સંજીવ કુમાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો જરૂરી!
નાનું Infobox, સુધારાઓની શરૂઆત.
લીટી ૧:
{{સુધારો}}
{{Infobox person
 
| name = સંજીવ કુમાર
'''સંજીવ કુમાર''' હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ [[ગુજરાતી]] હતાં. તેમણે ''[[નયા દિન નયી રાત]]'' ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી. ''[[કોશિશ]]'' ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. ''[[શોલે]]'' ફિલ્મનું ''ઠાકુર''નું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.
| image =
| caption = સંજીવ કુમાર
| birth_name = હરિહર જેઠાલાલ જરીવાલા<ref name=ht12>{{cite web | title = Salt-and-pepper memories with Sanjeev Kumar|publisher=Hindustan Times| url = http://www.hindustantimes.com/editorial-views-on/ColumnsOthers/Salt-and-pepper-memories-with-Sanjeev-Kumar/Article1-954727.aspx |date=૪ નવેમ્બર ૨૦૧૨| accessdate = ૧૨ ઓગસ્ટ ૨૦૧૩}}</ref>
| birth_date = {{Birth date|1938|7|9|df=y}}
| birth_place =[[સુરત]], [[ગુજરાત]], ભારત
| death_place =[[મુંબઈ]], [[મહારાષ્ટ્ર]], ભારત
| death_date = {{Death date and age|1985|11|6|1938|7|9|df=y}}
| death_cause = હ્રદય રોગનો હુમલો
| other_names = હરિભાઇ
| occupation = [[અભિનેતા]]
| spouse =
| years_active = ૧૯૬૦–૧૯૮૫
}}
'''સંજીવ કુમાર''' હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ [[ગુજરાતી]] હતાં. તેમણે ''[[નયા દિન નયી રાત]]'' ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી. ''[[કોશિશ]]'' ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. ''[[શોલે]]'' ફિલ્મનું ''ઠાકુર''નું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.
 
== જીવન ==
સંજીવ કુમાર નો જન્મ [[ગુજરાત]] માં એક ગુજરતીગુજરાતી પરિવાર માં થયો હતો. તેમનું અસલી નામ હરિહર જરીવાલા હતું. તેમનું પત્રિક નિવાસ [[સૂરતસુરત]] હતું પાછળથી તેમનો પરિવાર [[મુંબઈ]] આવી ગયો. ફિલ્મ પ્રતિ જનૂન તેમને [[ભારતીય ફિલ્મ ઉદ્યોગ]] માં લઈ આવ્યો જ્યાં તેઓ એક પ્રશિદ ફિલ્મ અભિનેતા બન્યા. તેઓ આજીવન કુંવારા રહ્યાં અને સં ૧૯૮૫ માં હૃદય ગતિ રોકાઈ જતા તેમનું મૃત્યુ થયું. તેઓ પોતાના વ્યવ્હારથી સૌથી અલગ અભિનય શૈલી માટે ઓળખાય છે. સંજીવ કુમાર એ વિવાહ નહીં પરંતુ પ્રેમ ઘણી વાર કર્યો હતો. તેમને એ અન્ધવિશ્વાસ હતો કે તેમના પરિવાર માં મોટો પુત્ર ૧૦ વર્ષ નો થતા પિતા ની મૃત્યુ થઈ જાય છે. તમના દાદા, પિતા, અને ભાઈ સાથે આ થઈ ચૂક્યૂં હતું. સંજીવ કુમાર એ પોતાના દિવંગત ભાઈ ના પુત્ર ને દત્તક લીધો હતો અને તે દસ વર્ષ નો થતાં તેમનું મૃત્યુ થયું! સંજીવ કુમાર ને ભોજન નો બહુ શોખ હતો. વીસ વર્ષ ની આયુ માં ગરીબ માધ્યમ વર્ગ ના આ યુવાને રંગમચ માં કામ કરવું શુરૂ કર્યું. આમણે નાની ભૂમિકાઓ થી કોઈ પરહેજ ન કર્યો. એચ.એસ.રવૈલ ની [['સંઘર્ષ']] માં [[દિલીપ કુમાર]] ની બાહુમાં શ્વાસ છોડવાનું દ્રશ્ય તેમણે એટલું શાનદાર કર્યો કે તેઓ અભિનય સમ્રાટ ની હરોળમાં આવી ગયા. સિતારા બની ગયા છતાં પણ તેમણે ક્યારેય નખરા ન કર્યાં. આપણે [[જયા બચ્ચન]] ના સાસરા, પ્રેમી, પિતા, પતિ ની ભૂમિકાઓ બજાવી. જ્યારે લેખક [[સલીમ ખાન]] એ તેમના સમકાલીન [[અમિતાભ બચ્ચન]] અને [[શશિ કપૂર]] ના પિતાની ભૂમિકા [[ત્રિશૂલ]]માં નિભાવવાનો આગ્રહ કર્યો તો તેમણે અચકાયા વિના આ ભૂમિકા કરી અને આને શાનદાર ઢંગ થી નિભાવી કે તેમને જ કેંદ્રીય પાત્ર માની લેવામાં આવ્યાં. વૃદ્ધ માણસની ભૂમિકા તેમણે વીસ વર્ષ ની આયુ માં એટલી ખૂબી થી નિભાવી હતી કે [[પૃથ્વીરાજ કપૂર]] જોઈને દંગ રહી ગયા હતાં.એમની ફિલ્મ 'શોલે' માં ઠાકુર બલદેવસિંહની ભૂમિકા યાદગાર હતી.લોકો આજે પણ તે યાદ કરે છે.
 
== કારકિર્દી ==
===ફિલ્મી સફર===
સંજીવ કુમાર એ પોતાની કારકીર્દીની શુરુઆત હમ હિન્દુસ્તાની ફિલ્મ થી ૧૯૬૦ માં કરી. તેમની હીરો ના રૂપમાં ફિલ્મ નિશાન (૧૯૬૮) હતી. તેમણે [[દિલીપ કુમાર]] વિરુદ્ધ [[સંઘર્ષ]] ફિલ્મ માં કામ કર્યું. ફિલ્મ ખિલૌના એ તેમને સ્ટારનો દરજ્જો દેવડાવ્યો. ત્યાર બાદ આમની હિટ ફિલ્મ 'સીતા ઔર ગીતા' (૧૯૭૨) અને મનચલી (૧૯૭૩) પ્રદર્શિત થઈ. ૭૦ ના દાયકામાં આમણે ગુલઝાર જેવા દિગ્દર્શક સાથે કામ કર્યું. આમણે કુલ ૯ ફિલ્મો [[ગુલઝાર]] સાથે કરી જેમાં આંધી (૧૯૭૫), મૌસમ (૧૯૭૫), અંગૂર (૧૯૮૧), નમકીન (૧૯૮૨). તેમના ચાહકો આ તેમની સૌથી સારી ફિલ્મો માં ની એક માને છે. [[શોલે]] (૧૯૭૫) ફિલ્મ માં આમના દ્વારા અભિનીત પાત્ર ઠાકુર આજે પણ લોકો ના દિલોમાં જીવીત છે અને મિમિક્રી આર્ટિસ્ટ માટે આ એક મસાલો છે.
૭૦ ના દાયકામાં આમણે ગુલઝાર જેવા દિગ્દર્શક સાથે કામ કર્યું. આમણે કુલ ૯ ફિલ્મો [[ગુલઝાર]] સાથે કરી જેમાં આંધી (૧૯૭૫), મૌસમ (૧૯૭૫), અંગૂર (૧૯૮૧), નમકીન (૧૯૮૨). તેમના ચાહકો આ તેમની સૌથી સારી ફિલ્મો માં ની એક માને છે. [[શોલે]] (૧૯૭૫) ફિલ્મ માં આમના દ્વારા અભિનીત પાત્ર ઠાકુર આજે પણ લોકો ના દિલોમાં જીવીત છે અને મિમિક્રી આર્ટિસ્ટ માટે આ એક મસાલો છે.
 
==મુખ્ય ફિલ્મો==
Line ૧૬ ⟶ ૨૯:
! વર્ષ !! ફિલ્મ !! પાત્ર !! નોંધ
|-
|[[:શ્રેણી:1993 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૯૩]] || [[પ્રોફેસર કી પડ઼ોસન (1993 ફ઼િલ્મ)|પ્રોફેસર કી પડ઼ોસન]]પડોસન || પ્રોફેસર વિદ્યાધર ||
|-
|[[:શ્રેણી:1987 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૭]] || [[રાહી (1987 ફ઼િલ્મ)|રાહી]] || ||
|-
|[[:શ્રેણી:1986 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૬]] || [[કત્લ (1986 ફ઼િલ્મ)|કત્લ]] || ||
|-
|[[:શ્રેણી:1986 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૬]] || [[કાઁચ કી દીવાર (1986 ફ઼િલ્મ)|કાઁચ કી દીવાર]] || જસવંત સિંહ/દુર્જન સિંહ ||
|-
|[[:શ્રેણી:1986 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૬]] || [[લવ એંડ ગૉડ (1986 ફ઼િલ્મ)|લવ એંડ ગૉડ]] || ||
|-
|[[:શ્રેણી:1986 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૬]] || [[હાથોં કી લકીરેં (1986 ફ઼િલ્મ)|હાથોં કી લકીરેં]] || ડૉક્ટર સાબ ||
|-
|[[:શ્રેણી:1986 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૬]] || [[બાત બન જાયે (1986 ફ઼િલ્મ)|બાત બન જાયે]] || સૂરજ સિંહ ||
|-
|[[:શ્રેણી:1985 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૫]] || [[રામ તેરે કિતને નામ (1985 ફ઼િલ્મ)|રામ તેરે કિતને નામ]] || રામ કુ્મારકુમાર ||
|-
|[[:શ્રેણી:1985 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૫]] || [[જ઼બરદસ્ત (1985 ફ઼િલ્મ)|જ઼બરદસ્ત]] || રતન કુ્માર ||
Line ૨૨૮ ⟶ ૨૪૧:
|[[:શ્રેણી:1971 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૧]] || [[પારસ (1971 ફ઼િલ્મ)|પારસ]] || ||
|-
|[[:શ્રેણી:1970 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૦]] || [[બચપન (1970 ફ઼િલ્મ)|બચપન]] || ||
|-
|[[:શ્રેણી:1970 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૦]] || [[દસ્તક (1970 ફ઼િલ્મ)|દસ્તક]] || ||
|-
|[[:શ્રેણી:1970 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૦]] || [[દેવી (1970 ફ઼િલ્મ)|દેવી]] || ||
|-
|[[:શ્રેણી:1970 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૦]] || [[ગુનાહ ઔર કાનૂન (1970 ફ઼િલ્મ)|ગુનાહ ઔર કાનૂન]] || ||
|-
|[[:શ્રેણી:1970 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૦]] || [[ઇંસાન ઔર શૈતાન (1970 ફ઼િલ્મ)|ઇંસાન ઔર શૈતાન]] || ||
|-
|[[:શ્રેણી:1970 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૦]] || [[ખિલૌના (1970 ફ઼િલ્મ)|ખિલૌના]] || વિજયકમલ એસ સિંહ ||
|-
|[[:શ્રેણી:1970 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૦]] || [[માઁ કા આઁચલ (1970 ફ઼િલ્મ)|માઁ કા આઁચલ]] || ||
|-
|[[:શ્રેણી:1970 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૦]] || [[પ્રિયા (1970 ફ઼િલ્મ)|પ્રિયા]] || ||
|-
|[[:શ્રેણી:1969 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૯]] || [[બંધન (1969 ફ઼િલ્મ)|બંધન]] || ||
|-
|[[:શ્રેણી:1969 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૯]] || [[ચંદા ઔર બિજલી (1969 ફ઼િલ્મ)|ચંદા ઔર બિજલી]] || ||
|-
|[[:શ્રેણી:1969 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૯]] || [[ધરતી કહે પુકાર કે (1969 ફ઼િલ્મ)|ધરતી કહે પુકાર કે]] || ||
|-
|૧૯૬૯ || ગુસ્તાખી માફ || ||
|[[:શ્રેણી:1969 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૯]] || [[ગ઼ુસ્તાખી માફ઼ (1969 ફ઼િલ્મ)|ગ઼ુસ્તાખી માફ઼]] || ||
|-
|[[:શ્રેણી:1969 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૯]] || [[ઇન્સાફ કા મન્દિર (1969 ફ઼િલ્મ)|ઇન્સાફ કા મન્દિર]] || ||
|-
|[[:શ્રેણી:1969 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૯]] || [[જીને કી રાહ (1969 ફ઼િલ્મ)|જીને કી રાહ]] || ||
|-
|[[:શ્રેણી:1969 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૯]] || [[જ્યોતિ (1969 ફ઼િલ્મ)|જ્યોતિ]] || ||
|-
|[[:શ્રેણી:1969 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૯]] || [[સચ્ચાઈ (1969 ફ઼િલ્મ)|સચ્ચાઈ]] || ||
|-
|[[:શ્રેણી:1969 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૯]] || [[સત્યકામ (1969 ફ઼િલ્મ)|સત્યકામ]] || ||
|-
|[[:શ્રેણી:1968 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૮]] || [[ગૌરી (1968 ફ઼િલ્મ)|ગૌરી]] || સંજીવ ||
|-
|[[:શ્રેણી:1968 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૮]] || [[અનોખી રાત (1968 ફ઼િલ્મ)|અનોખી રાત]] || બલ્દેવ સિંહ ||
|-
|[[:શ્રેણી:1968 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૮]] || [[રાજા ઔર રંક (1968 ફ઼િલ્મ)|રાજા ઔર રંક]] || સુધીર ||
|-
|[[:શ્રેણી:1968 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૮]] || [[આશીર્વાદ (1968 ફ઼િલ્મ)|આશીર્વાદ]] || ||
|-
|[[:શ્રેણી:1968 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૮]] || [[સંઘર્ષ (1968 ફ઼િલ્મ)|સંઘર્ષ]] || દ્વારકા પ્રસાદ ||
|-
|[[:શ્રેણી:1968 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૮]] || [[શિકાર (1968 ફ઼િલ્મ)|શિકાર]] || પુલિસ ઇંસ્પેક્ટર ||
|-
|[[:શ્રેણી:1968 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૮]] || [[સાથી (1968 ફ઼િલ્મ)|સાથી]] || અશોક ||
|-
|[[:શ્રેણી:1966 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૬]] || [[હુસ્ન ઔર ઇશ્ક (1966 ફ઼િલ્મ)|હુસ્ન ઔર ઇશ્ક]] || આશિક હુસૈન ||
|-
|[[:શ્રેણી:1966 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૬]] || [[બાદલ (1966 ફ઼િલ્મ)|બાદલ]] || ||
|-
|[[:શ્રેણી:1966 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૬]] || [[કાલપી (1966 ફ઼િલ્મ)|કાલપી]]કલાપી || રાજકુમાર સૂરસિંહજી તખ઼્તસિંહજીતખ્તસિંહજી ગોહિલ ||
|-
|[[:શ્રેણી:1966 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૬]] || [[સ્મગલર (1966 ફ઼િલ્મ)|સ્મગલર]] || મોહન ||
|-
|[[:શ્રેણી:1966 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૬૬]] || [[પતિ પત્ની (1966 ફ઼િલ્મ)|પતિ પત્ની]] || અમર ||
|-
|}
Line ૨૯૧ ⟶ ૩૦૪:
*[[૧૯૭૭]] - [[ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર]] - [[અર્જુન પંડિત (૧૯૭૬ ફિલ્મ)|અર્જુન પંડિત]]
*[[૧૯૭૬]] - [[ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ]] - [[આંધી (૧૯૭૫ ફિલ્મ)|આંધી]]
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{stub}}
 
[[શ્રેણી:બોલીવુડ]]
Line ૨૯૬ ⟶ ૩૧૪:
[[શ્રેણી:વ્યક્તિગત જીવન]]
[[શ્રેણી:હિન્દી અભિનેતા]]
 
 
{{stub}}
 
[[શ્રેણી:ગુજરાતી ચલચિત્ર અભિનેતા]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]