવા વિનંતિ. આમ કરવાથી ચોતરાનું સુવ્યવસ્થિત માળખું જળવાઈ રહેશે.
 
[[શ્રેણી:વિકિપીડિયા મદદ]]