"તાપી નદી" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ઇન્ફોબોક્સ, સુધારાઓ.
નાનું (111.90.169.108 (talk) દ્વારા કરેલ ફેરફારોને Vyom25 દ્વારા કરેલા છેલ્લા સુધારા સ...)
(ઇન્ફોબોક્સ, સુધારાઓ.)
{{Geobox|River
| name = તાપી<br>તાપ્તી, સુર્યપુત્રી
| other_name =
| map =
| map_alt =
| map_caption =
| country = {{flag|ભારત}}
| state = [[મધ્ય પ્રદેશ]]
| state1 = [[મહારાષ્ટ્ર]]
| state2 = [[ગુજરાત]]
| city= [[બેતુલ]]
| city1 = [[બુરહાનપુર]]
| city2 = ભુસાવલ
| city3 = નંદુરબાર
| city4 = [[સુરત]]
| city5 = સિંદખેડા
| country_flag = true
| length = 724
| length_round = 0
| length_note = approx.
| watershed =
| watershed_round =
| watershed_note =
| discharge_location = ડુમ્મસ
| discharge_average = 489
| discharge_max = 9830
| discharge_min = 2
| discharge_note = <ref>{{cite web
| title = Tapti Basin Station: Kathore
| publisher = UNH/GRDC
| url = http://www.compositerunoff.sr.unh.edu/html/Polygons/P2853300.html
| accessdate = ૧ જાન્યુઆરી ૨૦૧૩
}}
</ref>
| source = મુલ્તાઇ [[બેતુલ]]
| source_location = સાતપુડા
| source_State = [[મધ્ય પ્રદેશ]]
| source_Region = મધ્ય
| source_elevation =
| source_lat_d =
| source_lat_m =
| source_lat_s =
| source_lat_NS =
| source_long_d =
| source_long_m =
| source_long_s =
| source_long_EW =
| mouth_name = [[ખંભાતનો અખાત]] ([[અરબી સમુદ્ર]])
| mouth_location = ડુમ્મસ, [[સુરત]]
| mouth_region = [[ગુજરાત]]
}}
[[Image:Tapi paramoma 3.jpg|thumb|300px|right|[[સુરત]] નજીક તાપી નદી નું વિહંગમ દૃશ્ય]]
[[Image:Tapi River in Surat.jpg|thumb|250px|right|તાપી નદી, [[સુરત]] નજીક.]]
'''તાપી નદી''' મધ્ય ભારતની એક મહત્વની નદી છે. તાપી નદીની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. તાપી, [[નર્મદા]] અને [[મહી નદી]]ઓ એવી છે કે જે [[પૂર્વ]]થીપૂર્વથી [[પશ્ચિમ]] દિશામાં વહે છે.
 
તાપી નદી દક્ષિણ [[મધ્ય પ્રદેશ]]ના [[સાતપુડા]] પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, [[મધ્ય પ્રદેશ]]નાપ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં દાખલ થાય છે. [[મહારાષ્ટ્ર]]માંમહારાષ્ટ્રમાં[[ખાનદેશ]]માં થીખાનદેશમાંથી વહેતી [[ડેક્કન ઉચ્ચપ્રદેશ (પ્લેટો)]] ના [[ઉત્તર]]-પશ્ચિમ ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ [[વિદર્ભ]]માંવિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને [[અરબી સમુદ્ર]]ના [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]ને જઇ ને મળે છે. [[ગુજરાત]] નું [[સુરત]] પણ તાપી ના કિનારે જ આવેલું છે. મુઘલમુગલ કાળ દરમ્યાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો અહીથી જતા હતા
'''તાપી નદી''' મધ્ય ભારતની એક મહત્વની નદી છે. તાપી નદીની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. તાપી, [[નર્મદા]] અને [[મહી નદી]]ઓ એવી છે કે જે [[પૂર્વ]]થી [[પશ્ચિમ]] દિશામાં વહે છે.
 
તાપી નદી દક્ષિણ [[મધ્ય પ્રદેશ]]ના [[સાતપુડા]] પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, [[મધ્ય પ્રદેશ]]ના નિતાર પ્રદેશમાં થઇને [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં દાખલ થાય છે. [[મહારાષ્ટ્ર]]માં એ [[ખાનદેશ]]માં થી વહેતી [[ડેક્કન ઉચ્ચપ્રદેશ (પ્લેટો)]] ના [[ઉત્તર]]-પશ્ચિમ ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ [[વિદર્ભ]]માં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને [[અરબી સમુદ્ર]]ના [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]ને જઇ ને મળે છે. [[ગુજરાત]] નું [[સુરત]] પણ તાપી ના કિનારે જ આવેલું છે. મુઘલ કાળ દરમ્યાન સુરત શહેરના મક્કા ઓવારા પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો અહીથી જતા હતા
 
== નામ ==
 
== નદીનો તટ પ્રદેશ અને ઉપનદીઓ ==
તાપી નદીના તટ પ્રદેશ નોપ્રદેશનો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિલો મીટર માંકિમીમાં ફેલાયેલો છે. જે ભારતના ક્ષેત્રફળના ૨ % જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.) માં આવેલો છે .
 
તાપીનો તટ પ્રદેશ ઘણું કરીને [[મહારાષ્ટ્ર]]ના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે [[અમરાવતી]], [[અકોલા]], [[બુલઢાણા]], [[વાસીમ]], [[જલગાવ]]જલગાંવ, [[ધુળે]], [[નંદુરબાર]] અને [[નાસિક]] માં થઇને પસાર થાય છે. [[મધ્ય પ્રદેશ]]ના [[બેતુલ]] અને [[બુરહાનપુર]] અને [[ગુજરાત]]ના [[સુરત]] જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે. તાપી નદીમાં વરેલી નદીનું પાણી પણ આવે છે. તાપી નદી સુરત જિલ્લાનાં ડુમ્મસ ખાતે ખંભાતના અખાતને મળે છે.
 
== યોજનાઓ ==
 
૨. કાકરાપાર (સુરત જિલ્લામાં)
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{ગુજરાતની નદીઓ}}