સંજીવ કુમાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Infobox, સુધારાઓની શરૂઆત.
નાનું લાલ કડીઓ હટાવી. અન્ય સાફ-સફાઇ.
લીટી ૧૫:
| years_active = ૧૯૬૦–૧૯૮૫
}}
'''સંજીવ કુમાર''' હિન્દી ફિલ્મોનાં એક પ્રસિદ્ધ અભિનેતા હતાં. તેઓ [[ગુજરાતી]] હતાં. તેમણે ''[[નયા દિન નયી રાત]]'' ફિલ્મમાં નવ ભૂમિકાઓ કરી હતી. ''[[કોશિશ]]'' ફિલ્મમાં તેમણે મુગા-બહેરાં વ્યક્તિનો શાનદાર અભિનય કર્યો હતો. ''[[શોલે]]'' ફિલ્મનું ''ઠાકુર''નું પાત્ર તેમના અભિનય દ્વારા અમર થઇ ગયું છે.
 
== જીવન ==
સંજીવ કુમાર નો જન્મ [[ગુજરાત]] માં એક ગુજરાતી પરિવાર માં થયો હતો. તેમનું અસલી નામ હરિહર જરીવાલા હતું. તેમનું પત્રિક નિવાસ [[સુરત]] હતું પાછળથી તેમનો પરિવાર [[મુંબઈ]] આવી ગયો. ફિલ્મ પ્રતિ જનૂન તેમને [[ભારતીય ફિલ્મ ઉદ્યોગ]] માં લઈ આવ્યો જ્યાં તેઓ એક પ્રશિદપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા બન્યા. તેઓ આજીવન કુંવારા રહ્યાં અને સં ૧૯૮૫ માં હૃદય ગતિ રોકાઈ જતા તેમનું મૃત્યુ થયું. તેઓ પોતાના વ્યવ્હારથી સૌથી અલગ અભિનય શૈલી માટે ઓળખાય છે. સંજીવ કુમાર એ વિવાહ નહીં પરંતુ પ્રેમ ઘણી વાર કર્યો હતો. તેમને એ અન્ધવિશ્વાસઅંધવિશ્વાસ હતો કે તેમના પરિવાર માં મોટો પુત્ર ૧૦ વર્ષ નો થતા પિતા ની મૃત્યુ થઈ જાય છે. તમનાતેમના દાદા, પિતા, અને ભાઈ સાથે આ થઈ ચૂક્યૂં હતું. સંજીવ કુમાર એ પોતાના દિવંગત ભાઈ ના પુત્ર ને દત્તક લીધો હતો અને તે દસ વર્ષ નો થતાં તેમનું મૃત્યુ થયું! સંજીવ કુમાર નેકુમારને ભોજન નો બહુ શોખ હતો. વીસ વર્ષ ની આયુ માં ગરીબ માધ્યમ વર્ગ ના આ યુવાને રંગમચ માં કામ કરવું શુરૂ કર્યું. આમણેતેમણે નાની ભૂમિકાઓ થી કોઈ પરહેજ ન કર્યો. એચ.એસ.રવૈલ ની [[''સંઘર્ષ']]' માં [[દિલીપ કુમાર]] ની બાહુમાં શ્વાસ છોડવાનું દ્રશ્ય તેમણે એટલું શાનદાર કર્યો કે તેઓ અભિનય સમ્રાટ ની હરોળમાં આવી ગયા. સિતારા બની ગયા છતાં પણ તેમણે ક્યારેય નખરા ન કર્યાં. આપણેતેમણે [[જયા બચ્ચન]] નાબચ્ચનના સાસરા, પ્રેમી, પિતા, પતિ નીપતિની ભૂમિકાઓ બજાવી. જ્યારે લેખક [[સલીમ ખાન]] એ તેમના સમકાલીન [[અમિતાભ બચ્ચન]] અને [[શશિ કપૂર]]નાકપૂરના પિતાની ભૂમિકા [[ત્રિશૂલ]]માં નિભાવવાનો આગ્રહ કર્યો તો તેમણે અચકાયા વિના આ ભૂમિકા કરી અને આને શાનદાર ઢંગ થી નિભાવી કે તેમને જ કેંદ્રીય પાત્ર માની લેવામાં આવ્યાં. વૃદ્ધ માણસની ભૂમિકા તેમણે વીસ વર્ષ ની આયુ માં એટલી ખૂબી થી નિભાવી હતી કે [[પૃથ્વીરાજ કપૂર]] જોઈને દંગ રહી ગયા હતાં.એમની ફિલ્મ 'શોલે' માં ઠાકુર બલદેવસિંહની ભૂમિકા યાદગાર હતી.લોકો આજે પણ તે યાદ કરે છે.
 
== કારકિર્દી ==
===ફિલ્મી સફર===
સંજીવ કુમાર એ પોતાની કારકીર્દીની શુરુઆત હમ હિન્દુસ્તાની ફિલ્મ થી ૧૯૬૦ માં કરી. તેમની હીરો ના રૂપમાં ફિલ્મ નિશાન (૧૯૬૮) હતી. તેમણે [[દિલીપ કુમાર]] વિરુદ્ધ [[''સંઘર્ષ]]'' ફિલ્મ માં કામ કર્યું. ફિલ્મ ''ખિલૌના'' એ તેમને સ્ટારનો દરજ્જો દેવડાવ્યો. ત્યાર બાદ આમનીતેમની હિટ ફિલ્મ ''સીતા ઔર ગીતા'' (૧૯૭૨) અને ''મનચલી'' (૧૯૭૩) પ્રદર્શિત થઈ. ૭૦ ના દાયકામાં આમણે ગુલઝાર જેવા દિગ્દર્શક સાથે કામ કર્યું. આમણે કુલ ૯ ફિલ્મો [[ગુલઝાર]] સાથે કરી જેમાં ''આંધી'' (૧૯૭૫), ''મૌસમ'' (૧૯૭૫), ''અંગૂર'' (૧૯૮૧), ''નમકીન'' (૧૯૮૨). તેમના ચાહકો આ તેમની સૌથી સારી ફિલ્મો માં ની એક માને છે. [[શોલે|''શોલે'']] (૧૯૭૫) ફિલ્મ માં આમનાતેમના દ્વારા અભિનીત પાત્ર ઠાકુર આજે પણ લોકો ના દિલોમાં જીવીત છે અને મિમિક્રી આર્ટિસ્ટ માટે આ એક મસાલો છે.
 
==મુખ્ય ફિલ્મો==
{| class="wikitable sortable" border="2" cellpadding="4" cellspacing="0" width="95%" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;"
|- bgcolor="#CCCCCC" align="center"
! વર્ષ !! ફિલ્મ !! પાત્ર !! નોંધ
|-
|૧૯૯૩ || પ્રોફેસર કી પડોસન || પ્રોફેસર વિદ્યાધર ||
|-
|૧૯૮૭ || રાહી || ||
|-
|૧૯૮૬ || કત્લ || ||
|-
|૧૯૮૬ || કાઁચ કી દીવાર || જસવંત સિંહ/દુર્જન સિંહ ||
|-
|૧૯૮૬ || લવ એંડ ગૉડ || ||
|-
|૧૯૮૬ || હાથોં કી લકીરેં || ડૉક્ટર સાબ ||
|-
|૧૯૮૬ || બાત બન જાયે || સૂરજ સિંહ ||
|-
|૧૯૮૫ || રામ તેરે કિતને નામ || રામ કુમાર ||
|-
|૧૯૮૫ || જબરદસ્ત || રતન કુમાર
|[[:શ્રેણી:1985 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૫]] || [[જ઼બરદસ્ત (1985 ફ઼િલ્મ)|જ઼બરદસ્ત]] || રતન કુ્માર ||
|-
|[[:શ્રેણી:1984 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૪]] || [[લાખોં કી બાત (1984 ફ઼િલ્મ)|લાખોં કી બાત]] || એડવોકેટ પ્રેમ સાગર ||
|-
|[[:શ્રેણી:1984 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૪]] || [[મેરા દોસ્ત મેરા દુશ્મન (1984 ફ઼િલ્મ)|મેરા દોસ્ત મેરા દુશ્મન]] || ||
|-
|[[:શ્રેણી:1984 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૪]] || [[પાખંડી (1984 ફ઼િલ્મ)|પાખંડી]] || ||
|-
|[[:શ્રેણી:1984 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૪]] || [[બદ ઔર બદનામ (1984 ફ઼િલ્મ)|બદ ઔર બદનામ]] || ||
|-
|[[:શ્રેણી:1984 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૪]] || [[યાદગાર (1984 ફ઼િલ્મ)|યાદગાર]] || ||
|-
|૧૯૮૩ || હીરો ||
|[[:શ્રેણી:1983 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૩]] || [[હીરો (1983 ફ઼િલ્મ)|હીરો]] || ||
|-
|[[:શ્રેણી:1982 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૨]] || [[અંગૂર (1982 ફ઼િલ્મ)|અંગૂર]] || અશોક ||
|-
|૧૯૮૨ || સવાલ ||
|[[:શ્રેણી:1982 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૨]] || [[સવાલ (1982 ફ઼િલ્મ)|સવાલ]] || ||
|-
|[[:શ્રેણી:1982 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૨]] || [[સુરાગ (1982 ફ઼િલ્મ)|સુરાગ]] || ||
|-
|૧૯૮૨ || હથકડી ||
|[[:શ્રેણી:1982 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૨]] || [[હથકડ઼ી (1982 ફ઼િલ્મ)|હથકડ઼ી]] || ||
|-
|[[:શ્રેણી:1982 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૨]] || [[અય્યાશ (1982 ફ઼િલ્મ)|અય્યાશ]] || ||
|-
|[[:શ્રેણી:1982 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૨]] || [[ખુદ્દાર (1982 ફ઼િલ્મ)|ખુદ્દાર]] || ||
|-
|[[:શ્રેણી:1982 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૨]] || [[લોગ ક્યા કહેંગે (1982 ફ઼િલ્મ)|લોગ ક્યા કહેંગે]] || ||
|-
|[[:શ્રેણી:1982 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૨]] || [[નમકીન (1982 ફ઼િલ્મ)|નમકીન]] || ||
|-
|[[:શ્રેણી:1982 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૨]] || [[શ્રીમાન શ્રીમતી (1982 ફ઼િલ્મ)|શ્રીમાન શ્રીમતી]] || ||
|-
|[[:શ્રેણી:1982 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૨]] || [[સિંદૂર બને જ્વાલા (1982 ફ઼િલ્મ)|સિંદૂર બને જ્વાલા]] || ||
|-
|[[:શ્રેણી:1982 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૨]] || [[વિધાતા (1982 ફ઼િલ્મ)|વિધાતા]] || અબુ બાબા ||
|-
|૧૯૮૧ || દાસી ||
|[[:શ્રેણી:1981 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૧]] || [[દાસી (1981 ફ઼િલ્મ)|દાસી]] || ||
|-
|[[:શ્રેણી:1981 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૧]] || [[ઇતની સી બાત (1981 ફ઼િલ્મ)|ઇતની સી બાત]] || ||
|-
|[[:શ્રેણી:1981 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૧]] || [[બીવી ઓ બીવી (1981 ફ઼િલ્મ)|બીવી ઓ બીવી]] || ||
|-
|[[:શ્રેણી:1981 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૧]] || [[ચેહરે પે ચેહરા (1981 ફ઼િલ્મ)|ચેહરે પે ચેહરા]] || ||
|-
|૧૯૮૧ || લેડીજ ટેલર ||
|[[:શ્રેણી:1981 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૧]] || [[લેડીજ઼ ટેલર (1981 ફ઼િલ્મ)|લેડીજ઼ ટેલર]] || ||
|-
|[[:શ્રેણી:1981 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૧]] || [[વક્ત કી દીવાર (1981 ફ઼િલ્મ)|વક્ત કી દીવાર]] || ||
|-
|૧૯૮૧
|[[:શ્રેણી:1981 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૧]] || [[સિલસિલા (1981 ફ઼િલ્મ)|સિલસિલા]] || ડા વી કે આનન્દ ||
|| સિલસિલા || ડા વી કે આનન્દ
|-
|[[:શ્રેણી:1980 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૦]] || [[હમ પાઁચ (1980 ફ઼િલ્મ)|હમ પાઁચ]] || ||
|-
|૧૯૮૦
|[[:શ્રેણી:1980 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૦]] || [[જ્યોતિ બને જ્વાલા (1980 ફ઼િલ્મ)|જ્યોતિ બને જ્વાલા]] || ||
|| જ્યોતિ બને જ્વાલા ||
|-
|૧૯૮૦
|[[:શ્રેણી:1980 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૦]] || [[અબ્દુલ્લા (1980 ફ઼િલ્મ)|અબ્દુલ્લા]] || ||
|| અબ્દુલ્લા ||
|-
|૧૯૮૦
|[[:શ્રેણી:1980 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૦]] || [[બેરહમ (1980 ફ઼િલ્મ)|બેરહમ]] || ||
|| બેરહમ ||
|-
|૧૯૮૦
|[[:શ્રેણી:1980 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૦]] || [[ફ઼ૌજી ચાચા (1980 ફ઼િલ્મ)|ફ઼ૌજી ચાચા]] || ||
|| ફૌજી ચાચા ||
|-
|૧૯૮૦
|[[:શ્રેણી:1980 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૦]] || [[પત્થર સે ટક્કર (1980 ફ઼િલ્મ)|પત્થર સે ટક્કર]] || ||
|| પત્થર સે ટક્કર ||
|-
|૧૯૮૦
|[[:શ્રેણી:1980 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૦]] || [[સ્વયંવર (1980 ફ઼િલ્મ)|સ્વયંવર]] || ||
|| સ્વયંવર ||
|-
|૧૯૮૦
|[[:શ્રેણી:1980 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૮૦]] || [[ટક્કર (1980 ફ઼િલ્મ)|ટક્કર]] || ||
|| ટક્કર ||
|-
|[[:શ્રેણી:1979 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૯]] || [[કાલા પત્થર (1979 ફ઼િલ્મ)|કાલા પત્થર]] || ||
|-
|૧૯૭૯
|[[:શ્રેણી:1979 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૯]] || [[ગૃહ પ્રવેશ (1979 ફ઼િલ્મ)|ગૃહ પ્રવેશ]] || ||
|| ગૃહ પ્રવેશ ||
|-
|૧૯૭૯
|[[:શ્રેણી:1979 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૯]] || [[હમારે તુમ્હારે (1979 ફ઼િલ્મ)|હમારે તુમ્હારે]] || ||
|| હમારે તુમ્હારે ||
|-
|૧૯૭૯
|[[:શ્રેણી:1979 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૯]] || [[બૉમ્બે એટ નાઇટ (1979 ફ઼િલ્મ)|બૉમ્બે એટ નાઇટ]] || ||
|| બૉમ્બે એટ નાઇટ ||
|-
|૧૯૭૯
|[[:શ્રેણી:1979 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૯]] || [[ઘર કી લાજ (1979 ફ઼િલ્મ)|ઘર કી લાજ]] || ||
|| ઘર કી લાજ ||
|-
|૧૯૭૯
|[[:શ્રેણી:1979 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૯]] || [[જાની દુશ્મન (1979 ફ઼િલ્મ)|જાની દુશ્મન]] || ||
|| જાની દુશ્મન ||
|-
|૧૯૭૯
|[[:શ્રેણી:1979 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૯]] || [[માન અપમાન (1979 ફ઼િલ્મ)|માન અપમાન]] || ||
|| માન અપમાન ||
|-
||[[:શ્રેણી:1978 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૮]] || [[ત્રિશૂલ (1978 ફ઼િલ્મ)|ત્રિશૂલ]] || ||
|-
|[[:શ્રેણી:1978 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૮]] || [[દેવતા (1978 ફ઼િલ્મ)|દેવતા]] || ||
|-
|[[:શ્રેણી:1978 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૮]] || [[મુકદ્દર (1978 ફ઼િલ્મ)|મુકદ્દર]] || ||
|-
|[[:શ્રેણી:1978 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૮]] || [[પતિ પત્ની ઔર વો (1978 ફ઼િલ્મ)|પતિ પત્ની ઔર વો]] || ||
|-
|[[:શ્રેણી:1978 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૮]] || [[સાવન કે ગીત (1978 ફ઼િલ્મ)|સાવન કે ગીત]] || ||
|-
|[[:શ્રેણી:1978 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૮]] || [[સ્વર્ગ નર્ક (1978 ફ઼િલ્મ)|સ્વર્ગ નર્ક]] || ||
|-
|[[:શ્રેણી:1978 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૮]] || [[તૃશ્ણા (1978 ફ઼િલ્મ)|તૃશ્ણા]] || ||
|-
|[[:શ્રેણી:1978 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૮]] || [[તુમ્હારે લિયે (1978 ફ઼િલ્મ)|તુમ્હારે લિયે]] || ||
|-
|[[:શ્રેણી:1977 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૭]] || [[મુક્તિ (1977 ફ઼િલ્મ)|મુક્તિ]] || ||
|-
|[[:શ્રેણી:1977 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૭]] || [[શતરંજ કે ખિલાડ઼ી (1977 ફ઼િલ્મ)|શતરંજ કે ખિલાડ઼ી]] || ||
|-
|[[:શ્રેણી:1977 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૭]] || [[યહી હૈ જ઼િન્દગી (1977 ફ઼િલ્મ)|યહી હૈ જ઼િન્દગી]] || ||
|-
|[[:શ્રેણી:1977 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૭]] || [[ઈમાન ધર્મ (1977 ફ઼િલ્મ)|ઈમાન ધર્મ]] || ||
|-
|૧૯૭૭ || આલાપ ||
|[[:શ્રેણી:1977 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૭]] || [[આલાપ (1977 ફ઼િલ્મ)|આલાપ]] || ||
|-
|[[:શ્રેણી:1977 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૭]] || [[અંગારે (1977 ફ઼િલ્મ)|અંગારે]] || ||
|-
|[[:શ્રેણી:1977 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૭]] || [[અપનાપન (1977 ફ઼િલ્મ)|અપનાપન]] || ||
|-
|[[:શ્રેણી:1977 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૭]] || [[ધૂપ છાઁવ (1977 ફ઼િલ્મ)|ધૂપ છાઁવ]] || ||
|-
|[[:શ્રેણી:1977 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૭]] || [[દિલ ઔર પત્થર (1977 ફ઼િલ્મ)|દિલ ઔર પત્થર]] || ||
|-
|૧૯૭૭ || પાપી ||
|[[:શ્રેણી:1977 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૭]] || [[પાપી (1977 ફ઼િલ્મ)|પાપી]] || ||
|-
|[[:શ્રેણી:1977 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૭]] || [[વિશ્વાસઘાત (1977 ફ઼િલ્મ)|વિશ્વાસઘાત]] || ||
|-
|[[:શ્રેણી:1976 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૬]] || [[જ઼િન્દગી (1976 ફ઼િલ્મ)|જ઼િન્દગી]] || ||
|-
|[[:શ્રેણી:1976 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૬]] || [[અર્જુન પંડિત (1976 ફ઼િલ્મ)|અર્જુન પંડિત]] || ||
|-
|[[:શ્રેણી:1976 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૬]] || [[દો લડ઼કિયાઁ (1976 ફ઼િલ્મ)|દો લડ઼કિયાઁ]] || ||
|-
|૧૯૭૫ || મૌસમ ||
|[[:શ્રેણી:1975 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૫]] || [[મૌસમ (1975 ફ઼િલ્મ)|મૌસમ]] || ||
|-
|[[:શ્રેણી:1975 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૫]] || [[ફ઼રાર (1975 ફ઼િલ્મ)|ફ઼રાર]] || ||
|-
|૧૯૭૫ || શોલે ||
|[[:શ્રેણી:1975 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૫]] || [[શોલે (1975 ફ઼િલ્મ)|શોલે]] || ||
|-
|[[:શ્રેણી:1975 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૫]] || [[આક્રમણ (1975 ફ઼િલ્મ)|આક્રમણ]] || મેજર અજય વર્મા ||
|-
|[[:શ્રેણી:1975 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૫]] || [[આઁધી (1975 ફ઼િલ્મ)|આઁધી]] || જે કે ||
|-
|[[:શ્રેણી:1975 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૫]] || [[અપને દુશ્મન (1975 ફ઼િલ્મ)|અપને દુશ્મન]] || ||
|-
|[[:શ્રેણી:1975 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૫]] || [[અપને રંગ હજ઼ાર (1975 ફ઼િલ્મ)|અપને રંગ હજ઼ાર]]હજાર || ||
|-
|[[:શ્રેણી:1975 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૫]] || [[ધોતી લોટા ઔર ચૌપાટી (1975 ફ઼િલ્મ)|ધોતી લોટા ઔર ચૌપાટી]] || ||
|-
|૧૯૭૫ || ઉલઝન ||
|[[:શ્રેણી:1975 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૫]] || [[ઉલઝન (1975 ફ઼િલ્મ)|ઉલઝન]] || ||
|-
|[[:શ્રેણી:1974 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૪]] || [[કુઁવારા બાપ (1974 ફ઼િલ્મ)|કુઁવારા બાપ]] || ||
|-
|[[:શ્રેણી:1974 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૪]] || [[આપ કી કસમ (1974 ફ઼િલ્મ)|આપ કી કસમ]] || ||
|-
|[[:શ્રેણી:1974 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૪]] || [[મનોરંજન (1974 ફ઼િલ્મ)|મનોરંજન]] || ||
|-
|[[:શ્રેણી:1974 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૪]] || [[અર્ચના (1974 ફ઼િલ્મ)|અર્ચના]] || ||
|-
|[[:શ્રેણી:1974 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૪]] || [[ચરિત્રહીન (1974 ફ઼િલ્મ)|ચરિત્રહીન]] || ||
|-
|[[:શ્રેણી:1974 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૪]] || [[ચૌકીદાર (1974 ફ઼િલ્મ)|ચૌકીદાર]] || ||
|-
|૧૯૭૪ || દાવત ||
|[[:શ્રેણી:1974 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૪]] || [[દાવત (1974 ફ઼િલ્મ)|દાવત]] || ||
|-
|૧૯૭૪ || ઈમાન ||
|[[:શ્રેણી:1974 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૪]] || [[ઈમાન (1974 ફ઼િલ્મ)|ઈમાન]] || ||
|-
|[[:શ્રેણી:1974 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૪]] || [[નયા દિન નઈ રાત (1974 ફ઼િલ્મ)|નયા દિન નઈ રાત]] || ||
|-
|[[:શ્રેણી:1974 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૪]] || [[શાનદાર (1974 ફ઼િલ્મ)|શાનદાર]] || ||
|-
|[[:શ્રેણી:1973 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૩]] || [[અનહોની (1973 ફ઼િલ્મ)|અનહોની]] || ||
|-
|[[:શ્રેણી:1973 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૩]] || [[અગ્નિ રેખા (1973 ફ઼િલ્મ)|અગ્નિ રેખા]] || ||
|-
|[[:શ્રેણી:1973 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૩]] || [[અનામિકા (1973 ફ઼િલ્મ)|અનામિકા]] || ||
|-
|૧૯૭૩ || દૂર નહીં મંજિલ ||
|[[:શ્રેણી:1973 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૩]] || [[દૂર નહીં મંજ઼િલ (1973 ફ઼િલ્મ)|દૂર નહીં મંજ઼િલ]] || ||
|-
|[[:શ્રેણી:1973 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૩]] || [[મનચલી (1973 ફ઼િલ્મ)|મનચલી]] || ||
|-
|[[:શ્રેણી:1973 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૩]] || [[સૂરજ ઔર ચંદા (1973 ફ઼િલ્મ)|સૂરજ ઔર ચંદા]] || ||
|-
|[[:શ્રેણી:1972 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૨]] || [[પરિચય (1972 ફ઼િલ્મ)|પરિચય]] || ||
|-
|[[:શ્રેણી:1972 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૨]] || [[કોશિશ (1972 ફ઼િલ્મ)|કોશિશ]] || ||
|-
|૧૯૭૨ || રિવાજ ||
|[[:શ્રેણી:1972 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૨]] || [[રિવાજ઼ (1972 ફ઼િલ્મ)|રિવાજ઼]] || ||
|-
|[[:શ્રેણી:1972 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૨]] || [[સબસે બડ઼ાબડા સુખ (1972 ફ઼િલ્મ)|સબસે બડ઼ા સુખ]] || ||
|-
|[[:શ્રેણી:1972 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૨]] || [[સીતા ઔર ગીતા (1972 ફ઼િલ્મ)|સીતા ઔર ગીતા]] || ||
|-
|[[:શ્રેણી:1972 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૨]] || [[સુબહ ઓ શ્યામ (1972 ફ઼િલ્મ)|સુબહ ઓ શ્યામ]] || ||
|-
|[[:શ્રેણી:1971 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૧]] || [[અનુભવ (1971 ફ઼િલ્મ)|અનુભવ]] || ||
|-
|[[:શ્રેણી:1971 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૧]] || [[એક પહેલી (1971 ફ઼િલ્મ)|એક પહેલી]] || ||
|-
|૧૯૭૧ || કંગન ||
|[[:શ્રેણી:1971 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૧]] || [[કંગન (1971 ફ઼િલ્મ)|કંગન]] || ||
|-
|[[:શ્રેણી:1971 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૧]] || [[મન મન્દિર (1971 ફ઼િલ્મ)|મન મન્દિર]] || ||
|-
|૧૯૭૧ || પારસ ||
|[[:શ્રેણી:1971 માં બની હિન્દી ફ઼િલ્મ|૧૯૭૧]] || [[પારસ (1971 ફ઼િલ્મ)|પારસ]] || ||
|-
|૧૯૭૦ || [[બચપન (1970 ફ઼િલ્મ)|બચપન]] || ||
|-
|૧૯૭૦ || [[દસ્તક (1970 ફ઼િલ્મ)|દસ્તક]] || ||
|-
|૧૯૭૦ || [[દેવી (1970 ફ઼િલ્મ)|દેવી]] || ||
|-
|૧૯૭૦ || [[ગુનાહ ઔર કાનૂન (1970 ફ઼િલ્મ)|ગુનાહ ઔર કાનૂન]] || ||
|-
|૧૯૭૦ || [[ઇંસાન ઔર શૈતાન (1970 ફ઼િલ્મ)|ઇંસાન ઔર શૈતાન]] || ||
|-
|૧૯૭૦ || [[ખિલૌના (1970 ફ઼િલ્મ)|ખિલૌના]] || વિજયકમલ એસ સિંહ ||
|-
|૧૯૭૦ || માઁ કા આઁચલ || ||
|-
|૧૯૭૦ || પ્રિયા || ||
|-
|૧૯૬૯ || બંધન || ||
|-
|૧૯૬૯ || ચંદા ઔર બિજલી || ||
|-
|૧૯૬૯ || ધરતી કહે પુકાર કે || ||
|-
|૧૯૬૯ || ગુસ્તાખી માફ || ||
|-
|૧૯૬૯ || ઇન્સાફ કા મન્દિર || ||
|-
|૧૯૬૯ || જીને કી રાહ || ||
|-
|૧૯૬૯ || જ્યોતિ || ||
|-
|૧૯૬૯ || સચ્ચાઈ || ||
|-
|૧૯૬૯ || સત્યકામ || ||
|-
|૧૯૬૮ || ગૌરી || સંજીવ ||
|-
|૧૯૬૮ || અનોખી રાત || બલ્દેવ સિંહ ||
|-
|૧૯૬૮ || રાજા ઔર રંક || સુધીર ||
|-
|૧૯૬૮ || આશીર્વાદ || ||
|-
|૧૯૬૮ || સંઘર્ષ || દ્વારકા પ્રસાદ ||
|-
|૧૯૬૮ || શિકાર || પુલિસ ઇંસ્પેક્ટર ||
|-
|૧૯૬૮ || સાથી || અશોક ||
|-
|૧૯૬૬ || હુસ્ન ઔર ઇશ્ક || આશિક હુસૈન ||
|-
|૧૯૬૬ || બાદલ || ||
|-
|૧૯૬૬ || કલાપી || રાજકુમાર સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ||
|-
|૧૯૬૬ || સ્મગલર || મોહન ||
|-
|૧૯૬૬ || પતિ પત્ની || અમર ||
|-
|૧૯૬૬ || પતિ પત્ની || અમર ||
|}
 
== નામાંકન અને પૂરસ્કારો==
*[[૧૯૭૭]] - [[ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર]] - [[''અર્જુન પંડિત (૧૯૭૬ ફિલ્મ)|અર્જુન પંડિત]]''
*[[૧૯૭૬]] - [[ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ]] - [[''આંધી (૧૯૭૫ ફિલ્મ)|આંધી]]''
 
== સંદર્ભ ==