વિરામચિહ્નો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
ςΜρτε kjhiok ઙober દgg દach ૭hosts બash ડmpte છch પolo પoulse ળosh ળostrills જ્ઞow ૫es ૨oasts રoll ૮asts ડony ઙony tદlદviડion ઉats T૦Hડ |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 173.55.239.44 (talk) દ્વારા કરેલ ફેરફારોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુ... |
||
લીટી ૧:
{{વિરામચિહ્નો|
'''
લેખીત ભાષામાં વિરામચિહ્નો અર્થભેદ પણ દર્શાવે છે. દા.ત. વાક્ય; "પુરુષ વિના, સ્ત્રી, અપૂર્ણ છે." (પુરુષનું મહત્વ), "પુરુષ, વિના સ્ત્રી, અપૂર્ણ છે." (સ્ત્રીનું મહત્વ). ભાષા, સ્થળ, કાળ, બોલી વગેરે પ્રમાણે વિરામચિહ્નોનાં નિયમો અલગ અલગ હોઈ શકે છે. બદલતા પણ રહે છે. વિરામચિહ્નોનાં કેટલાંક પાસા લેખક કે સંપાદકની વિશિષ્ટ શૈલીને લગતાં પણ હોઈ શકે છે. અહીં આપણે ગુજરાતી ભાષામાં વપરાતા વિરામચિહ્નો વિશે જાણકારી મેળવશું.
==ગુજરાતીમાં વિરામચિહ્નો==
[[ગુજરાતી ભાષા]]માં અગિયાર ચિહ્નો વપરાય છે.<ref>"સરળ ગુજરાતી વ્યાકરણ" પા.નં. ૧૫૩, લે- વિ.જે.કુટમુટિયા અને પ્રહલાદ ઠક્કર, પ્ર.સી.જમનાદાસની કંપની, ત્રીજી આવૃત્તિ-સને.
* [[પૂર્ણ વિરામ]] '''
* [[અલ્પ વિરામ]] '''
* [[પ્રશ્નચિહ્ન]] '''
* [[ઉદ્ગારચિહ્ન]] '''
* [[અર્ધ વિરામ]] '''
* [[ગુરુવિરામ]] કે [[મહાવિરામ]] '''
* [[વિગ્રહરેખા]] '''
* [[ગુરુરેખા]] કે [[મહારેખા]] '''
* [[અવતરણ ચિહ્ન]] '''
* [[કૌંસ]] '''
* [[લોપકચિહ્ન]] '''
==સંદર્ભો==
|