તાલુકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું removed Category:સમાજશિક્ષણ using HotCat
નાનું ભૂગોળ સ્ટબ. સુધારો.
લીટી ૧:
'''તાલુકો''' ‍([[હિન્દી]]: तेहसिल) નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહ માટે વપરાતો શબ્દ છે.
તાલુકો [[ભૂગોળ]] વિષયનો શબ્દ છે. [[હિન્દી]] ભાષામાં તેહસીલ (तेहसिल) કહેવાય છે.
 
વહિવટી સરળતા માટે દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને [[તાલુકો|તાલુકા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને [[જિલ્લો|જિલ્લા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને [[રાજ્ય]] તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને [[દેશ]] તરીકે ઓળખવામાં આવે છે.
વહિવટી સરળતા માટે દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને [[તાલુકો|તાલુકા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને [[જિલ્લો|જિલ્લા]] તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને [[રાજ્ય]] તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને [[દેશ]] તરીકે ઓળખવામાં આવે છે. આમ, દેશનું સંચાલન નાનામાં નાના વિસ્તાર સુધી યોગ્ય રીતે થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
 
== આ પણ જુઓ ==
* [[જિલ્લો]]
 
{{geo-stub}}
 
[[Category:ભૂગોળ]]