રોઝડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1.39.13.105 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા...
નાનું સુધારા.
લીટી ૩૦:
|population_density_km2 =
|timezone = ભારતીય પ્રમાણભૂત સમય
|utc_offset = +5.30૩૦
|timezone_DST =
|latd=22 |latm=15 |lats=45 |latNS=N
|longd=70 |longm=40 |longs=28 |longEW=E
|coordinates_display = inline,title
}}
'''રોજડી''' એ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક સ્થળ છે. આ સ્થળ ભારતના [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]ના [[ગોંડલ|ગોંડલ તાલુકા]]માં [[ભાદર નદી]]ના ઉત્તર કાંઠે આવેલું છે. તે ઇસ પૂર્વે ૨૫૦૦ થી ઇસ પૂર્વે ૧૭૦૦ સુધી સતત વસવાટ ધરાવતું હતું.<ref name="possehl">Possehl, Gregory. (૨૦૦૪). </ref>
લીટી ૪૬:
 
== સ્થાપત્ય ==
રોજડીમાં બે મોટા ખોદકામો કરવામાં આવ્યા છે. જેમને દક્ષિણ ખોદકામ અને મુખ્ય માર્ગ ખોદકામ તરીકે ઓળખાય છે. બાહ્ય રસ્તા પર પદ્ધતિસરનું અને સ્થળના ઉત્તર ભાગમાં આવેલા જુદાં માળખામાં પણ ખોદકામ કરવામાં આવ્યું છે. આ બધાં રોજડી C (ઈસ પૂર્વે બે હજાર વર્ષ) સમયગાળાનું યોગ્ય રીતે સચવાયેલું બાંધકામ છે. રોજડીના ઘરો પથ્થરના પાયા પર અને તેની પર કદાચ માટીની દિવાલો વડે બંધાયેલા હતા. કોઇ પણ પ્રકારની ઇંટો (કાચી અથવા પાકી) ખોદકામ દરમિયાનમળીદરમિયાન મળી નથી. કૂવા, નહાવાની ઓરડીઓ કે શેરી ગટરો પણ મળી નથી.<ref name="possehl"></ref>
 
== સંસ્કૃતિ ==
રોજડીમાં મળેલા મોટાભાગનાં વાસણો મજબૂત અને યોગ્ય રીતે ગૂંદેલ લાલ માટીના બનેલા છે. રોજડીમાંથી મળેલા વાસણોમાંથી અડધાથી વધુ વાસણો હાથા વાળા વાટકાંઓ છે. વાસણો પર મોટાભાગે ચિત્રો અથવા [[સરસ્વતી લિપિ|સરસ્વતી લિપિમાં]]માં લખાણો જોવા મળ્યા છે. વાસણોની કિનારીઓ પર હડપ્પીય લખાણ પણ જોવા મળેલ છે. પાંચ (ચાર સંપૂર્ણ અને એક તૂટેલ) તાંબા અથવા કાંસાની કુહાડીઓ મળી છે જે રોજડી C સમયગાળાની છે. ઔદ્યોગિક અને ઉત્પાદન ક્રિયાઓની કોઇ નિશાનીઓ રોજડીના બધાં જ સમયગાળામાં મળી નથી. જેથી તે મોટાભાગે ખેડૂતોનું ગામ હોવાનું સૂચન કરે છે.<ref name="possehl"></ref>
 
== આ પણ જુઓ ==