બાબરકોટ (તા. જાફરાબાદ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Babar Kot" ને ભાષાંતર કરીને બનાવેલ
 
જૂનો લેખ વિલિન કર્યો. અન્ય સુધારાઓ.
લીટી ૧:
{{Infobox Indian jurisdiction
'''બાબરકોટ''' સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ પુરાતત્વીય મહત્વ ધરાવતું સ્થળ અને ગામ છે. આ સ્થળ ગુજરાતના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશમાં [[અમરેલી જિલ્લા]]<nowiki/>ના [[જાફરાબાદ તાલુકો|જાફરાબાદ તાલુકા]]<nowiki/>માં આવેલું છે. [[અમદાવાદ|અમદાવાદથી]] આ સ્થળ ૩૨૫ અને [[ભાવનગર]]<nowiki/>થી ૧૫૨ કિમી દૂર આવેલું છે.
| type = ગામ
| native_name = બાબરકોટ
| state_name = ગુજરાત
| district = અમરેલી
| taluk_names = જાફરાબાદ
| latd = 20.8667 |latm = |lats =
| longd= 71.3667 |longm= |longs=
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશો
| blank_value_3 = [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમજ [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''બાબરકોટ (તા. જાફરાબાદ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[અમરેલી જિલ્લો| અમરેલી જિલ્લા]]માં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[ જાફરાબાદ | જાફરાબાદ તાલુકા]]માં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ પુરાતત્વીય મહત્વ ધરાવતું સ્થળ અને ગામ છે. બાબરકોટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], [[માછીમારી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
[[અમદાવાદ]]થી આ સ્થળ ૩૨૫ કિમી અને [[ભાવનગર]]થી ૧૫૨ કિમી દૂર આવેલું છે.
 
== ખોદકામ ==
યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના ગ્રેગરી પોસેલે આ સ્થળનો વિગતવાર અભ્યાસ [[રોજડી]] અને [[ઓરિયો ટીંબો|ઓરિયા ટીંબા]]<nowiki/>ની સાથે હાથ ધર્યો હતો.
 
== ઐતિહાસિક મહત્વ ==
આ સ્થળ હડપ્પીય સંસ્કૃતિના પાછલા કાળનું છે અને ૨.૭ હેક્ટરનો વિસ્તાર ધરાવે છે. અહીં કિલ્લેબંધ દિવાલ પણ છે.<ref name="singh">{{Cite book|last=Singh|first=Upinder|title=A History of Ancient and Early Medieval India : from the Stone Age to the 12th century|year=2008૨૦૦૮|publisher=Pearson Education|location=New Delhi|isbn=9788131711200|pages=222૨૨૨|url=http://books.google.co.in/books?id=H3lUIIYxWkEC&pg=PA222&dq=babar+kot&hl=en&sa=X&ei=7igJUOTKOoSsrAeWu5zJCA&ved=0CDgQ6AEwAQ#v=onepage&q=babar%20kot&f=false}}</ref>
 
== તારણો ==
આ સ્થળ પરથી અનાજ<ref name="singh">{{Cite book|last=Singh|first=Upinder|title=A History of Ancient and Early Medieval India : from the Stone Age to the 12th century|year=2008|publisher=Pearson Education|location=New Delhi|isbn=9788131711200|pages=222|url=http://books.google.co.in/books?id=H3lUIIYxWkEC&pg=PA222&dq=babar+kot&hl=en&sa=X&ei=7igJUOTKOoSsrAeWu5zJCA&ved=0CDgQ6AEwAQ#v=onepage&q=babar%20kot&f=false}}</ref> [[બાજરી]] વગેરે<ref name="history">{{Cite book|last=Agnihotri|first=V.K.(Ed.)|title=Indian History|year=1981૧૯૮૧|publisher=Allied Publishers|location=Mumbai|pages=A-82|url=http://books.google.co.in/books?id=MazdaWXQFuQC&pg=SL1-PA82&dq=babar+kot&hl=en&sa=X&ei=FiwJUKCcPNHjrAer_7HJCA&redir_esc=y#v=onepage&q=babar%20kot&f=false}}</ref> અવશેષો મળ્યા છે, એવું જણાય છે કે ઇ.સ. પૂર્વે ત્રીજી સદી દરમિયાન બાજરીનો પાક અહીં લેવાતો હતો.<ref name="jane">{{Cite book|last=McIntosh|first=Jane R.|title=The Ancient Indus Valley : New Perspectives|year=2008૨૦૦૮|publisher=ABC-CLIO|location=Santa Barbara, Calif.|isbn=9781576079072|pages=112|url=http://books.google.co.in/books?id=1AJO2A-CbccC&printsec=frontcover&dq=mcintosh+jane&hl=en&sa=X&ei=kDAJULy4NI2JrAeAl9XICA&ved=0CD4Q6AEwAg#v=onepage&q=babar%20kot&f=false}}</ref> બાબરકોટમાં બે પાકો, એક ઉનાળામાં અને અન્ય શિયાળા દરમિયાન, લેવાતા હતા એવું જણાયું છે.<ref name="david">{{Cite book|last=Nicholas David,|first=Carol Kramer|title=Ethnoarchaeology in Action|year=2001૨૦૦૧|publisher=Cambridge University Press|location=New York|isbn=9780521667791|pages=132૧૩૨|url=http://books.google.co.in/books?id=r__vIw_XUFEC&pg=PA132&dq=babar+kot&hl=en&sa=X&ei=zzIJULn-BM6GrAfYvbnKCA&ved=0CFUQ6AEwBg#v=onepage&q=babar%20kot&f=false|edition=Digitally repr., with corr.}}</ref>
 
== આ પણ જુઓ ==
* [[પાબુમઠ]]<br>
* [[દેશલપર (તા. નખત્રાણા)|દેશલપર]]<br>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==
 
[[શ્રેણી:ગુજરાતની ભૂગોળ]]
[[શ્રેણી:સિંધુ સંસ્કૃતિનાં સ્થળો]]
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:જાફરાબાદ તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]